Skip to content
Gujarati Lyrics

Pucho To Khara Lyrics | Vijay Suvada

Gujarati Song 70 views March 26, 2023
PDF

Pucho To Khara is a Gujarati Love song voiced by Vijay Suvada from Soorpancham Beats. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

ઓ બેવફા ઘરની બાર તો તું આય
આટલી પથ્થર દિલ કેમ તું રે થાય
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા

હો બારણુ ના ખોલે તો બારીએ આય
એક વાર તારું મોઢું રે બતાય
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા

ઓ મને ખબર છે તમે નથી રહ્યા મારા
વારા પછી બકા આવશે વારા
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
ઓ તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
તમે પૂછો તો ખરા

ઓ પ્યાર કર્યો તાને તો બોલવા નતા દેતા
છોડી ને નહિ જવ એવું હતા કેતા
ઓ ઘડી ઘડી ફોન કરી ખબરું મારી લેતા
કીધા વગર હવે થઇ જ્યાં તમે છેટા

રમત રમી ગી શુ મને સમજી
પ્રેમ છે બેકા નથી ગેમ આ પબજી
તૂટેલા દિલનું શુ થાય
પૂછો તો ખરા

ઓ બેવફા ઘરની બાર તો તું આય
આટલી પથ્થર દિલ કેમ તું થાય
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
તમે પૂછો તો ખરા

તૂટ્યું છે દિલ તોયે ધડકતું રેવાનું
દવા કે દુવા ના કોઈ કરવાનું
ઓ મને દુઃખી કરી તને શું મળવાનું
બીજા હારે તને જોઈ મારે બળવાનું

ઓ કેમ છો મજામાં એટલું પૂછજો
રડતી આંખના આંસુ લૂંછજો
તૂટેલા દિલનું શુ થાય
પૂછો તો ખરા

ઓ બેવફા ઘરની બાર તો તું આય
આટલી પથ્થર દિલ કેમ તું રે થાય
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા

હો બારણુના ખોલે તો બારીએ તો આય
એક વાર તારું મોઢું રે બતાય
તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
તમે પૂછો તો ખરા
એ કોક પૂછો તો ખરા

તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
ઓ તૂટેલા દિલને શુ થાય
પૂછો તો ખરા
તમે પૂછો તો ખરા
એ કોક પૂછો તો ખરા.

Ao bewafa gharni bar to tu aay
Atali patthar dil kem tu re thay
Tutela dilne su thay
Pucho to khara

Ho baranu na khole to bariae aay
Aek var taru modhu re batay
Tutela dilne shu thay
Pucho to khara

Ao mane khabar chhe tame nathi rahya mara
Vara pachhi baka avashe vara
Tutela dilne su thay
Pucho to khara
Ao tutela dilne su thay
Pucho to khara
Tame pucho to khara

Ao pyar karyo tane to bolva nata deta
Chhodi ne nahi jav aevu hata keta
Ao ghadi ghadi phone kari khabaru mari leta
Kidhya vagar have thai jya tame chheta

Ramat rami gi su mane samji
Prem chhe baka nathi game aa pubji
Tutela dilnu su thay
Pucho to khara

Ao bewafa gharni bar to tu aay
Atali patthar dil kem tu thay
Tutela dilne su thay
Pucho to khara
Tame pucho to khara

Tutyu chhe dil toye dhadktu revanu
Dava ke duva na koi karvanu
O mane dukhi kari tane shu malvanu
Bija hare tane joi mare balvanu

Ao kem chho majama aetalu puchhjo
Radati ankhana aasu luchhajo
Tutela dilnu su thay
Pucho to khara

Ao bewafa gharni bar to tu aay
Atali patthar dil kem tu re thay
Tutela dilne su thay
Pucho to khara

Ho baranu na khole to bariae aay
Aek var taru modhu re batay
Tutela dilne su thay
Pucho to khara
Tame pucho to khara
Ae kok pucho to khara

Tutela dilne su thay
Pucho to khara
Ao tutela dilne su thay
Pucho to khara
Tame pucho to khara
Ae kok pucho to khara.

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Love
Publisher Dhaval Motan

Soorpancham Beats Songs Lyrics

Song Singers
TARU ABHIMAN MARI MATA UTARSE Vijay Suvada
TADKAMA NA NIKADSO TO KALA PADI JASO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
GOGAJI MARA Rajal Barot
RANUJA NA RAJA Vanita Patel
YAAD KARJE GAME TE VEDAYE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MATA TANE RAJ KARAVSE Vijay Suvada
TARI JIT MARI JIT Suresh Zala
AME TARA CHELA Gaman Santhal
MATA MARI NIKDI CHE HISAB LEVA Rajal Barot
JE MANE SACHVI NE RAKHE Gaman Santhal

FAQs

Which album or label is Pucho To Khara from?
Pucho To Khara is from Soorpancham Beats.
Who sang the song Pucho To Khara?
The song Pucho To Khara was sung by Vijay Suvada.
Who composed the music for Pucho To Khara?
The music for Pucho To Khara was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of Pucho To Khara?
The lyrics for Pucho To Khara were written by Rajan Rayka.
What genre is Pucho To Khara?
Pucho To Khara is a Gujarati Love song.

Related songs

PDF