Skip to content
Gujarati Lyrics

PREM NAGAR NI LYRICS | Vikram Thakor | Tu Adhuri Varta No Chhedo

Gujarati Song 38 views March 27, 2023
PDF

PREM NAGAR NI is a Gujarati Love song voiced by Vikram Thakor from Tu Adhuri Varta No Chhedo. The song is composed by Maulik Mehta, with lyrics written by Devraj Adroj.

હો… પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે
નેણ નજરમાં દિલની ડગરમાં તું કોરાણી રે
તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાની રે
હો… જન્મો રે જનમ નો તારો સાથ હું માંગુ રે

હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે
હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે

પ્રીત ના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે
દિલથી આ તારા દિલની અમારી દોર બંધાણી રે
હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે
તારી રે બનીને મારે કાયમ રહેવું રે

હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે
હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે

તારા સુખ દુઃખ આજ થી મારા નામ કરી દઉં
આવે મોત જો પહેલા એને મારુ કરી દઉં
જો જો ના આવે આંસુ આ આંખો ને કહી દઉં
ખુશીયો ના ફૂલડાંથી તારી રાહ ભરી દઉં

તારી રે બાહોમાં મારે જીવવું મરવું રે
જોજે રે છૂટે ના સાથી હાથ અમારો રે

હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે
હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે
હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે
હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે

દિલના હર ધબકારે સાજન નામ તમારા
નેણોની ધડકનમાં કાયમ રાખું અમારા
તારી હારે ચોરી ના સાથ ફરવા ફેરા
તારો થઇ બંધાવું તારી રહીશું ભેળા

હો… હું છું તારો ચાંદલિયો તું મારી ચકોરી રે
હો… હું છું તારો મોરલિયો તું ઢેલડ મારી રે
હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે
હો… હું તો રાજા તું દલની રાણી રે

હો… પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે
પ્રીત ના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે
હો… તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાની રે
હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે

હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે
હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે
હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે
હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે.

Ho… Prem nagar ni dil na dagar ni tu maharani re
Nen najar ma dil ni dagar ma tu korani re
Tari hare bandhi chhe me prem kahani re
Ho… Janmo re janam no taro sath hu magu re

Ho… Tara palvade prit bandhani re
Ho… Tara palvade prit bandhani re

Prit na rag ma dil na tarang ma hu rangani re
Dil thi aa tara dil ni amari dor bandhani re
Hu to re bani chhu radha shyam diwani re
Tari re banine mare kayam rahevu re

Ho… Mara vhala valam vanragi re
Ho… Mara vhala valam vanragi re

Tara sukh dukh aaj thi mara nam kari dau
Aave mot jo pahela aene maru kari dau
Jo jo na aave aasu aa ankho ne kahi dau
Khushiyo na fulda thi tari rah bhari dau

Tari re baho ma mare jivvu marvu re
Joje re chhute na sathi hath amaro re

Ho… Tari pritu dalde dorani re
Ho… Tari pritu dalde dorani re
Ho… Tara palvade prit bandhani re
Ho… Tara palvade prit bandhani re

Dil na har dhabkare sajan nam tamara
Neno ni dhadkan ma kayam rakhu amara
Tari hare chori na sath farva fera
Taro thai bandhavu tari rahishu bhela

Ho… Hu chhu taro chandliyo tu mari chakori re
Ho… Hu chhu taro morliyo tu dheld mari re
Ho… Tari pritu dalde dorani re
Ho… Hu to raja tu dal ni rani re

Ho… Prem nagar ni dil na dagar ni tu maharani re
Prit na rag ma dil na tarang ma hu rangani re
Ho… Tari hare bandhi chhe me prem kahani re
Hu to re bani chhu radha shyam diwani re

Ho… Tara palvade prit bandhani re
Ho… Mara vhala valam vanragi re
Ho… Tara palvade prit bandhani re
Ho… Mara vhala valam vanragi re.

Share this song

Video

Song details

Singer Vikram Thakor
Lyricist Devraj Adroj
Director Maulik Mehta
Genre Love
Publisher Bharat Ravat

Tu Adhuri Varta No Chhedo Songs Lyrics

Song Singers
PREM VIJOGAN Vikram Thakor

FAQs

Which album or label is PREM NAGAR NI from?
PREM NAGAR NI is from Tu Adhuri Varta No Chhedo.
Who sang the song PREM NAGAR NI?
The song PREM NAGAR NI was sung by Vikram Thakor.
Who composed the music for PREM NAGAR NI?
The music for PREM NAGAR NI was composed by Maulik Mehta.
Who wrote the lyrics of PREM NAGAR NI?
The lyrics for PREM NAGAR NI were written by Devraj Adroj.
What genre is PREM NAGAR NI?
PREM NAGAR NI is a Gujarati Love song.

Related songs

PDF