કોફીની અરોમામાંથી કિરણોના સોનામાંથી
નવી નવી આવે સવારો
ધીમે ધીમે આંખ ખોલે
મીઠા મીઠા સપનેથી
ભીની ભીની પ્યારી સવારો
રેડિયોની ટયૂન કોઈ
પંખીઓની ધૂન કોઈ
કે મસ્તીનાં ગીત બધાં
વાગે છે આજે મનમાં
સા રે ગા મા પા
સૂર બધા બોલાવે જો
હે જાગો રે જાગો રે જાગી
ઝૂમો રે ઘૂમો રે આવી
સોનેરી રૂપેરી સવાર
ઉડો રે ઉડો આકાશે
નાચીને કૂદીને ચૂમી
લેજો રે લેજો વ્હાલી સવાર
આઈ લવ યુ રે મારી સવાર
આઈ લવ યુ રે મારી સવાર
આઈ લવ યુ રે લવ યુ
આઈ લવ યુ રે મારી સવાર
જાગો જાગો જાગો જાગો
જાગો જાગો જાગો જાગો
જાગો જાગો જાગો જાગો
જાગો રે
ભાગો ભાગો ભાગો ભાગો
ભાગો ભાગો ભાગો ભાગો
ભાગો ભાગો ભાગો ભાગો
ભાગો રે
હસ્લીંગ ને બસ્લીંગ આ કેવો દિવસ
ટ્રાફિકમાં જામે જામ છે બસ
ઓ હીરો જરા આઘો તો ખસ
બેટા વેઈટિંગમાં મને નથી કોઈ રસ
થોડી બસ ભારી છે
આપણી પણ તૈયારી છે
રાખ તું કોઈ ફાંકો નહીં
હા બધી છે ખબર
મંજિલ પર છે આ નજર
કામે લાગો બસ વાતો નહીં
કાલે કરીશું જો કોઈ
બાકી છે મીઠી તકરાર
આજે બે ઘડી રહેવા દે
આ સવાર
હે જાગો રે જાગો રે જાગી
ઝૂમો રે ઘૂમો રે આવી
સોનેરી રૂપેરી સવાર
ઉડો રે ઉડો આકાશે
નાચીને કૂદીને ચૂમી
લેજો રે લેજો વ્હાલી સવાર
આઈ લવ યુ રે મારી સવાર
આઈ લવ યુ રે લવ યુ
આઈ લવ યુ રે મારી સવાર.
English version
Coffee ni aromamathi kirnona sonamathi
Navi navi aave savaro
Dhime dhime aankh khole
Metha metha sapnethi
Bheeni bheeni pyari savaro
Radio ni tune koi
Pankhioni dhun koi
Ke masti na geet badha
Vaage chhe aaje man ma
Sa re ga ma pa
Sur badha bolave jo
He jaago re jaago re jaagi
Jhumo re ghumo re aavi
Soneri ruperi savaar
Udo re udo aakashe
Nachine kudine chumi
Lejo re lejo vahali savaar
I love you re maari savaar
I love you re maari savaar
I love you re love you
I love you re maari savaar
Jaago jaago jaago jaago
Jaago jaago jaago jaago
Jaago jaago jaago jaago
Jaago jaago jaago jaago
Jaago re
Bhago bhago bhago bhago
Bhago bhago bhago bhago
Bhago bhago bhago bhago
Bhago bhago bhago bhago
Bhago re
Hustling ne bustling aa kevo divas
Traffic ma jame jam chhe bas
0 hero jaraa aagho to khas
Beta waiting ma nathi mane koi ras
Thodi bas bhari chhe
Aapni pan taiyaari chhe
Raakh tu koi phaanko nai
Ha badhi chhe khabar
Manjil par chhe aa najar
Kame lago bas vaato nahi
Kaale karishu jo koi
Baaki chhe mithi takrar
Aaje be ghadi raheva de
Aa savaar
He jaago re jaago re jaagi
Jhumo re ghumo re aavi
Soneri ruperi savaar
Udo re udo aakashe
Nachine kudine chumi
Lejo re lejo vahali savaar
I love you re maari savaar
I love you re love you
I love you re maari savaar.
Watch Video
- Album: Love Ni Bhavai
- Singer: Jonita Gandhi
- Director: Sachin-Jigar
- Genre: Happy
- Publisher: Love Ni Bhavai