Skip to content
Gujarati Lyrics

Kanha Ni Diwani Lyrics | Kajal Maheriya | KM Digital

Gujarati Song 214 views October 19, 2020
PDF

Kanha Ni Diwani is a Gujarati Devotional song voiced by Kajal Maheriya from KM Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Pravin Ravat.

એ મારા કોના તું આવજે વેલો
રાધાજી બોલે હેલો હેલો
એ મારા કોના તું આવજે વેલો
રાધાજી બોલે હેલો હેલો

એ બોલતો નથી બોલાવતો નથી
મીઠુંડી વોહડી વગાડતો નથી
બોલતો નથી બોલાવતો નથી
મીઠુંડી વોહડી વગાડતો નથી

તું હતો મારા પ્રેમમાં ધેલો
રાધાજી બોલે હેલો હેલો
એ મારા કોના તું આવજે વેલો
રાધાજી બોલે હેલો હેલો

હો કેમ રે રીહાના છો બોલો કાનુડા
તારા વિના સૂના થયા છે રાહડા
હો કેમ રે રીહાના છો બોલો કાનુડા
તારા વિના સૂના થયા છે રાહડા

ભૂલ હોય તો માફ કરજો
દિલ થી દૂર તમે ના કરજો
ભૂલ હોય તો માફ કરજો
દિલ થી દૂર તમે ના કરજો

એ કાન ભૂલું ભુલાય ના એવો
રાધાજી બોલે હેલો હેલો
એ મારા કોના તું આવજે વેલો
રાધાજી બોલે હેલો હેલો

હો વનરાવન થયું વ્હાલા રે સૂનું
રાસ રમવાનું થયું સપનું ના પૂરું
હો વનરાવન થયું વ્હાલા રે સૂનું
રાસ રમવાનું થયું સપનું ના પૂરું

એ વાંસળીના સુર તમે રે લાવજો
માખણ ના ચોર તમે વેલા રે આવજો
વાંસળીના સુર તમે રે લાવજો
માખણ ના ચોર તમે વેલા રે આવજો

એ હવે મેલું ના તારો કેળો
રાધા બોલે હેલો હેલો
હો મારા કોના તું આવજે વેલો
રાધાજી બોલે હેલો હેલો
રાધાજી બોલે હેલો હેલો
રાધાજી બોલે હેલો હેલો.

Ae mara kona tu aavje velo
Radhaji bole hello hello
Ae mara kona tu aavje velo
Radhaji bole hello hello

Ae bolto nathi bolavto nathi
Mithudei vohadi vagadto nathi
Ae bolto nathi bolavto nathi
Mithudei vohadi vagadto nathi

Tu hato mara premma dhelo
Radhaji bole hello hello
Ae mara kona tu aavje velo
Radhaji bole hello hello

Ho kem re rihana chho bolo kanuda
Tara vina suna thaya chhe rahda
Ho kem re rihana chho bolo kanuda
Tara vina suna thaya chhe rahda

Bhul hoy to maf karjo
Dil thi dur tame na karjo
Bhul hoy to maf karjo
Dil thi dur tame na karjo

Ae kan bhulu bhulay na aevo
Radhaji bole hello hello
Ae mara kona tu aavje velo
Radhaji bole hello hello

Ho vanravan thayu vhala re sunu
Ras ramvanu thayu sapanu na puru
Ho vanravan thayu vhala re sunu
Ras ramvanu thayu sapanu na puru

Ae vasadina sur tame re lavjo
Makhan na chor tame vela re aavjo
Vasadina sur tame re lavjo
Makhan na chor tame vela re aavjo

Ae have melu na taro kedo
Radhaji bole hello hello
Ho mara kona tu aavje velo
Radhaji bole hello hello
Radhaji bole hello hello
Radhaji bole hello hello.

Share this song

Video

Song details

Lyricist Pravin Ravat
Album KM Digital
Director Ravi-Rahul
Genre Devotional
Publisher KM Digital

KM Digital Songs Lyrics

Song Singers
ZER KHAY K KASAM VISHWAS NA THAY Vijay Suvada
ALI TARU KAPAD KAI AAPE Vijay Suvada
Hu Tara Mate Mari Gai Chhu Kajal Maheriya
Yaad Ma Raho Chho Kajal Maheriya

FAQs

Which album or label is Kanha Ni Diwani from?
Kanha Ni Diwani is from KM Digital.
Who sang the song Kanha Ni Diwani?
The song Kanha Ni Diwani was sung by Kajal Maheriya.
Who composed the music for Kanha Ni Diwani?
The music for Kanha Ni Diwani was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Kanha Ni Diwani?
The lyrics for Kanha Ni Diwani were written by Pravin Ravat.
What genre is Kanha Ni Diwani?
Kanha Ni Diwani is a Gujarati Devotional song.

Related songs

PDF