Dil Ma To Chhe Pan Takdir Ma Nathi Lyrics | Bechar Thakor
Dil Ma To Chhe Pan Takdir Ma Nathi is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Vasant Art Music. The song is composed by Harshad Thakor, with lyrics written by Bharat Rami.
તુંતો મારા હાથો ની લકીર મા નથી
તુંતો મારા હાથો ની લકીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
તુંતો મારા હાથો ની લકીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારી વેદના જમાનો છું જાણે
જીવી રહ્યો છું હું જિંદગી પરાણે
મારી વેદના જમાનો છું જાણે
જીવી રહ્યો છું હું જિંદગી પરાણે
આત્મા મારો આત્મા મારો
આત્મા મારા શરીર મા નથી
શરીર મા નથી
તુંતો મારા હાથો ની લકીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
તારા સપના ઓ જે આંખે સજાવ્યા
એ આંખો તો રહી ગઈ રોતી
તારા સપના ઓ જે આંખે સજાવ્યા
એ આંખો તો રહી ગઈ રોતી
મારા અરમાનો પર પાણી ફર્યું ને
પડી મારી આશાઓ ખોટી
તારી નિયત ને જાણી શક્યો ના
મારા દિલ ને સંભાળી શક્યો ના
તારી નિયત ને જાણી શક્યો ના
મારા દિલ ને સંભાળી શક્યો ના
બેવફા ઓરે બેવફા
વફાદારી તો તારા ઝમીર મા નથી
ઝમીર મા નથી
તુંતો મારા હાથો ની લકીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
સમજ્યા વિચાર્યા વગર ના કદીયે
ખોલજો દિલ ના દરવાજા
સમજ્યા વિચર્યા વગર ના કદીયે
ખોલજો દિલ ના દરવાજા
કરશો ના આંધળો ભરોસો કોઈ પર
રેહજો મોહબ્બત થી આઘા
દિલ દેનાર ને રોવું પડે છે
રોઈ બધું ખોવું પડે છે
દિલ દેનાર ને રોવું પડે છે
રોઈ બધું ખોવું પડે છે
આપું આજે આપું
આજે આપણું કોઈ આ દિલ મા નથી
દિલ મા નથી
તુંતો મારા હાથો ની લકીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
Tuto mara hatho ni lakir ma nathi
Tuto mara hatho ni lakir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Tuto mara hatho ni lakir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mari vedna jamano chhu jane
Jivi rahyo chhu hu jindagi parane
Mari vedna jamano chhu jane
Jivi rahyo chhu hu jindagi parane
Aatma maro aatma maro
Aatma mara sarir ma nathi
Sarir ma nathi
Tuto mara hatho ni lakir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Tara sapna o je aankhe sajavya
Ae aankho to rahi gai roti
Tara sapna o je aankhe sajavya
Ae aankho to rahi gai roti
Mara armano par pani faryu ne
Padi mari aasa o khoti
Tari niyat ne jani sakyo na
Mara dil ne sambhadi sakyo na
Tari niyat ne jani sakyo na
Mara dil ne sambhadi sakyo na
Bewafa ore bewafa
Wafadari to tara jamir ma nathi
Jamir ma nathi
Tuto mara hatho ni lakir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Samjya vicharya vagar na kadiye
Kholjo dil na darwaja
Samjya vicharya vagar na kadiye
Kholjo dil na darwaja
Karso na aandhro bharoso koi par
Rehjo mohbbat thi aagha
Dil denar ne rovu pade chhe
Roi badhu khovu pade chhe
Dil denar ne rovu pade chhe
Roi badhu khovu pade chhe
Aapu aaje aapu
Aaje aapnu koi aa dil ma nathi
Dil ma nathi
Tuto mara hatho ni lakir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Mara dil ma to chhe pan takdir ma nathi
Video
Song details
Vasant Art Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Dil Ni Duva Kashu Kam Na Aavi | Vikram Thakor |
| Hu Aeno Na Thayo Ae Mari Na Thai | Vikram Thakor |
| Tari Tashvir | Vikram Thakor |
FAQs
Which album or label is Dil Ma To Chhe Pan Takdir Ma Nathi from?
Who sang the song Dil Ma To Chhe Pan Takdir Ma Nathi?
Who composed the music for Dil Ma To Chhe Pan Takdir Ma Nathi?
Who wrote the lyrics of Dil Ma To Chhe Pan Takdir Ma Nathi?
What genre is Dil Ma To Chhe Pan Takdir Ma Nathi?
Related songs
Thakar Ni Daya Dukhda Gaya Lyrics | Mansi Kumawat | RDC Gujarati
MAA MOMAI MAHER KARSHE LYRICS | GEETA RABARI
GAMADU MELI BHANVA HEDI BAJAR LYRICS | RAKESH BAROT
Halarda Hu Gaavu Lyrics | Kishor Manraja | Shrinathji Satsang Part 3
જાનુ મારો પ્યાર કર કબૂલ JANU MARO PYAR KAR KABUL LYRICS | RAKESH BAROT
JANU MARO PYAR KAR KABUL LYRICS