SANDESH RAM NA CHHUTYA LYRICS | ASHOK THAKOR
SANDESH RAM NA CHHUTYA is a Gujarati Happy song voiced by Ashok Thakor from Ashok Thakor Official. The song is composed by Hardik Rathod, with lyrics written by Bhupat Vagheshwari.
હો… દાડો ઉગ ન મારુ મોઢું જોનારી
હો… દાડો ઉગ ન મારુ મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
હો… દાડો ઉગ ન મારુ મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
ચો જઈ આજ એ ખોવોણી
રૂઠી ગઈ જીવથી વ્હાલી
લાગે ઝોઝારી જિંદગી આજ રે
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને મારા છીનવી લીધા
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને મારા છીનવી લીધા
દાડો ઉગ ન મારુ મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
તારો તૂટ્યો ને આખું આભ રે સૂનું પડયું
એમ મારી જિંદગીનું આયખું બગડી ગયું
બંધ રે ભાર્યું એના ઘરનું રે બારણું
શોધ્યું ના જડે મને એનું સરનામું
હો.. તૂટી ગ્યું સપનું મારુ હતું રે કોય પોતાની
ના રયુ કોય મારુ
જીવતી રે લાશ કરી મોત ના રે રસ્તે મેલી
રોતો મેલી ગઈ મજધાર રે
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને મારા છીનવી લીધા
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને અમને વિખુટા કરીયા
દાડો ઉગ ન મારુ મોઢું જોનારી
જાનુ જાનુ કેનારી
એવી શું તારે જાનુ હતી મજબૂરી
જીવતો સહારે તારા મને ગઈ ભૂલી
દિલની રે વાતો ઘણી ધૂળમાં રોળાણી
પ્રેમની કહાની મારી પુરી આજ ના થઇ
કોને કેવા રે હવે દિલ ના રે દુઃખો મારા
ઘાવ રઈ ગ્યા તાજા
નથી દુવા કે દવા જે મારા થાય પોતાના
હારી ગ્યો દુનિયા આખી આજ રે
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને અમને જુદા કરીયા
હો.. સંદેશ રોમના છૂટ્યા
આંસુ એને પણ ખૂટ્યા
એને મારા છીનવી લીધા
એને મારા છીનવી લીધા
એને અમને વિખુટા કરીયા.
Ho… Dado ug na maru modhu jonari
Ho… Dado ug na maru modhu jonari
Jaanu jaanu kenari
Ho… Dado ug na maru modhu jonari
Jaanu jaanu kenari
Cho jai aaj ae khovoni
Ruthi gai jivthi vhali
Lage zozari jindagi aaj re
Ho… Sandesh rom na chhutya
Aasu aene pan khutya
Aene mara chhinavi lidhya
Ho… Sandesh rom na chhutya
Aasu pan aene khutya
Ane mara chhinavi lidhya
Dado ug na maru modhu jonari
Jaanu jaanu kenari
Toro tutyo ne aakhu aabh re sunu padyu
Aem mari jindagi nu aayakhu bagadi gayu
Bandh re bharyu aena ghar nu barnu
Shodhyu na jade mane aenu sarnamu
Ho… Tuti gyu sapnu maru hatu re koy potani
Na ryu koi maru
Jivati re lash kari mot na re raste meli
Roto meli gai majdhar re
Ho… Sandesh rom na chhutya
Aasu aene pan khutya
Aene mara chhinavi lidhya
Ho… Sandesh rom na chhutya
Aasu aene pan khutya
Aemne amne vikhuta kariya
Dado ug na maru modhu jonari
Jaanu jaanu kenari
Aevi shu tare janu hati majburi
Jivto sahare tara mane gai bhuli
Dil ni re vato ghani dhul ma rodani
Prem ni kahani mari puri aaj na thai
Kone keva re have dil na re khukho mara
Ghav rai gya taaja
Nathi duva ke dava je mara thay potana
Hari gyo duniya aakhi aaj re
Ho… Sandesh rom na chhutya
Aasu aene pan khutya
Aene amne juda kariya
Ho… Sandesh rom na chhutya
Aasu ane pan khutya
Aene mara chhinavi lidhya
Aene mara chhinavi lidhya
Aene amane vikhuta kariya.
Video
Song details
Ashok Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JYARE TARI YAAD AAVE CHHE | Ashok Thakor |
| I MISS YOU BITTU | Ashok Thakor |
| HASE TU TARA PAPPA NI PARI | Ashok Thakor |
| PREM NI HODI | Ashok Thakor |
| MARA POTANA NADYA | Ashok Thakor |
| Tari Aadat | Ashok Thakor |
| Bhagvan Taru Bhalu Karse | Ashok Thakor |
| Ene Rupnu Abhiman | Ashok Thakor |
| Ja Tan Ramti Meli Bewafa | Ashok Thakor |