Skip to content
Gujarati Lyrics

Shu Mein Bagadyu Lyrics | Bechar Thakor | Jay Bhole Film

Gujarati Song 47 views March 28, 2023
PDF

Shu Mein Bagadyu is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Jay Bhole Film. The song is composed by Harshad Thakor, with lyrics written by M.S. Raval.

જોઈ ગયો છું તને બીજા ની રે હારે
નથી રહ્યું કઈ હવે તારે ને મારે
જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે
નથી રહ્યું કઈ હવે તારે ને મારે
જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે
નથી રહ્યું કઈ હવે તારે ને મારે

હવે દિલ તૂટી ગયું
હૈયું પણ હારી ગયું
આંખ રોવેશે ચોધારે
હવે દિલ તૂટી ગયું
હૈયું પણ હારી ગયું
આંખ રોવેશે ચોધારે
શું મેં બગાડ્યું તું તારું
મારી હારે કર્યું કેમ આવું
શું મેં બગાડ્યું તું તારું
મારી હારે કર્યું કેમ આવું
જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે
નથી રહ્યું કઈ હવે તારે ને મારે

દન-રાત જોયો ના તને ખુશ રાખવા
તોયે તારો જીવ કેમ ચાલ્યો દુઃખ આપવા
દન-રાત જોયો ના તને ખુશ રાખવા
તોયે તારો જીવ કેમ ચાલ્યો દુઃખ આપવા

એકલા રે રડવું એકલા રે જીવવું
મારા નસીબ માં લખી તે દીધું
એકલા રે રડવું એકલા રે જીવવું
મારા નસીબ માં લખી તે દીધું

તે જીવતર બગાડ્યું આ મારુ
મારી હારે કર્યું કેમ આવું
શું મેં બગાડ્યું તું તારુ
મારી હારે કેમ કર્યું આવું

જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે
નથી રહ્યું કઈ હવે તારે ને મારે
નોતી ખબર તું બીજા ની થવાની
રેશે અધૂરી મારા પ્રેમ ની કહાની
નોતી ખબર તું બીજા ની થવાની
રેશે અધૂરી મારા પ્રેમ ની કહાની
મુજ ભોળા ને ભોળવી ગઈ છે તું
રાખી અંધારે છેતરી ગઈ છે તું
મુજ ભોળા ને ભોળવી ગઈ છે તું
રાખી અંધારે છેતરી ગઈ છે તું
નથી ગમતું હવે જીવાનુ
મારી હારે કર્યું કેમ આવું
શું મેં બગાડ્યું તું તારુ
મારી હારે કર્યું કેમ આવું
મારી હારે કર્યું કેમ આવું
મારી હારે કર્યું કેમ આવું

Joi re gayo chhu tane bija ni re hare
Nathi rahyu kai have tare ne mare
Joi re gayo chhu tane bija ni re hare
Nathi rahyu kai have tare ne mare
Joi re gayo chhu tane bija ni re hare
Nathi rahyu kai have tare ne mare

Have dil tuti gayu
Haiyu pan hari gayu
Aakh rove she chodhare
Have dil tuti gayu
Haiyu pan hari gayu
Aakh rove she chodhare
Shu mein bagadyu tu taru
Mari hare karyu kem aavu
Shu mein bagadyu tu taru
Mari hare karyu kem aavu
Joi re gayo chhu tane bija ni re hare
Nathi rahyu kai have tare ne mare

Dan-raat joyo na tane khoos rakhva
Toye taro jiv kem chalyo dukh aapva
Dan-raat joyo na tane khoos rakhva
Toye taro jiv kem chalyo dukh aapva

Ekla re radvu ekla re jivvu
Mara naseeb ma lakhi te didhu
Ekla re radvu ekla re jivvu
Mara naseeb ma lakhi te didhu

Te jivtar bagadyu aa maru
Mari hare karyu kem aavu
Shu mein bagadyu tu taru
Mari hare kem karyu aavu

Joi re gayo chhu tane bija ni re hare
Nathi rahyu kai have tare ne mare
Noti khabar tu bija ni thavani
Rese adhuri mara prem ni kahani
Noti khabar tu bija ni thavani
Rese adhuri mara prem ni kahani
Muj bhora ne bhorvi gai chhe tu
Rakhi andhare chhetri gai chhe tu
Muj bhora ne bhorvi gai chhe tu
Rakhi andhare chhetri gai chhe tu
Nathi gamtu have jivvanu
Mari hare karyu kem aavu
Shu mein bagadyu tu taru
Mari hare karyu kem aavu
Mari hare karyu kem aavu
Mari hare karyu kem aavu

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist M.S. Raval
Director Harshad Thakor
Publisher Jay Bhole Film

FAQs

Which album or label is Shu Mein Bagadyu from?
Shu Mein Bagadyu is from Jay Bhole Film.
Who sang the song Shu Mein Bagadyu?
The song Shu Mein Bagadyu was sung by Bechar Thakor.
Who composed the music for Shu Mein Bagadyu?
The music for Shu Mein Bagadyu was composed by Harshad Thakor.
Who wrote the lyrics of Shu Mein Bagadyu?
The lyrics for Shu Mein Bagadyu were written by M.S. Raval.
What genre is Shu Mein Bagadyu?
Shu Mein Bagadyu is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF