Skip to content
Gujarati Lyrics

AMBE MAA SAPNU PURU KARSE LYRICS | RAKESH BAROT

Gujarati Song 25 views March 25, 2023
PDF

AMBE MAA SAPNU PURU KARSE is a Gujarati Devotional song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nadiya, with lyrics written by Ravi Nagar.

હો હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અજવાળું ચારે કોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર…
વેલી રે પરોઢે પંખી કરે કલશોર

મારી ગબ્બર વાળી
મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો… થાતો
હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર

હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો
એની લેરો ચારે કોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર

હે મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર
વેલી પરોઢે પંખી કરે કલશોર
વેલી પરોઢે પંખી કરે કલશોર
વેલી પરોઢે પંખી કરે કલશોર

હો ડુંગરા વાળા ડોશી અમી ભરી નજરું રાખતાં
આવતા સંકટો દરિયા માં થેલી નાખતાં

હો છોરૂની હંભાળ રાત દાડો માં રાખતાં
ખુલ્લા દરવાજા કોઈ દાડો ના વાખતાં

હે માનો ભાદરવીનો મેળો ભરાતો… ભરાતો
હે માનો ભાદરવીનો મેળો ભરાતો
જયકારો ચારે કોર
વેલી પરોઢે પંખી કરતા કલશોર

હો… મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર
વેલી પરોઢે પંખી કરે કલશોર
વેલી પરોઢે પંખી કરે કલશોર

હો મારી ચાચર વાળી…

હો સતનો દીવડોને ધરમની ધજા
માને નમાવતા શીશ થઈ જાય મજા
સર્વે ને સમાન રાખે રંક હોય કે રાજા
આરાસુર વાળી રાખે હૌને હાજા તાજા

હે મારી અંબે માંડી સપનું પૂરું કરશે… કરશે
આરાસુર વાળી સપનું પૂરું કરશે
તારું જગ માં થાશે નોમ
વેલી પરોઢે પંખી કરે કલશોર

હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો
એની લેરો ચારે કોર
વેલી પરોઢે પંખી કરે કલશોર
હો… વેલી પરોઢે પંખી કરે કલશોર
ગબ્બર ગોખે પંખી કરે કલશોર.

Ho ho mari ambe ma nu dungare divo thato
Ajavalu chare kor
Veli re parodhe pankhi kare kalshor
Veli re parodhe panki kare kalshor
Veli re parodhe panki kare kalshor

Mari gabbar vali…
Mari ambe ma nu dungare divo thato… Thato
Ho… Mari ambe maa nu dungare divo thato
Ajavalu chare kor veli parodhe pankhi kare kalshor

He gabbar gokhe vaayu mitho vaato
Eni lero chare kor
Veli re parodhe pankhi kare kalshor

He mari ambe maa nu dungare divo thato
Ajavalu chare kor
Veli parodhe pankhi kare kalshor
Veli parodhe panki kare kalshor
Veli parodhe panki kare kalshor

Ho dungara vala doshi ami bhari najaru rakhta
Aavata sankato dariya ma theli nakhta

Ho choru ni hambhal raat daado ma rakhata
Khulla darvaja koi dado na vakhta

He mano bhadarvi no melo bharato… Bharato
He mano bhadarvi no melo bharato
Jaykaro chare kor
Veli parodhe pankhi kare kalshor

Ho… Mari ambe maa nu dungare divo thato
Aajavalu chare kor
Veli parodhe pankhi kare kalshor
Veli re parodhe panki kare kalshor

Ho… Mari chahar vali

Ho… Sat no divado ne dharam ni dhaja
Maa ne namavta shish thai jaay maja
Sarve ne saman rakhe rank hoy ke raja
Aarasur vali rakhe haune haja taja

He mari ambe maadi sapnu puru karshe
Aarasur vali sapanu puru karshe
Taru jag ma thashe nom
Veli parodhe pankhi kare kalshor

He gabbar gokhe vaayu meetho vaato
Aeni lero charo kor
Veli re parodhe pankhi kare kalshor
Ho… Veli parodhe pankhi kare kalshor
Gabbar gokhe pankhi kare kalshor.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Ravi Nagar
Director Ravi Nadiya
Genre Devotional
Publisher Chandu Raval

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is AMBE MAA SAPNU PURU KARSE from?
AMBE MAA SAPNU PURU KARSE is from Saregama Gujarati.
Who sang the song AMBE MAA SAPNU PURU KARSE?
The song AMBE MAA SAPNU PURU KARSE was sung by Rakesh Barot.
Who composed the music for AMBE MAA SAPNU PURU KARSE?
The music for AMBE MAA SAPNU PURU KARSE was composed by Ravi Nadiya.
Who wrote the lyrics of AMBE MAA SAPNU PURU KARSE?
The lyrics for AMBE MAA SAPNU PURU KARSE were written by Ravi Nagar.
What genre is AMBE MAA SAPNU PURU KARSE?
AMBE MAA SAPNU PURU KARSE is a Gujarati Devotional song.

Related songs

PDF