SAYABA TAMANE EK VAAT KEVI LYRICS | RAKESH BAROT, KAJAL MAHERIYA
SAYABA TAMANE EK VAAT KEVI is a Gujarati Devotional song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Kajal Maheriya, with lyrics written by Rahul Nadiya.
હે સાયબા સોભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ સુ વાત કેવી
હે રમવા જાવું કોનુંડો એવી રજા લેવી
હે ના ના મૈયારીએ જાવા મળશે નહિ
તમે આયા સો હમણાં જઈ
હેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવી
હો સાયબા સોભળો તો તમને એક વાત કેવી
હો ગોમે રે ગોમ થી મારી ગોઠેણો રે આવશે
ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
હો બધી વાત સાચી પણ અમને કોણ સાચવશે
તમારે તો ઠીક દાડા અમારા ચમ જાશે
હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબા જી હા પાડો
મારે મૈયર જાવ ની રજા લેવી
હે હે મને ખબર હતી શું તારે વાત કેવી
હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોધ્યાં વગર અમને નથી ભાવતું
હોહો ગોડા મારા સાયબા તમે ગોડપણ મેલો ને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
હે આવું તમારી હારો હાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરી ને રમી રે લેજો
હો સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી.
He sayaba sobhado to tamane ek vaat kevi
He bolo bolo ne sajan su vaat kevi
He ramava jaavu konudo evi raja levi
He na na maiyariye java malase nahi
Tame aaya so hamana jai
Hedo hedo ne dudhani bhaiso dovi
Ho sayaba sobhado to tamane ek vaat kevi
Ho gome re gom thi mari gothero re aavase
Gom na godare dhol konuda na vaagse
Ho badhi vaat sachi pan amane kon sachavse
Tamare to thik dada amara cham jaase
He ame rokashu ek be daado
Mono mono sayaba ji haa pado
Maare maiyar jaava ni raja levi
He he mane khabar hati shu tare vaat kevi
Ho javani na nathi pan amane nathi favatu
Tamara rodhya vagar amne nathi bhavatu
Hoho goda mara sayaba tame godpan melo ne
Veda viti jaay raja prem thi aalo ne
He aavu tamari haro haar hu
Pachhi reje be na char dada tu
Tame konudo rang bhari ne rami re lejo
Ho sayaba hedo have ghani nathi vaar karvi
Lo hedo hedo ne biji nathi vaat karvi.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |