Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Pa Pa Pagli Lyrics | Sonu Nigam, Sachin Sanghvi, Jigar Saraiya | Chaal Jeevi Laiye

Written by Gujarati Lyrics

વ્હાલ નો દરિયો તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટી ને હું વીખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહિ
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારું છૂટે નહિ

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

હો હો હો ……મારા વાલમ
હોહો હો……મારા વ્હાલ

તારું ચાલવું તારું બોલવું કાલું ને ગેલુ યાદ છે

મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે

તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી

મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ

હોહો હો મારા વ્હાલ હો હો હો

પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

English version

Vhal no dariyo che tu
Tu chhalakto jaay che
Lagni gheray che ne
Tu varasto jaay che
Tuti ne hu vikharau pan
Sapanao tara tute nahi
Mara swas chhuti jaay pan
Kadi smit taru chhute nahi

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath

Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj

Ho ho ho…. mara valam
Ho ho ho…….mara vhal

Taru chalavu, taru bolvu, kalu ne gelu yaad che

Mari aankh ma, tara balapan na, sekdo varasad chhe

Tari har khushi ne, sachvi ne, man ma rakhi chhe haji

Mari jindagi aakhi gadi, bas tuj punji che khari

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath

Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj

Ho ho ho…. mara vhal, Ho ho ho..

Pa pa pagli, te kidhi, Jhali ne maro hath
Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj



Watch Video


  • Album: Chaal Jeevi Laiye
  • Singer: Sonu Nigam
  • Director: Sachin Sanghvi
  • Genre: Sachin Sanghvi
  • Publisher: Jigar Saraiya

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!