Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

SANDESHO LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

Ek tapali aayo chhe
Ae sandesho layo chhe

Ek tapali aayo chhe
Ae sandesho layo chhe
Ek tapali aayo chhe
Ae sandesho layo chhe

Ek tapali aayo chhe
Ae sandesho layo chhe
Hombhali mari aakho radi jai

Sher ma mari jaanu bije prem ma padi jai
Ho… Sher ma mari jaanu bije prem ma padi jai

Ho… Maru daldu chetarayu chhe mandu bharayu chhe
Daldu chetarayu chhe mandu bharayu chhe
Jiv thi vhali pachhi fari jai

Sher ma mari janu kok na prem ma padi jai
Sher ma mari janu kok na prem ma padi jai

Ho… Hachu aevu thayu chhe ke jovu chhu hu sapnu
Tara modhe hombhalu toj hachu monu
Kok na mudhe hombhalyu chhe je ae pan nathi ochhu
Man ma vaat rakhati na bolti na khotu

Ae jivado gabharayo chhe… Avalo vichar aayo chhe
Maro jivado gabharayo chhe… Avalo vichar aayo chhe
Jivado gabharayo chhe… Avalo vichar aayo chhe
Jivu maru have nakki nai

Sher ma mari janu bije prem ma padi jai
Sher ma mari janu kok na prem ma padi jai

Ho… Tara sivay ahi koi maru nathi
Paglu khotu bharti na jindgi jashe pati
Ho… Jivshu hare marshu haare sogandh khadhi’ti
Rajhali jashe duniya mari sogandh na todati

Have kevi ghadi aai chhe najaro badlani chhechhe
Kevi ghadi aai chhe najaro badlani chhechhe
Kevi ghadi aai chhe najaro badlani chhechhe
Kok ni vat hachi padi jai

Sher ma mari janu bije prem ma padi jai
Ho… Sher ma mari janu kok na prem ma padi jai
Ho… Jene hu chahto hato ae dago kari jai.

English version

એક ટપાલી આયો છે
એ સંદેશો લાયો છે

એક ટપાલી આયો છે
એ સંદેશો લાયો છે
એક ટપાલી આયો છે
એ સંદેશો લાયો છે

એક ટપાલી આયો છે
એ સંદેશો લાયો છે
હોંભળી મારી આંખો રડી જઈ

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
હો… શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ

હો… મારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
દલડું છેતરાયું છે મનડું ભરાયું છે
જીવથી વ્હાલી પાછી ફરી જઈ

શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ
શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ

હો… હાચુ એવું થયું છે કે જોવુ છું હું સપનું
તારા મોઢે હોંભળું તોજ હાચુ મોનુ
કોક ના મુઢે હોંભળ્યુ છે જે એ પણ નથી ઓછું
મનમાં વાત રાખતી ના બોલતી ના ખોટું

એ જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
મારો જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
જીવડો ગભરાયો છે અવળો વિચાર આયો છે
જીવું મરૂ હવે નક્કી નઈ

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ

હો.. તારા સિવાય અહીં કોઈ મારુ નથી
પગલું ખોટું ભરતી ના જિંદગી જશે પતી
હો… જીવશું હારે મરશું હારે સોગંધ ખાધી’તી
રઝળી જશે દુનિયા મારી સોગંધ ના તોડતી

હવે કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કેવી ઘડી આઈ છે નજારો બદલાણી છે
કોક ની વાત હાચી પડી જઈ

શેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ
હો… શેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ
હો… જેને હું ચાહતો હતો એ દગો કરી જઈ.



Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Mayur Nadiya
  • Genre: Sad
  • Publisher: Saregama Gujarati

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!