Skip to content
Gujarati Lyrics

ALI TARU KAPAD KAI AAPE LYRICS | VIJAY SUVADA

Gujarati Song 12 views March 26, 2023
PDF

ALI TARU KAPAD KAI AAPE is a Gujarati Romantic song voiced by Vijay Suvada from KM Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Hitesh Raval.

એ…
હો હો વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે
એ…વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે
અરે અરે તારી બંધી ખબર મન એકલાન સે
હે વોલ હવે કે તારો શું વિચાર સે
મને ઘેર ગયા પછી તું ફોન કરશે
બોલ હવે કે તારો શું વિચાર સે
મને ઘેર ગયા પછી તું ફોન કરશે

એ ચમ તારા આ રૂપ ઉપર અભિમોન સે
અરે અરે વાલી કપાળ કઈ આલે તું ચેટલામ સે

હો હો હો છોની છુપી તું ઘર બાર આયી
બોલ મારા હુંદી વાત ચોથી આયી
અરે અરે રે છોની છુપી તું ઘર બાર આયી
બોલ મારા હુંદી વાત ચોથી આયી

જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર
વિચારી કેજે મને કાલે હવાર
જા હટ ઘેર નકર થઇ જાશે રે વાર
વિચારી કેજે મને કાલે હવાર

એ તારી મારી જોડી બકા જોરદાર સે
હે વાલી તારું કપાળ કઈ આલે તું ચેટલામ સે

હો હો હો જવોની જોને તારા ઉપર જ આયી
ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ
અરે અરે રે જવોની જોને તારા ઉપર જ આયી
ફરેસે રોજ રોજ રૂપ બદલાઈ

એ આતો તારા મારા પ્રેમ નો કરાર સે
બાકી બંકા પાછળ કેટલી તૈયાર સે
આતો તારા મારા પ્રેમ નો કરાર સે
બાકી બંકા પાછળ કેટલી તૈયાર સે

હે મને જોન થઇ જાય તું ચેટલામ સે
હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ સે
હે વાલી તારું કપાળ કઈ આપે તું ચેટલામ સે.

Ae…
Ho ho vali taru kapad kai aale tu chetlam se
Ae vali taru kapad kai aale tu chetlam se
Are are re tari badhi khabar man eklan se
He bol have ke taro shu vichar se
Mane gher gaya pachi tu phone karse
Bol have ke taro shu vichar se
Mane gher gaya pachi tu phone karse

Ae cham tara aa roop upaer abhimon se
Are are vali kapad kai aale tu chetlam se

Ho ho ho chhoni chhupi tu ghar baar aayi
Bol mara hudi vaat chothi aayi
Are are re chhoni chhupi tu ghar baar aayi
Bol mara hudi vaat chothi aayi

Jaa hat gher nakar thai jase re vaar
Vichari keje mane kale havar
Jaa hat gher nakar thai jase re vaar
Vichari keje mane kale havar

Ae tari mari jodi baka jordar se
He vali taru kapad kai aale tu chetlam se

Ho ho ho javoni jone tara upaer j aayi
Farese roj roj roop badlaai
Are are re javoni jone tara upaer j aayi
Farese roj roj roop badlaai

Ae aato tara mara prem no karar se
Baki banka pachhad ketli tayiyar se
Aato tara mara prem no karar se
Baki banka pachhad ketli tayiyar se

He mane jon thai jai tu chetlam se
He vali taru kapad kai aape tu chetlam se
He vali taru kapad kai aape tu chetlam se.

Share this song

Video

Song details

Singer Vijay Suvada
Lyricist Hitesh Raval
Album KM Digital
Director Ravi-Rahul
Genre Romantic
Publisher KM Digital

KM Digital Songs Lyrics

Song Singers
ZER KHAY K KASAM VISHWAS NA THAY Vijay Suvada
Hu Tara Mate Mari Gai Chhu Kajal Maheriya
Yaad Ma Raho Chho Kajal Maheriya
Kanha Ni Diwani Kajal Maheriya

FAQs

Which album or label is ALI TARU KAPAD KAI AAPE from?
ALI TARU KAPAD KAI AAPE is from KM Digital.
Who sang the song ALI TARU KAPAD KAI AAPE?
The song ALI TARU KAPAD KAI AAPE was sung by Vijay Suvada.
Who composed the music for ALI TARU KAPAD KAI AAPE?
The music for ALI TARU KAPAD KAI AAPE was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of ALI TARU KAPAD KAI AAPE?
The lyrics for ALI TARU KAPAD KAI AAPE were written by Hitesh Raval.
What genre is ALI TARU KAPAD KAI AAPE?
ALI TARU KAPAD KAI AAPE is a Gujarati Romantic song.

Related songs

PDF