Skip to content
Gujarati Lyrics

MARI NA THAI TU LYRICS | RAKESH BAROT

Gujarati Song 21 views August 17, 2021
PDF

MARI NA THAI TU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Devraj Adroj.

Ho mari na thai tu thai chhe bijani
Ho ho mari na thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani

O bewafa kem karyu aavu kaam
Kari didho haal buro karyo badnaam

O have kadi prem nu naa leshu re naam
Ho ho have kadi prem nu na leshu re naam
Ho mari na thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani

Ho mithi mithi vaat keva divas kevi raat
Ae farebi chhe
Juthi tari kasamo mulakat dil ni vaat jan juthi chhe
Ho chhodi didho saath teto todyo vishwash
Tu harjai chhe
Jutho taro pyaar olakhi na shakyo yaar bhul mari chhe

Ho jojo koine karta nai aa dil thi hacho prem
Todi jashe aa bewafa ae karshe na rahem
Ho ho o bewafa taru leshu na naam
Ho ho o bewafa taru leshu na naam

Ho mari na thai tu thai chhe bijani
Laagashe haay mari khush na revani

Ho rahi ti kya khot dil ma mari tame chot shu majboori chhe
Raheti ti dil ma juda thaya jaan pal ma aa kem doori chhe
Ho kari te gaddari man ni pyaas na thai puri e adhuri chhe
Notu aavu karvu bharvu padse chhellu paglu ae jaroori chhe
Ho mot vaalu karvu nathi jivavu mare aaj
Hati matlab ni yaari jutho taro pyaar

Ho ho o bewafa tane chhella salam
Ho ho have kadi prem nu na leshu re naam

Ho mari na thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani

હો મારી ના થઇ તું થઇ છે બીજાની
હો હો મારી ના થઇ તું થઇ છે બીજા ની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

ઓ બેવફા કેમ કર્યું આવું કામ
કરી દીધો હાલ બૂરો કર્યો બદનામ

ઓ હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો મારી ના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

હો મીઠી મીઠી વાત કેવા દિવસ કેવી રાત
એ ફરેબી છે
જૂઠી તારી કસમો મુલાકાત દિલ ની વાત જાન જૂઠી છે
હો છોડી દીધો સાથ તેતો તોડયો વિશ્વાશ
તું હરજાઈ છે
જૂઠો તારો પ્યાર ઓળખી ના શક્યો યાર ભૂલ મારી છે

હો જોજો કોઈને કરતા નઈ આ દિલ થી હચો પ્રેમ
તોડી જાશે આ બેવફા એ કરશે ના રહેમ
હો હો ઓ બેવફા તારું લેશું ના નામ
હો હો ઓ બેવફા તારું લેશું ના નામ

હો મારી ના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

હો રહી તી ક્યાં ખોટ દિલ માં મારી તમે ચોટ શું મજબૂરી છે
રહેતી તી દિલ માં જુદા થયા જાન પલ માં આ કેમ દૂરી છે
હો કરી તે ગદ્દારી મન ની પ્યાસ ના થઇ પુરી એ અધૂરી છે
નોતું આવું કરવું ભરવું પડશે છેલ્લું પગલું એ જરૂરી છે
હો મોત વાલુ કરવું નથી જીવવું મારે આજ
હતી મતલબ ની યારી જૂઠો તારો પ્યાર

હો હો o બેવફા તને છેલ્લા સલામ
હો હો હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ

હો મારી ના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની

Share this song

Video

Song details

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is MARI NA THAI TU from?
MARI NA THAI TU is from Saregama Gujarati.
Who sang the song MARI NA THAI TU?
The song MARI NA THAI TU was sung by Rakesh Barot.
Who composed the music for MARI NA THAI TU?
The music for MARI NA THAI TU was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of MARI NA THAI TU?
The lyrics for MARI NA THAI TU were written by Devraj Adroj.
What genre is MARI NA THAI TU?
MARI NA THAI TU is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF