Samay Badle Mari Mogal Lyrics | Mahendrasinh Rajput | Ekta Sound
Samay Badle Mari Mogal is a Gujarati Devotional song voiced by Mahendrasinh Rajput from Ekta Sound. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Mahendrasinh Rajput.
હો… ટાઈમ સમય ચોઘડિયા
ટાઈમ સમય ચોઘડિયા
હો… ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ
હો… કિસ્મતના સ્ટાર ચમકાવે મારી મોગલ
હો… લેખમાં મેખ મારે એજ મારી મોગલ
લેખમાં મેખ મારે એજ મારી મોગલ
હો… રંક ને રાજા બનાવે મારી મોગલ
હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ
હો… મોગલ કરે એ કોઈ ના કરે
મોગલ જેને મળે એ રાજા થઇ ને ફરે
હો.. ભગુડા ધામે જઈ હાથ જે જોડે
પછી આ દુનિયામાં પાછા ના પડે
હો.. ભાગ્યશાળી ને મળે મારી મોગલ
ભાગ્યશાળી ને મળે મારી મોગલ
હો… રાજીના રેડ કરી રાખે મારી મોગલ
હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ
હો… નાભિથી જયારે કોઈ મોગલ નામ બોલે
ત્યાં તો મછરાળી મોગલ ધામના દ્રાર ખોલે
હો.. જયારે આખી દુનિયા તને તરછોડે
પોચી જાજે મારી મોગલની જોડે
હે… કોઈના કરે એ કામ કરે મોગલ
કોઈના કરે એ કામ કરે મોગલ
હો… ગાંડાને ડાહ્યા કરી રાખે મારી મોગલ
હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ
હો… મોગલ છોરુથી ખોટું કોઈ કરે
તારા બતાવે મોગલ ધોળા દાડે
હો… કાળ છોડે મારી મોગલ ના છોડે
ખોટું ના ચાલે મારી મોગલ ની જોડે
હે… મોટા મોટા ભૂપ નમી જાય મોગલ જોડે
મોટા મોટા ભૂપ નમી જાય મોગલ જોડે
હો… નસીબમાં ના હોય તોયે આપે મારી મોગલ
હો… ઝીરો ને હીરો જે બનાવે મારી મોગલ
હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ.
Ho… Time samay choghadiya
Time samay choghadiya
Ho… Time samay choghadiya badale ae mari mogal
Ho… Kismatna star chamkave mari mogal
Ho… Lekhma mekh mare aej mari mogal
Lekhma mekh mare aej mari mogal
Ho… Rank ne raja banave mari mogal
Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal
Ho… Mogal kare ae koi na kare
Mogal jene made ae raja thai ne fare
Ho… Bhaguda dhame jai hath je jode
Pachhi aa duniyama pachha na pade
Ho… Bhagyashadi ne made mari mogal
Bhagyashadi ne made mari mogal
Ho… Rajina red kari rakhe mari mogal
Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal
Ho… Nabhithi jyare koi mogal nam bole
Tya to machhradi mogal dhamna drar khole
Ho… Jyare aakhi duniya tane tarchhode
Pochi jaje mari mogalni jode
He… Koina kare ae kam kare mogal
Koina kare ae kam kare mogal
Ho… Gandane dahya kari rakhe mari mogal
Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal
Ho… Mogal chhoruthi khotu koi kare
Tara batave mogal dhoda dade
Ho… Kad chhode mari mogal na chhode
Khotu na chale mari mogal ni jode
He… Mota mota bhup nami jay mogal jode
Mota mota bhup nami jay mogal jode
Ho… Nasibma na hoy toye ape mari mogal
Ho… Ziro ne hiro je banave mari mogal
Ho… Time samay choghadiya badale ae mari mogal.
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |