Skip to content
Gujarati Lyrics

TE DIL TODYU DHODE DADE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 10 views March 25, 2023
PDF

TE DIL TODYU DHODE DADE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zen Music Bhatigal Gujarat. The song is composed by Mayur Nadiya, with lyrics written by Prakash (Jay Goga).

એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે
એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે
પુરૂ થઈ ગ્યું જાન તારેને મારે
તે દિલ તોડયું ધોળા દા’ડે

એ… હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે
છેટું પડી ગ્યું તારે ને મારે
તે દિલ તોડયું ધોળા દા’ડે

અરે… જા દગાબાજ નથી કરવી વાત
તોડી નાખ્યો તે મારો સઘળો વિશ્વાસ

અરે… તારા જેવી બેવફા હારે નઈ ફાવે
અરે… તારા જેવી બેવફા હારે નઈ ફાવે
તે દિલ તોડયું ધોળા દા’ડે
એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે

એ તું મને છોડી દઈશ એ હું જાણતો હતો
તોયે બેવફા હું તને ચાહતો હતો
હો… હાથની હથેળીમાં તને રાખતો હતો
આડા કોન કરી પ્રેમ કરતો હતો

મારા પ્રેમને ઓળખવામાં કરી તે ભુલ
જોયા જોણ્યા વગર થઇ ગયા દૂર

એ… હવે પેલા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
પેલા જેવો પ્રેમ તને પાછો નઈ મળે
તે દિલ તોડયું ધોળા દા’ડે
એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે

અરે… મે તો ડીલીટ કરી દિલમાંથી તને જડમુળથી
હવે તારી જરૂર નથી સલામ કરૂં દૂરથી
હો… નહિ નાખ્યું મે તો જાનુ હવે તારા નોમથી
વિચારી લીધું કે હવે તું નથી જીવતી

હે… તું હસી લેને જાન મારા ઉપર આજ
પછી રડવું પડશે તારે કાલે સવાર

અરે… જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
જા પૈસાની ભુખ તારે નહીં ભાંગે
તે દિલ તોડયું ધોળા દા’ડે
એ કવશું તે દિલ તોડયું ધોળા દા’ડે

એ.. હવે પુરૂ થઈ ગ્યું જાન તારે ને મારે
જુદુ પડી ગ્યું જાન તારે ને મારે
તે દિલ તોડયું ધોળા દા’ડે
તે દિલ તોડયું ધોળા દા’ડે
તે દિલ તોડયું ધોળા દા’ડે
તે દિલ તોડયું ધોળા દા’ડે.

Ae… Have puru thai gyu jan tare ne mare
Ae… Have puru thai gyu jan tare ne mare
Puru thai gyu jan tare ne mare
Te dil todyu dhola da’de

Ae… Have puru thai gyu jan tare ne mare
Chhetu padi gyu tare ne marea
Te dil todyu dhola da’de

Are… Ja dagabaj nathi karvi vat
Todi nakhyo te maro saghalo vishvas

Are… Tara jevi bewafa hare nai fave
Are… Tara jevi bewafa hare nai fave
Te dil todyu dhola da’de
Ae kavshu te dil todyu dhola da’de

Ae tu mane chhodi daish ae hu janto hato
Toye bewafa hu tane chahato hato
Ho… Hath ni hatheli ma tane rakhato hato
Aada kon kari prem karto hato

Mara prem ne olakhvama kari te bhul
Joya jonya vagar thai gaya dur

Ae… Have pela jevo prem tane pachho nai male
Pele jevo prem tane pachho nai male
Te dil todyu dhola da’de
Ae kavshu te dil todyu dhola da’de

Are… Me to delet kari dil mathi tane jalmul thi
Have tari jarur nathi salam karu dur thi
Ho… Nahi nakhyu me to janu have tara nom thi
Vichari lidhyu ke have tu nathi jivti

He… Tu hasi lene jaan mara upar aaj
Pachhi radvu padshe tare kale savar

Are… Ja paisa ni bhukh tare nahi bhage
Ja paisa ni bhukh tare nahi bhage
Te dil todyu dhola da’de
Ae kavshu te dil todyu dhola da’de

Ae… Have puru thai gyu jan tare ne mare
Judu padi gyu jan tare ne mare
Te dil todyu dhola da’de
Te dil todyu dhola da’de
Te dil todyu dhola da’de
Te dil todyu dhola da’de.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Prakash (Jay Goga)
Director Mayur Nadiya
Publisher Harshad Mer

Zen Music Bhatigal Gujarat Songs Lyrics

Song Singers
AVO SAJANJI Vikram Thakor

FAQs

Which album or label is TE DIL TODYU DHODE DADE from?
TE DIL TODYU DHODE DADE is from Zen Music Bhatigal Gujarat.
Who sang the song TE DIL TODYU DHODE DADE?
The song TE DIL TODYU DHODE DADE was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for TE DIL TODYU DHODE DADE?
The music for TE DIL TODYU DHODE DADE was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of TE DIL TODYU DHODE DADE?
The lyrics for TE DIL TODYU DHODE DADE were written by Prakash (Jay Goga).
What genre is TE DIL TODYU DHODE DADE?
TE DIL TODYU DHODE DADE is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF