Kyare Malisu Lyrics | Gaman Santhal | Studio Saraswati Official
Kyare Malisu is a Gujarati Ranjit Nadiya song voiced by Gaman Santhal from Studio Saraswati Official. The song is composed by Ranjit Nadiya, with lyrics written by Mitesh Barot.
કયારે મળીશુ હવે કયારે મળીશુ
કયારે મળીશુ હવે કયારે મળીશુ
આવતા જન્મારે પાછા વળીશું
કયારે મળીશુ હવે કયારે મળીશુ
કયારે મળીશુ હવે કયારે મળીશુ
આવતા જન્મારે પાછા વળીશું
રાત-દિવસ તને યાદ કરીશુ
રાત-દિવસ તને યાદ કરીશુ
આવતા જન્મારે પાછા વળીશું
છૂટી ગયો સાથ તારો રહી ગયો હું નોધારો
છું હતો વાંક મારો કેમ જશે આ જન્મારો
છોડી તમે ચાલ્યા ક્યાં
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
આવતા જન્મારે પાછા વળીશું
આવતા જન્મારે એ વાલી પાછા વળીશું
પ્રેમી પંખીડા ની જોડી હતી
વાતો ઘણી ને રાતો થોડી હતી
દિવસો ને મિલન ને શમળા ની રાત
યાદ મને આવે મીઠી મુલાકાત
હંસો ની જોડી તૂટી મુજથી ખુશીઓ રૂઠી
છું હતી પ્રીતડી જૂઠી કેમ રે દુનિયા રે લૂંટી
છોડી તમે ચાલ્યા ક્યાં
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
આવતા જન્મારે પાછા વળીશું
જન્મો જન્મ તને પ્રીતડી કરીશુ
જન્મો જન્મ તને પ્રીત કરીશુ
આવતા જન્મારે એ વાલી પાછા મળીશું
આવતા જન્મારે પાછા વળીશું
જાન જોડી માંડવે હું આવ્યો હતો
ખુશીયો ની સોગાત લાવ્યો હતો
પ્રેમ ની રંગોળી તેતો રંગી હતી
તુજ પૂજા મારી તુજ બંદગી હતી
તું હતી દિલ ની રાણી છોડી ગઈ પ્રેમ કહાણી
આભ માં જઈ સંતાણી આંખ માં છલક્યા પાણી
છોડી તમે ચાલ્યા ક્યાં
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
ક્યારે મળીશુ હવે કયારે મળીશું
આવતા જન્મારે પાછા વળીશું
યાદ માં તારી રોજ રડીશું
યાદ માં તારી હવે રોજ રડીશું
આવતા જન્મારે વાલી પાછા મળીશું
આવતા જન્મારે પાછા વળીશું
આવતા જન્મારે પાછા વળીશું
આવતા જન્મારે પાછા વળીશું વાલી
આવતા જન્મારે પાછા વળીશું
આવતા જન્મારે હવે પાછા વળીશું
આવતા જન્મારે હવે પાછા મળીશું
આવતા જન્મારે એ હવે પાછા વળીશું
Kyare madisu have kayre madisu
Kyare madisu have kayre madisu
Aavata janmare pachha vadisu
Kyare madisu have kayre madisu
Kyare madisu have kayre madisu
Aavata janmare pachha vadisu
Raat divas tane yaad karisu
Raat divas tane yaad karisu
Aavata janmare pachha vadisu
Chhuti gayo sath taro rahi gayo hu nodharo
Chhu hato vaak maro kem jase aa janmaro
Chhodi tame chalya kya
Kyare madisu have kayre madisu
Kyare madisu have kayre madisu
Aavata janmare pachha vadisu
Aavata janmare ae vali pachha vadisu
Premi pakhida ni jodi hati
Vaato ghani ne rato thodi hati
Divso ne milan ne samda ni raat
Yaad mane aave mithi mulakat
Hanso ni jodi tuti mujthi khushio ruthi
Chhu hati pritadi juthi kem re duniya re luti
Chhodi tame chalya kya
Kyare madisu have kayre madisu
Kyare madisu have kayre madisu
Aavata janmare pachha vadisu
Janmo janam tane pritadi karisu
Janmo janam tane prit karisu
Aavata janmare ae vali pachha vadisu
Aavata janmare pachha vadisu
Jaan jodi madve hu aavyo hato
Khushiyo ni sogat lavyo hato
Prem ni rangori teto rangi hati
Tuj pooja mari tuj bandagi hati
Tu hati dil ni rani chhodi gai prem kahani
Aabh ma jai santaani aakh ma chalkya pani
Chhodi tame chalya kya
Kyare madisu have kayre madisu
Kyare madisu have kayre madisu
Aavata janmare pachha vadisu
Yaad ma tari roj radisu
Yaad ma tari have roj radisu
Aavata janmare vali pachha madisu
Aavata janmare pachha vadisu
Aavata janmare pachha vadisu
Aavata janmare pachha vadisu vali
Aavata janmare pachha vadisu
Aavata janmare have pachha vadisu
Aavata janmare have pachha madisu
Aavata janmare ae have pachha vadisu
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |