Skip to content
Gujarati Lyrics

BEHAD PREM LYRICS | SURESH ZALA

Gujarati Song 4 views March 31, 2023
PDF

BEHAD PREM is a Gujarati Sad song voiced by Suresh Zala from Suresh Zala Official. The song is composed by Hardik-Bhupat, with lyrics written by Balvant Devraj.

પૂછી લેજો હાલ મારા શું હાલ છે
શું હાલ છે… શું હાલ છે…

પૂછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે
પૂછી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બેહાલ છે

ચાહ્યાતા અમે જીવથી વધારે
દિલ મારુ તોડી ગયા બીજા હારે

અલી રોઈ રોઈ ને મારા બુરા હાલ છે
તારી યાદો માં સીનું જીવી રહ્યા છે
લેજો હમાચાર મારા બેહાલ છે

તારા માટે મારા માં બાપ છોડયા
તારા માટે ઘર બાર ધંધા છોડયા
નથી પરવા મારી જરાયે તને
તારા પાછળ ગોડી વફા કરી અમે

સાથે જીવવાની કસમો ખાધેલી
કેમ ભૂલી ગયા મારી પ્રેમ કહાની

નશીબે લખાણી મારી કહાની કેવી રે
તારી યાદો માં જિંદગી વેરણ બની રે
લેજો હમાચાર મારા બેહાલ થયા છે

અતી તું જિંદગી હતી તું હરખુશી
તોયે તું તો થઇ ગઈ મુજ થી પરાઈ
જોવું તારી વાટડી તું તો ના દેખાતી
તારી રાહ જોઈ આ થાકી મારી આંખડી

ના થઇ તું મારી રાતો થઇ કાળી
ખાલી યાદો રાખી તને ભુલાવી
લાજ ના માર્યા હવે જીવીશું રે
પ્રેમ ના નામે હાથ જોડી લઈશું રે

જોણી લેજો હાલ મારા શું હાલ છે
લેજો હમાચાર મારા બુરા હાલ છે
જોણી લેજો હાલ મારા બુરા હાલ છે.

Puchhi lejo hal mara shu hal chhe
Shu hal chhe… Shu hal chhe…

Puchhi lejo hal mara shu hal chhe
Lejo hamachar mara behal chhe
Puchhi lejo hal mara shu hal chhe
Lejo hamachar mara behal chhe

Chahya ta ame jiv thi vadhare
Dil mau todi gaya bija hare

Ali roi roi ne mara bura hal chhe
Tari yaado ma sinu jivi rahya chhe
Lejo hamachar mara behal chhe

Tara mate mara maa bap chhodya
Tara mate ghar bar dhandha chhodya
Nathi parva mari jaraye tane
Tari pachhad godi vafa kari ame

Sathe jivvani kasmo khadheli
Kem bhuli gaya mari prem kahani

Nashibe lakhani mari kahani kevi re
Tari yaado ma jindagi veran bani re
Lejo hamachar mara behal thaya chhe

Ati tu jindagi hati tu harkhushi
Toye tu thai gai muj thi parai
Jovu tari vatadi tu to na dekhati
Tari rah joi aa thaki mari ankhadi

Na thai tu mari rato thai kali
Khali yaado rakhi tane bhulavi
Laaj na marya have jivishu re
Prem na name hath jodi laishu re

Joni lejo hal mara shu hal chhe
Lejo hamachar mara bura hal chhe
Joni lejo hal mara bura hal chhe.

Share this song

Video

Song details

Singer Suresh Zala
Lyricist Balvant Devraj
Director Hardik-Bhupat
Genre Sad
Publisher Hardik-Bhupat

Suresh Zala Official Songs Lyrics

Song Singers
JANU TU TO PATANG JEVI NIKADI Suresh Zala
RAMAPIR NO MEDO Suresh Zala
PREM NO LOLIPOP Suresh Zala
MARI SINU RANE CHADI Suresh Zala
JANU TU TO PATANG JEVI NIKADI Suresh Zala
HUPADU LAI JYA CHOR Suresh Zala
SOL VARAS NI SUNDARI Suresh Zala
BADNASHIB PREM Suresh Zala
DUNIYA MAA STHAN CHE BHAGVAN THI MOTU MAA NU Suresh Zala
MARVA MATE TAMARO AABHAR Suresh Zala

FAQs

Which album or label is BEHAD PREM from?
BEHAD PREM is from Suresh Zala Official.
Who sang the song BEHAD PREM?
The song BEHAD PREM was sung by Suresh Zala.
Who composed the music for BEHAD PREM?
The music for BEHAD PREM was composed by Hardik-Bhupat.
Who wrote the lyrics of BEHAD PREM?
The lyrics for BEHAD PREM were written by Balvant Devraj.
What genre is BEHAD PREM?
BEHAD PREM is a Gujarati Sad song.

Related songs

PDF