MARA YARO MATE HASU CHHU LYRICS | SURESH ZALA
MARA YARO MATE HASU CHHU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Suresh Zala from Suresh Zala Official. The song is composed by Hardik Rathod, with lyrics written by Bhupat Vagheshwari.
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું
દિલનું દર્દ મારા યારોથી છુપાવું છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું
દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
ઘણા જખ્મો છે આ દર્દીલા દિલના
ઘણા જખ્મો છે આ દર્દીલા દિલના
ખાલી જીવવા ખાતર જીવું છું
દેખાવ કરવા હસુ છું
ખાલી જીવવા ખાતર જીવું છું
દેખાવ કરવા હસુ છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું
દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
લોકો શું જાણે મારી રાતો કેવી જાય છે
પૂનમનો ચાંદ છતાં અમાસ જેવી થાય છે
શીનુ મારી મજબૂરી મારી ક્યાં કોઈને કેવાય છે
મારી કહાની નઈ કોઈને સમજાય રે
ઓ દિલથી અમે હાર્યા જીવતી લાશ થઇ ગયા
લાજ ના માર્યા દર્દ સહેતા રહ્યા
જીવવા ખાતર જીવું છું
દેખાવ કરવા હશું છું
શીનુ મારી જીવવા ખાતર જીવું છું
દેખાવ કરવા હશું છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું
દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
એ એનો પ્રેમ હાચો હતો, મારો પ્રેમ હાચો હતો
એનો ને મારો પ્રેમ દુનિયા ને ના ગમતો
ઓ શીનુ મારી દૂર રહીને તારા દિલમાં હું રહેવાનો
છોડી આ દુનિયા ફેંસલો કરવાનો
ઘણા આશિકો મર્યા વેર કરી આ દુનિયામાં
ઘણા પ્રેમિયો મર્યા પ્રેમ અમર કરી ગ્યા
મારા ગોમમાં દેખાવ કરવા અસુ છું
જીવવા ખાતર જીવું છું
માં બાપ માટે અસું છું
મારા દોસ્તો માટે જીવું છું
ઓ સદીયોથી ચાલતો આ પ્રેમ એક ગ્રંથ છે
મારી શીનુ અલ્યા બધોથી અલગ છે
ઓ મારી જાનુ તો લાખોમાં એક છે
મારી શીનુ તો બધોથી અલગ છે.
Duniyani same khali aem j asu chhu
Duniyani same khali aem j asu chhu
Dilnu dard mara yarothi chhupavu chhu
Duniyani same khali aem j aasu chhu
Dilnu dard bhaibandhothi chhupavu chhu
Ghana jakhmo chhe aa dardila dilna
Ghana jakhmo chhe aa dardila dilna
Khali jivava khatar jivu chhu
Dekhav karva hasu chhu
Khali jivava khatar jivu chhu
Dekhav karva hasu chhu
Duniyani same khali aem j asu chhu
Dilnu dard bhaibandho thi chhupavu chhu
Loko shu jane mari rato kevi jay chhe
Poonamno chand chhata amash jevi thay chhe
Shhinu mari majburi kya koine kevay chhe
Mari kahani nai koine samjay re
Ao dilthi ame harya jivati lash thai gaya
Laaj na marya dard saheta rahya
Jivava khatar jivu chhu
Dekhav karva hashu chhu
Shhinu mari jivava khatar jivu chhu
Dekhav karva hashu chhu
Duniyani same khali aem j aasu chhu
Dilnu dard bhaibandho thi chhupavu chhu
Ae aeno prem hacho hato, maro prem hacho hato
Aeno ne maro prem duniya ne na gamto
Ao shinu mari dur rahine tara dilma hu rahevano
Chhodi aa duniya fesalo karvano
Ghana ashiko marya ver kari aa duniyama
Ghana premiyo marya prem amar kari gya
Mara gomma dekhav karva asu chhu
Jivava khatar jivu chhu
Maa bap mate ashu chhu
Mara dosto mate jivu chhu
Ao sadiyothi chalato aa prem granth chhe
Mari shhinu alya badhothi alag chhe
Ao mari janu to lakhoma aek chhe
Mari shhinu to badhothi alag chhe.
Video
Song details
Suresh Zala Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| RAMAPIR NO MEDO | Suresh Zala |
| PREM NO LOLIPOP | Suresh Zala |
| MARI SINU RANE CHADI | Suresh Zala |
| JANU TU TO PATANG JEVI NIKADI | Suresh Zala |
| BEHAD PREM | Suresh Zala |
| HUPADU LAI JYA CHOR | Suresh Zala |
| SOL VARAS NI SUNDARI | Suresh Zala |
| BADNASHIB PREM | Suresh Zala |
| DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU | Suresh Zala |
FAQs
Which album or label is MARA YARO MATE HASU CHHU from?
Who sang the song MARA YARO MATE HASU CHHU?
Who composed the music for MARA YARO MATE HASU CHHU?
Who wrote the lyrics of MARA YARO MATE HASU CHHU?
What genre is MARA YARO MATE HASU CHHU?
Related songs
Vijali Ne Chamkare Gujarati Song Lyrics – Lalita Ghodadra
Jarur Tare Nathi To Garj Mare Nathi Lyrics | Beena Chauhan | NS Studio Official
TAME MANN NA HATA MELA LYRICS ગુજરાતી માં | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
TAME MANN NA HATA MELA LYRICS