Yaad Ma Raho Chho Lyrics | Kajal Maheriya | KM Digital
Yaad Ma Raho Chho is a Gujarati Sad song voiced by Kajal Maheriya from KM Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Pravin Ravat.
યાદ માં રહો છો પણ આવતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
દિલ ની કરું વાત તને…હો
દિલ ની કરું વાત કેમ મળતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર ના રહો છો પણ દેખાતા નથી
મનડા ની મેડીયું તારા વિના સુની
તારી મારી પ્રેમ ની કહાની અધૂરી
મનડા ની મેડીયું તારા વિના સુની
તારી મારી પ્રેમ ની કહાની અધૂરી
તારી મારી પ્રેમ ની કહાની અધૂરી
મનડા કેળી વાતો કેમ જાણતા નથી
મનડા કેળી વાતો કેમ જાણતા નથી
નજર માં રહો છો પણ આવતા નથી
હો દિલ ની કરું વાત તને..હો
દિલ ની કરું વાત કેમ મળતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
સમણાં સજાવ્યા મેં દિલ માં તમારા
ખોળિયાં જુદા જીવ એક રે અમારા
સમણાં સજાવ્યા મેં દિલ માં તમારા
ખોળિયાં જુદા જીવ એક રે અમારા
ખોળિયાં જુદા જીવ એક રે અમારા
પ્રેમ રે કરો છો પણ બોલતા નથી
પ્રેમ રે કરો છો પણ બોલતા નથી
મારા દિલ માં રહો છો પણ બોલતા નથી
દિલ ની કરું વાત તને…હો
દિલ ની કરું વાત કેમ માનતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
યાદ માં રહો છો પણ આવતા નથી
નજર માં રહો છો પણ દેખાતા નથી
Yaad ma raho chho pan aavta nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Dil ni karu vaat tane ho….
Dil ni karu vaat kem malta nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Manda ni mediyu tara vina suni
Tari mari prem ni kahani adhuri
Manda ni mediyu tara vina suni
Tari mari prem ni kahani adhuri
Tari mari prem ni kahani adhuri
Manda keri vato kem janta nathi
Manda keri vato kem janta nathi
Najar ma raho chho pan aavta nathi
Ho dil ni karu vaat tane….ho ho
Dil ni karu vaat kem madta nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Samna sajavya me dil ma tamara
Kholiya juda jiv ek re amara
Samna sajavya me dil ma tamara
Khodiya juda jiv ek re amara
Khodiya juda jiv ek re amara
Prem re karo chho pan bolta nathi
Prem re karo chho pan bolta nathi
Mara dil ma raho chho pan bolta nathi
Dil ni karu vaat tane…ho
Dil ni karu vaat kem manta nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Yaad ma raho chho pan aavta nathi
Najar ma raho chho pan dekhata nathi
Video
Song details
KM Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| ZER KHAY K KASAM VISHWAS NA THAY | Vijay Suvada |
| ALI TARU KAPAD KAI AAPE | Vijay Suvada |
| Hu Tara Mate Mari Gai Chhu | Kajal Maheriya |
| Kanha Ni Diwani | Kajal Maheriya |