Hu Aeno Na Thayo Ae Mari Na Thai Lyrics | Vikram Thakor | Vasant Art Music
Hu Aeno Na Thayo Ae Mari Na Thai is a Gujarati Harjit Panesar song voiced by Vikram Thakor from Vasant Art Music. The song is composed by Harshad Thakor, with lyrics written by Dipak Thakor.
દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ
દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ
દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ
હું એનો ના થયો એ મારી ના થઇ
હું એનો ના થયો એ મારી ના થઇ
મારી કિશ્મત નોતી કે મને ના મળી
મારી કિશ્મત નોતી કે મને ના મળી
મારી કિશ્મત માં જુદાઈ લખી
યાદો હવે એની મારા દિલ માં રહી ગઈ
દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ
હું એનો ના થયો એ મારી ના થઇ
હું એનો ના થયો એ મારી ના થઇ
જોયેલા સપના અધૂરા રહી ગયા
જીવ થી વાલા જીવતે જીવ મારી ગયા
દર્દો મને મળ્યા એના રે પ્રેમ માં
સહી સહી ને દર્દ થાકી રે અમે ગયા
સહી સહી ને દર્દ થાકી રે અમે ગયા
જિંદગી આ જાણે મારી પુરી થઇ ગઈ
દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ
હું એનો ના થયો એ મારી ના થઇ
હું એનો ના થયો એ મારી ના થઇ
યાદ જયારે આવે વાતો મુલાકાતો
રોઈ રોઈ ત્યારે નીકળે મારી રાતો
નથી નીકળતી આ દિલ યાદો
સમજી ના શકી તું પ્રેમ મારો સાચો
સમજી ના શકી તું પ્રેમ મારો સાચો
ચાંદ ની આ રાતો જાણે કાળી થઇ ગઈ
હું એનો ના થયો એ મારી ના થઇ
હું એનો ના થયો એ મારી ના થઇ
હું એનો ના થયો એ મારી ના થઇ
એ મારી ના થઇ
Dil ni mari aasha adhuri rahi gai
Dil ni mari aasha adhuri rahi gai
Dil ni mari aasha adhuri rahi gai
Hu aeno na thayo ae mari na thai
Hu aeno na thayo ae mari na thai
Mari kishmat noti ke mane na madi
Mari kishmat noti ke mane na madi
Mari kishmat ma judai lakhi
Yado have aeni mara dil ma rahi gai
Dil ni mari aasha adhuri rahi gai
Hu aeno na thayo ae mari na thai
Hu aeno na thayo ae mari na thai
Joyela sapna adhura rahi gaya
Jiv thi wala jivte jiv maari gaya
Dardo mane madya aena re prem ma
Sahi sahi ne dard thaki re ame gaya
Sahi sahi ne dard thaki re ame gaya
Zindagi aa jane mari puri thai gai
Dil ni mari aasha adhuri rahi gai
Hu aeno na thayo ae mari na thai
Hu aeno na thayo ae mari na thai
Yaad jayre aave vato mulakato
Roi roi tyare nikde mari raato
Nathi nikadti aa dil thi yado
Samji na saki tu prem maro sacho
Samji na saki tu prem maro sacho
Chand ni aa raato jane kaadi thai gai
Hu aeno na thayo ae mari na thai
Hu aeno na thayo ae mari na thai
Hu aeno na thayo ae mari na thai
Ae mari na thai
Video
Song details
Vasant Art Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Dil Ma To Chhe Pan Takdir Ma Nathi | Bechar Thakor |
| Dil Ni Duva Kashu Kam Na Aavi | Vikram Thakor |
| Tari Tashvir | Vikram Thakor |