Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

ROOP NO KATAKO LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો

એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ ચમ આવું કરો હોમું જોતો નથી
ચમ બોલતો નથી કે બોલાવતો નથી

હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે
હે… ગોંડી મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે

એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો

હો… ગાલ ગુલાબી ને હોઠ લાલ લાલ છે
ચહેરો ગોરી તારો કેવો કમાલ છે
હો… દિલ મારુ દરિયો ને તુજ મારી નાવ છે
નાજુક દિલ મારુ તુજ પર કુરબાન છે

હે… ઘણું કેવું છે પણ કેવાતું નથી
ચમ આવું થાય છે હમજાતું નથી

એ અમે એવા ગુના શું કર્યા છે
એ અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે ગોંડી
હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે

ઓ આટલો પાવર તને શેનો છે છોડી
તારા દીવાના પર રહેમ કર થોડી
હો… પ્રેમની કિતાબ તારા વગર છે કોરી
લાગે છે ટોપ તારી મારી રે જોડી

હે… નોની વાતમાં રીહાવા નું રેવા દે
બોલ પ્રેમ ના બેચાર મને બોલવા દે

હે… વાતો વાતોમાં નખરો કરો છો… કરો છો
હે… વાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે
હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે
હે… અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે
હે… વાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે.

English version

Ae roop no tu katako ne jabaro taro latako
Ae roop no tu katako ne jabaro taro latako
Tane jove je aene lagi jaay jhatako
Ae roop no tu katako ne jabaro taro latako
Tane jove je aene lagi jaay jatako

Ae kem aavu karo homu joto nathi
Cham bolato nathi ke bolavato nathi

He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe
He… Gondi modhu chadai faro chho rihomano sheno karyo chhe

Ae roop no tu katako ne jabaro taro latako
Tane jove je aene lagi jaay jatako

Ho… Gaal gulabi ne hoth laal laal chhe
Chahero gori taro kevo kamaal chhe
Ho… Dil maru dariyo ne tuj mari naav chhe
Na\ajuk dil maru tuj par kurbaan chhe

He… Ghanu kevu chhe pan kevatu nathi
Cham aavu thay chhe hamjatu nathi

Ae ame aeva guna shu karya chhe
Ae ame aeva guna shu karya chhe rihomano sheno karyo chhe godi
He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe

O.. Aatalo power tane sheno chhe chhodi
Tara divana par rahem kar thodi
Ho… Prem ni kitab tara vagar chhe kori
Laage chhe top tari mari re jodi

He… Noni vaat ma rihava nu reva de
Bol prem na bechar mane bolava de

He… Vato vato ma nakharo karo chho… Karo chho
He… Vato vato ma nakharo karo chho rihomano sheno karyo chhe
He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe
He… Ame aeva guna shu karya chhe rihomano sheno karyo chhe
He… Vaato vaato ma nakharo karo chho rihomano sheno karyo chhe.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Amit Barot
  • Genre: Romantic
  • Publisher: Saregama Gujarati

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!