Skip to content
Gujarati Lyrics

NANPAN NO NEDLO LYRICS | MAHESH VANZARA, GRACY CHAUHAN

Gujarati Song 117 views March 26, 2023
PDF

NANPAN NO NEDLO is a Gujarati Love song voiced by Mahesh Vanzara from Jigar Studio. The song is composed by Gracy Chauhan, with lyrics written by Dipesh Chavda.

હો… વાલીડા કેમ ભુલું તને વાલમિયા
હો… વાલીડા નથી ભુલી તને વાલમિયા

હો… મને નાનપણમાં નેડલો
કે મને નાનપણમાં નેડલો લગાડી પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હા… મારા હૈયે પડયા આજ હેતના ઉઝરડા
ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો… નથી ભુલી તને મારા સાયબા
તારી છું ને તારી રહીશ વાલમાં

હો… મારા દિલનો ધબકારો
કે મારા દિલનો ધબકારો થઈ ધબકતા રૂદિયાની રાણી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ… ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો… વાલમ તારો નેહડો નદીના કિનારે
મળવા તને આવતી દૂધ લેવાના બહાને
હો… સાત જનમ ભેળા રેશું કોલ રે દીધાતાં
જુદા નહીં પડીયે તમે એવું રે કેતા તા

હો… મજબુર થઈને આવી છું શહેરમાં
દિલ મારૂં ધડકે તારા ગોમમાં

એ જુરી જુરીને જાય છે
હા… જુરી જુરીને જાય છે જિંદગી આ મારી માલણ
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો… દિવસ લાગે દોયલાંને વેરણ કાળી રાતો
કોને જઈ કવ મારા દલડાની વાતો
હો… વિખુટા પડયા એને વિત્યા ઘણા વર્ષો
રોમ મારો જાણે હવે પાછા ક્યારે વળશો

હો… જુદાઈની સજા હું તો કાપું વાલમા
તારા સિવાય નથી કોઈ મારા મનમાં

હો… તારા આવવાની રાહ જોઈ
તારા આવવાની રાહ જોઈ બેઠો પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો… નથી ભુલી સાયબા હું તો તમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો… આવીને લઈ જો મને પાછી ગોમડે.

Ho… Valida kem bhulu tane valmiya
Ho… Valida kem bhulu tane valmiya

Ho… Mane nanpan ma nedlo
Ke mane nanpan ma nedlo lagadi patladi
Bhuli gai malan mara prem ne
Ha… Mara haiye padya aaj het na ujharda
Bhuli gai malan mara prem ne

Ho… Nathi bhuli tane mara sayba
Tari chhu ne tari rahish valma

Ho… Mara dil no dhabkaro
Ke mara dil no dhabkaro thai dhabkato rudiyani rani
Bhuli gai malan mara prem ne
Aa… Bhuli gai malan mara prem ne

Ho… Valam taro nehdo nadi na kinare
Malva tane aavta dudh levana bahane
Ho… Sat janam bhela reshu kol re didhata
Juda nahi padiye tame aevu re keta ta

Ho… Majbur thaine aavi chhu shaher ma
Dil maru dhadke tara gom ma

Ae juri juri ne jay chhe
Ha… Juri juri ne jay chhe jindagi aa mari malan
Bhuli gai malan mara prem ne
Aa bhuli gai malan mara prem ne

Ho… Divas lage doyla ne veran kali rato
Kone jai kav mara dalda ni vato
Ho… Vikhuta padya aene vitya ghana varsho
Rom maro jane have pachha kyare valsho

Ho… Judai ni saja hu to kapu valma
Tara sivay nathi koi mara manma

Ho… Tara aavvani rah joi
Tara aavvani rah joi betho patladi
Bhuli gai malan mara prem ne
Ho… Nathi bhuli sayba hu to tamne
Aa bhuli gai malan mara prem ne
Ho… Aavine lai jo mane pachhi gomde.

Share this song

Video

Song details

Lyricist Dipesh Chavda
Album Jigar Studio
Director Gracy Chauhan
Genre Love
Publisher Ramesh Vachiya

Jigar Studio Songs Lyrics

Song Singers
MELYA MAJDHAR Vikram Thakor
DHARELU KAM SO TAKA THAI JAY Aakash Thakor
PREM KARINE BHULI NA JAVAY Vikram Thakor
BHULI GAI DIL NI RANI Vikram Thakor
TU KHUSH CHHE MARATHI DUR RAHI Naresh Thakor
AAVTI UTAVALI MANE MALVA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA PREM NO NASHO CHHE JORDAR Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PASAND AMARI Vijay Suvada
HATU AE HARI GAYO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
JIGAR NO TUKDO Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is NANPAN NO NEDLO from?
NANPAN NO NEDLO is from Jigar Studio.
Who sang the song NANPAN NO NEDLO?
The song NANPAN NO NEDLO was sung by Mahesh Vanzara.
Who composed the music for NANPAN NO NEDLO?
The music for NANPAN NO NEDLO was composed by Gracy Chauhan.
Who wrote the lyrics of NANPAN NO NEDLO?
The lyrics for NANPAN NO NEDLO were written by Dipesh Chavda.
What genre is NANPAN NO NEDLO?
NANPAN NO NEDLO is a Gujarati Love song.

Related songs

PDF