O RE DIL MARA KEM RADE CHE LYRICS | KAJAL MAHERIYA
O RE DIL MARA KEM RADE CHE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો દિલ ની વાતો દિલમાં જ રાખવી
કોઈની આશા હવે નથી રે રાખવી
હો દિલ ની વાતો દિલમાં જ રાખવી
કોઈની આશા હવે નથી રે રાખવી
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો જયારે પોતાના દુશ્મન બની જાય છે
વર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છે
હો મુખ પર બતાવવા અમે નથી માંગતા
સૌ કોઈ ચહેરો જોઈ સમજી જાય છે
હો દિલ માં દબાવી ને ક્યાં સુધી રાખવું
એકલા જ જિંદગી ને જીવી રે નાખશું
હો દિલ માં દબાવી ને ક્યાં સુધી રાખવું
એકલા જ જિંદગી ને જીવી રે નાખશું
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો સાથે જીવવા મરવા ના સોગંધ ખાય છે
ઘડી ભર નિભાવી ને જુદા થઇ જાય છે
હો પ્રેમ ને તો જિંદગી નો ખેલ સમજી જાય છે
જયારે સમજાય પ્રેમ મોડું થઇ જાય છે
જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે
જીવતે જીવ મરી મરી ને જીવાય છે
જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે
જીવતે જીવ મરી મરી ને જીવાય છે
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
O re o dil mara kem rade che
O re o dil mara kem rade che
Kismat kharab hoy tya sau koi nade che
Ho dil ni vaato dil ma ja rakhvi
Koi ni aasha have nathi re rakhavi
Ho dil ni vaato dil ma ja rakhvi
Koi ni aasha have nathi re rakhavi
O re o dil mara kem rade che
Kismat kharab hoy tya sau koi nade che
Ho jyare potana dushman bani jaay che
Varsho no prem ek pal ma bhuli jaay che
Ho mukh par batavva ame nathi mangata
Sau koi chahero joi samji jaay che
Ho dil ma dabavi kya sudhi rakhvu
Ekala ja jindagi ne jivi re nakhashu
Ho dil ma dabavi kya sudhi rakhvu
Ekala ja jindagi ne jivi re nakhashu
O re dil mara kem rade che
Kismat kharab hoy tya sau koi nade che
Ho saathe jivva marva na sogandh khay che
Ghadi bhar nibhavi ne juda thai jaay che
Ho prem ne to jindagi no khel samji jaay che
Jyare samjay prem modu thai jaay che
Jindagi ma aavi jyare bhul thai jaay che
Jivate jiv mari mari ne jivay che
Jindagi ma aavi jyare bhul thai jaay che
Jivate jiv mari mari ne jivay che
O re dil mara kem rade che
Kismat kharab hoy tya sau koi nade che
Kismat kharab hoy tya sau koi nade che
Kismat kharab hoy tya sau koi nade che
Kismat kharab hoy tya sau koi nade che.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |