Skip to content
Gujarati Lyrics

AVO SAJANJI LYRICS | VIKRAM THAKOR

Gujarati Song 16 views March 27, 2023
PDF

AVO SAJANJI is a Gujarati Love song voiced by Vikram Thakor from Zen Music Bhatigal Gujarat. The song is composed by Harshad Thakor, with lyrics written by Rajesh Solanki.

હો… ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
હો… ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
સાજણનો મારી સંદેશો રે લાવતો

પનિહારી પાણીડા ભરવાને હાલી
પનિહારી પાણીડા ભરવાને હાલી
એમાં મારી સાંજણનો અહેસાસ થાતો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

આવો સાજણજી મારા દેશ
આવો સાજણજી મારા દેશ

સુરજ ઉગ્યોને આખી ધરતી લાગે ખીલવા
દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા
હો… સુરજ ઉગ્યોને આખી ધરતી લાગે ખીલવા
દિલ મારૂં કહેતું ચાલ જઈએ એને મળવા

તારી મારી પ્રીતના રંગોને જોઈને
પ્રેમિયોના હૈયા પણ લાગ્યા છે ઝુમવા

સાત સુરોને હું તો ભેગા કરીને
સાત સુરોને હું તો ભેગા કરીને
એના રે રૂપના શમણાંઓ ગાતો
ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો

દિલની આ ધડકન થઇ ગઈ બેચેન
ભુલી હું તો સુધ બુધ બન રે
વિરહની વેદના સહીના સહાય રે
હવે તો પધારો મારા આંગણિયે

લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને
આભનો ચાંદલિયો પણ જોઈ શરમાતો
હો… લાલ પીળી ચુંદડીમાં મુખ તારૂં જોઈને
આભનો ચાંદલિયો પણ જોઈ શરમાતો

વનના રે પંખીડા બોલવાને લાગ્યા
જયારે તારા આવવાના ભણકારા વાગ્યા

જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો
જયારે તને જોવું ત્યારે ભાન ભુલી જાતો
મળવા તને હું તો દોડીને આવતો

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો.

Ho… Ugata parodh no tadho tadho vayro
Ho… Ugata parodh no tadho tadho vayro
Ugata parodh no tadho tadho vayro
Sajan no mari sandesho re lavto

Panihari panida bharvane hali
Panihari panida bharvane hali
Aema mari sajan no ahesas thato

Ugata parodh no tadho tadho vayro
Ugata parodh no tadho tadho vayro

Aavo sajanji mara desh
Aavo sajanji mara desh

Suraj ugyo ne aakhi dharti lage khilva
Dil maru kahetu chal jaie aene malva
Ho… Suraj ugyo ne aakhi dharti lage khilva
Dil maru kahetu chal jaie aene malva

Tari mari prit na rango ne joine
Premiyo na haiya pan lagya chhe zumva

Sat surone hu to bhega karine
Sat surone hu to bhega karine
Aena re rupna shamna ao gato
Ugata parodh no tadho tadho vayro

Dil ni aa dhadkan thi gai bechen
Bhuli hu to sudh budh ban re
Virah ni vedna sahi na sahay re
Have to padharo mara anganiye

Lal pili chudadi ma mukh taru joine
Aabha no chandliyo pan joi sharmato
Ho… Lal pili chudadi ma mukh taru joine
Aabha no chandliyo pan joi sharmato

Van na re pankhida bolva ne lagya
Jyare tara aavvana bhankara vagya

Jyare tane jovu tyare bhan bhuli jato
Jyare tane jovu tyare bhan bhuli jato
Malva tane hu to dodi ne aavto

Ugata parodh no tadho tadho vayro
Ugata parodh no tadho tadho vayro.

Share this song

Video

Song details

Singer Vikram Thakor
Lyricist Rajesh Solanki
Director Harshad Thakor
Genre Love
Publisher Zen Music Bhatigal Gujarat

Zen Music Bhatigal Gujarat Songs Lyrics

Song Singers
TE DIL TODYU DHODE DADE Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is AVO SAJANJI from?
AVO SAJANJI is from Zen Music Bhatigal Gujarat.
Who sang the song AVO SAJANJI?
The song AVO SAJANJI was sung by Vikram Thakor.
Who composed the music for AVO SAJANJI?
The music for AVO SAJANJI was composed by Harshad Thakor.
Who wrote the lyrics of AVO SAJANJI?
The lyrics for AVO SAJANJI were written by Rajesh Solanki.
What genre is AVO SAJANJI?
AVO SAJANJI is a Gujarati Love song.

Related songs

PDF