Skip to content
Gujarati Lyrics

Dard Api Gai Dil Ne Tu Rani Lyrics | Aryan Barot

Gujarati Song 26 views February 19, 2021
PDF

Dard Api Gai Dil Ne Tu Rani is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Sakti Digital Patan. The song is composed by Vishal-Dhaval, with lyrics written by Mahesh Raval.

હો યાદ તારી આવી
યાદ તારી આવી મારી આંખો મિજાની
મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી
દર્દ આપી ગઈ દિલ ને તું રાણી

હો યાદ તારી આવી મારી આંખો મિજાની
મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી
દર્દ આપી ગઈ દિલ ને તું રાણી

હો આદત પડી દિલને દર્દ સહેવાની
હો આદત પડી દિલને દર્દ સહેવાની
કોને કરું હું ફરિયાદ દિલ ની
બેવફા ને ના શક્યો જાણી

હો યાદ તારી આવી મારી આંખો મિજાની
મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી
દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી

હો માસુમ ચહેરો તું દિલ ની દગારી
બેવફા બની જિંદગી બગાડી
હો રાખ્યો ભરોસો મેં તારા પર રાણી
દિલ દુભાવી મારુ બની તું અજાણી

હો ભૂલી ગયા તમે મને પલ વાર માં
હો ભૂલી ગયા તમે મને પલ વાર માં
ખોટ શું હતી જોને મારા રે પ્રેમ માં
બેવફા તને ના શક્યો જાણી

હો યાદ તારી આવી મારી આંખો મિજાની
મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી
દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી

હો કદમ જાતે રાખ્યા મેં દિલ દીધું બિસાવી
તોડી મારા સપના તે જિંદગી સજાવી
હો સાચા રે પ્રેમ ને તું ના શકી જાણી
અધૂરી રાખી મારા પ્રેમ ની કહાની
આદત પડી દિલ ને દર્દ સહેવાની
હો આદત પડી દિલ ને દર્દ સહેવાની
કોને કરું હું ફરિયાદ દિલ ની
બેવફા ને ના શક્યો જાણી

હો યાદ તારી આવી મારી આંખો મિજાની
મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી
દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી

Ho yaad tari aavi
Yaad tari aavi mari aakho bhijani
Muskilma jone jindagi mukani
Dard aapi gai dil ne tu rani

Ho yaad tari aavi mari aakho bhijani
Muskilma jone jindagi mukani
Dard aapi gai dil ne tu rani

Ho aadat padi dilne dard sahevani
Ho aadat padi dilne dard sahevani
Kone karu hu fariyad dil ni
Bewafa ne na sakyo jani

Ho yaad tari aavi mari aakho bhijani
Muskilma jone jindagi mukani
Dard aapi gai dil ne tu rani
Ho dard aapi gai dil ne tu rani

Ho masum chahero tu dil ni dagari
Bewafa bani jindagi bagadi
Ho rakhyo bharoso me tara par rani
Dil dubhavi maru bani tu ajani

Ho bhuli gaya tame mane pal vaar ma
Ho bhuli gaya tame mane pal vaar ma
Khot shu hati jone mara re prem ma
Bewafa tane na sakyo jani

Ho yaad tari aavi mari aakho bhijani
Muskil ma jone jindagi mukani
Dard aapi gai dil ne tu rani
Ho dard aapi gai dil ne tu rani

Ho kadam jate rakhya me dil didhu bisavi
Todi mara sapna te jindagi sajavi
Ho sacha re prem ne tu na saki jani
Adhuri rakhi mara prem ni kahani
Aadat padi dil ne dard sahevani
Ho aadat padi dil ne dard sahevani
Kone karu hu fariyad dil ni
Bewafa ne na sakyo jani

Ho yaad tari aavi mari aakho bhijani
Muskil ma jone jindagi mukani
Dard aapi gai dil ne tu rani
Ho dard aapi gai dil ne tu rani
Ho dard aapi gai dil ne tu rani

Share this song

Song details

Singer Aryan Barot
Lyricist Mahesh Raval
Director Vishal-Dhaval
Publisher Kerabhai Barot

FAQs

Which album or label is Dard Api Gai Dil Ne Tu Rani from?
Dard Api Gai Dil Ne Tu Rani is from Sakti Digital Patan.
Who sang the song Dard Api Gai Dil Ne Tu Rani?
The song Dard Api Gai Dil Ne Tu Rani was sung by Aryan Barot.
Who composed the music for Dard Api Gai Dil Ne Tu Rani?
The music for Dard Api Gai Dil Ne Tu Rani was composed by Vishal-Dhaval.
Who wrote the lyrics of Dard Api Gai Dil Ne Tu Rani?
The lyrics for Dard Api Gai Dil Ne Tu Rani were written by Mahesh Raval.
What genre is Dard Api Gai Dil Ne Tu Rani?
Dard Api Gai Dil Ne Tu Rani is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF