Tari Yaad Ma Aaya Mare Aasu Lyric | Kajal Maheriya
Tari Yaad Ma Aaya Mare Aasu Lyric is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Zee Music Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.
હે તારી યાદમાં આયા મારે આંસું
હે તારી યાદોમાં આયા મારે આંસું
તમે જોયું ના પાછું
હવે અમે ચો જાશું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો તારા મારા જોને કેવા લેખ રે લખાણા
તારા કારણે મારા કાળજા કપાણા
તારી યાદમાં આયા મારે આંસું
તમે જોયું ના પાછું
હવે અમે ચો જાશું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો લેરીડા તારા વગર નીંદર ના આવે
મારા પાગલ દિલને કોણ હમજાવે
હો તારા વિના જીવ મારો આગોપાછો થાય છે
તને ના જોવું તો અલ્યા જીવ મારો જાય છે
હો તારી રે યાદોમાં મારી જિંદગી પુરી થાય છે
ઘડિયારમાં હોમું જોઈ મારો દિવસ વીતી જાય છે
તારી યાદમાં આયા મારે આંસું
તમે જોયું ના પાછું
હવે અમે ચો જાશું
હો કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો કેટલા દાડે વળશો પાછા એટલું કેતા જાજો
દિલ મારુ દુભાય છે વાયદો કેતા જાજો
હો તારા વિના દુનિયામોં કોણ છે મારુ
દિલ મારુ પુકારે એક નોમ તારું
હો તમે મને ભૂલતા ના જીવથી જુદી કરતા ના
તમે મને ભૂલતા ના જીવથી જુદી કરતા ના
તારી યાદમાં આયા મારે આંસું
તમે જોયું ના પાછું
હવે અમે ચો જાશું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો મારા દિલના દર્દ હવે કોને કેશુ
હો પછી દિલના દર્દ મારા કોને કેશુ.
He tari yaad ma aaya mare aasu
He tari yado ma aaya mare aasu
Tame joyu na pachhu
Have ame cho jashu
Ae kone keshu ame kone keshu
Ho dilna dard mara kone keshu
Ho tara mara jone keva lekh re lakhana
Tara karne mara kalja kapaya
Tari yaadma aaya mare aasu
Tame joyu na pachhu
Have ame cho jashu
Ae kone keshu ame kone keshu
Ho dilna dard mara kone keshu
Ho lerida tara vagar nindar na aave
Mara pagal dilne kon hamjave
Ho tara vina jiv maro aagopachho thay chhe
Tane na jovu to alya jiv maro jay chhe
Ho tari re yadoma mari jindagi puri thay chhe
Ghadiyarma homu joi maro divas viti jay chhe
Tari yaad ma aaya mare aasu
Tame joyu na pachhu
Have ame cho jashu
Ho kone keshu ame kone keshu
Ho dilna dard mara kone keshu
Ho ketla dade vadsho pachha aetlu keta jajo
Dil maru dubhay chhe vaydo keta jajo
Ho tara vina duniyamo kon chhe maru
Dil maru pukare aek nom taru
Ho tame mane bhulta na jivthi judi karta na
Tame mane bhulta na jivthi judi karta na
Tari yaad ma aaya mare aasu
Tame joyu na pachhu
Have ame cho jashu
Ae kone keshu ame kone keshu
Ho mara dilna dard have kone keshu
Ho pachhi dilna dard mara kone keshu.
Video
Song details
Zee Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LAGANI | Geeta Rabari |
| KUM KUM | Geeta Rabari |
| GAYA KYA GAYA | Vishal Hapor |
| MARI NAZAR NA HATE | Umesh Barot |
| MARU DIL VAT JOVE | Vijay Suvada |
| ANTAR MA RAKHE | Umesh Barot |
| TAMARI YAAD NE TAME VISRATA NATHI | Vijay Suvada |
| DHABKARO | Geeta Rabari |
| DHABKARO | Geeta Rabari |
| AANKHON NE AARE | Javed Ali |
FAQs
Which album or label is Tari Yaad Ma Aaya Mare Aasu Lyric from?
Who sang the song Tari Yaad Ma Aaya Mare Aasu Lyric?
Who composed the music for Tari Yaad Ma Aaya Mare Aasu Lyric?
Who wrote the lyrics of Tari Yaad Ma Aaya Mare Aasu Lyric?
What genre is Tari Yaad Ma Aaya Mare Aasu Lyric?
Related songs
પ્રેમ મે પણ કર્યો તને PREM ME PAN KARYO TANE LYRICS | NARESH THAKOR
PREM ME PAN KARYO TANE LYRICS