JYARE TARI YAAD AAVE CHHE LYRICS | ASHOK THAKOR
JYARE TARI YAAD AAVE CHHE is a Gujarati Sad song voiced by Ashok Thakor from Ashok Thakor Official. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Natvar Solanki.
હો… નથી તું હવે તો મારી…
વહી જાય આંખોમાંથી પાણી
નથી તું હવે તો મારી…
વહી જાય આંખોમાંથી પાણી
દિલની ધડકન ધડકવાનું બંધ થઇ જશે
તોયે યાદો મુલાકાતો તારી કદી ના જશે
હો.. કરીલે ને એક મુલાકાત
જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે
જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે
હો… કોરા કાગજની કહાની બની ગઈ
જ્યારથી આ તારા આશિક ને મૂકી ગઈ
હો… દિલની મહેફિલો તો શરાબી બની ગઈ
જુદાઈની કલમે તો મોત તું લખી ગઈ
નથી હવે મંજિલ કોઈ મારી
હતી બધી ખુશીયો તું મારી
નથી હવે મંજિલ કોઈ મારી
હતી બધી ખુશીયો તું મારી
તારા વિના આ જિંદગી મારી ઝેર થઇ ગઈ
કોને કહેવી જે જોડે ફરિયાદો રહી ગઈ
હો… કોને કઉ દિલની મારી વાત
જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે
જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે
હો… મારી ના થઇ તો કંઈક એવું તું કરી દે
હું જેવો હતો મને એવો તું કરી દે
હો… મારા આ દિલ પર એક અહેસાન કરી દે
તારા નામે તડપે છે દિલ બંધ તું કરી દે
હો… કહી દેને થઇ શ્યું ભૂલ મારી
નથી તારે જરૂર કેમ મારી
કહી દેને થઇ શ્યું ભૂલ મારી
નથી તારે જરૂર કેમ મારી
તારા દિલમાં તો ક્યાંક મારી વાતો રે હશે
જયારે સંભળાશે ત્યારે આંખો વરસી રે જશે
હો.. કરીલે ને એક મુલાકાત
જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે
જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે
તડપી તડપી જીવી હું રહું
મારા હાલ હવે કોને હું કહું
જાણું છું હકીકત એ હું
નથી મળવાની ફરી મને તું
નથી મળવાની ફરી મને તું
Ho… Nathi tu have to mari…
Vahi jaay ankho mathi pani
Nathi tu have to mari…
Vahi jaay ankho mathi pani
Dil ni dhadkan dhadkvanu bandh thai jashe
Toye yaado mulakato tari kadi na jashe
Ho… Karile ne aek mulakat
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Ho… Kora kagaj ni kahani bani gai
Jyar thi aa tara aashik ne muki gai
Ho… Dil ni mehfilo to sharabi bani gai
Judai ni kalame to mot tu lakhi gai
Nathi have manjil koi mari
Hati badhi khusiyo tu mari
Nathi have manjil koi mari
Hati badhi khusiyo tu mari
Tara vina aa zindagi mari zer thai gai
Kone kahevi je jode fariyado rahi gai
Ho… Kone kau dil ni mari vaat
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Ho… Mari na thai to kaik aevu tu kari de
Hu jevo hato mane aevo tu kari de
Ho… Mara aa dil par aek ehsan kari de
Tara name tadpe chhe dil bandh tu kari de
Ho… Kahi dene thai shyu bhul mari
Nathi tare jarur kem mari
Kahi dene thai shyu bhul mari
Nathi tare jarur kem mari
Tara dil ma to kyank mari vato re hashe
Jyare shambhdashe tyare ankho varsi re jashe
Ho… Karile ne aek mulakat
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe
Tadpi tadpi jivi hu rahu
Mara hal have kone hu kahu
Janu chhu hakikat ae hu
Nathi malvani fari mane tu
Nathi malvani fari mane tu.
Video
Song details
Ashok Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| SANDESH RAM NA CHHUTYA | Ashok Thakor |
| I MISS YOU BITTU | Ashok Thakor |
| HASE TU TARA PAPPA NI PARI | Ashok Thakor |
| PREM NI HODI | Ashok Thakor |
| MARA POTANA NADYA | Ashok Thakor |
| Tari Aadat | Ashok Thakor |
| Bhagvan Taru Bhalu Karse | Ashok Thakor |
| Ene Rupnu Abhiman | Ashok Thakor |
| Ja Tan Ramti Meli Bewafa | Ashok Thakor |