Skip to content
Gujarati Lyrics

CHAHERO LYRICS | GAMAN SANTHAL

Gujarati Song 23 views March 25, 2023
PDF

CHAHERO is a Gujarati Sad song voiced by Gaman Santhal from Naresh Navadiya Organizer. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

હો… કિસ્મતમાં લખાણી જુદાઈ
જૂની યાદો આજ નજર સામે આઈ
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે

હો… નેનપણમાં નેહાળ ના મેળા
અને ભણતા હતા આપણે ભેળા
એ માસુમ તારો ચહેરો મને યાદ આવે છે

હું ભૂલવાની કોશિશ કરું તોયે ના ભુલાય
યાદો તારી બાજુ મને ખેંચી રે લઇ જાય
ભૂલવાની કોશિશ કરું તોયે ના ભુલાય
યાદો તારી બાજુ મને ખેંચી ને લઇ જાય

એ હસતો તારો ચહેરો…
મને યાદ આવે છે

હો… કિસ્મતમાં લખાણી જુદાઈ
જૂની યાદો આજ નજર સામે આઈ
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે

મોબાઈલની સ્ક્રીન ઉપર ફોટો મારો રાખતી
મને જોઈને તું બઉ ખુશ થઇ જાતી
એક ચોકલેટ ના બે ટુકડા રે કરતી
પેલા મને ખવરાવી પછી તું ખાતી

હો… યાદ છે મને એ છેલ્લી મુલાકાત
એના પછી ના થઇ કોઈ પણ વાત
યાદ છે મને એ છેલ્લી મુલાકાત
એના પછી ના થઇ કોઈ પણ વાત

તારી મીઠી મીઠી વાતો…
મને યાદ આવે છે

હો… કિસ્મતમાં લખાણી જુદાઈ
જૂની યાદો આજ નજર સામે આઈ
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે

હો… અણધાર્યા લગન લેવાઈ ગયા તારા
ગયા તે ગયા ફરી નો મળનારા
મળવાની આશા છોડી એકલ જીવનારા
લેખ પુરા થઇ જ્યાં તારા ને મારા

તારો પ્રેમ હતો બકા જિંદગી મારી
મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી
તારો પ્રેમ હતો બકા જિંદગી મારી
મને ખોટ પડી ગઈ કાયમ માટે તારી

તારી છેલ્લી એ નજર…
મને યાદ આવે છે

હો… કિસ્મતમાં લખાણી જુદાઈ
જૂની યાદો આજ નજર સામે આઈ
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે
મને યાદ આવે છે
મને યાદ આવે છે
એ હસતો તારો ચહેરો મને યાદ આવે છે.

Ho… Kismat ma lakhani judai
Juni yaado aaj najar same aai
Ae hasto taro chahero mane yaad ave chhe

Ho… Nenpan ma nehal na mela
Ane bhanta hata aapne bhela
Ae masum taro chahero mane yaad ave chhe

Hu bhulvani koshish karu toye na bhulaya
Yaado tari baju mane khechi re lai jaay
Bhulvani koshish karu toye na bhulaya
Yaado tari baju mane khechi ne lai jaay

Ae hasto taro chahero…
Mane yaad ave chhe

Ho… Kismat ma lakhani judai
Juni yaado aaj najar same aai
Ae hasto taro chahero mane yaad ave chhe
Ae hasto taro chahero mane yaad ave chhe

Mobile ni screen upar photo maro rakhati
Mane joine tu bau khush thai jati
Aek chocolate na be tukda re karti
Pela mane khavravi pachhi tu khati

Ho… Yaad chhe mane ae chhelli mulakat
Aena pachhi na thai koi pan vat
Yaad chhe mane ae chhelli mulakat
Aena pachhi na thai koi pan vat

Tari mithi mithi vato…
Mane yaad ave chhe

Ho… Kismat ma lakhani judai
Juni yaado aaj najar same aai
Ae hasto taro chahero mane yaad ave chhe
Ae hasto taro chahero mane yaad ave chhe

Ho… Andharya lagan levai gaya tara
Gaya te gaya fari no malnara
Malvani aasha chhodi aekal jivnara
Lekh pura thai jya tara ne mara

Taro prem hato baka jindagi mari
Mane khot padi gai kayam mate tari
Taro prem hato baka jindagi mari
Mane khot padi gai kayam mate tari

Tari chhelli ae najar…
Mane yaad ave chhe

Ho… Kismat ma lakhani judai
Juni yaado aaj najar same aai
Ae hasto taro chahero mane yaad ave chhe
Mane yaad ave chhe
Mane yaad ave chhe
Ae hasto taro chahero mane yaad ave chhe.

Share this song

Video

Song details

Singer Gaman Santhal
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Sad
Publisher Dhaval Motan

Naresh Navadiya Organizer Songs Lyrics

Song Singers
MARO PREM ADHURO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
LAI JA NE TARI SANGATH – 2 Alpa Patel
AASHIKO NI MAHEFILMA AEKLO RAHYO Kishan Raval
NASHIB Rajdeep Barot
PREM NO ROG LAGYO Dev Pagli
SWAYAMBHU HANUMAN Sagardan Gadhvi
Chhodi De Maro Chhedo Divya Chaudhary
Mogalna Bharose Reje Sagardan Gadhvi
Aavu Na Karay Kana Alpa Patel
Mane Lai Halo Gujarat Rashmita Rabari

FAQs

Which album or label is CHAHERO from?
CHAHERO is from Naresh Navadiya Organizer.
Who sang the song CHAHERO?
The song CHAHERO was sung by Gaman Santhal.
Who composed the music for CHAHERO?
The music for CHAHERO was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of CHAHERO?
The lyrics for CHAHERO were written by Rajan Rayka.
What genre is CHAHERO?
CHAHERO is a Gujarati Sad song.

Related songs

PDF