Thukravi Te Mohabbat Lyrics | Bhoomi Panchal | Studio Saraswati Official
Thukravi Te Mohabbat is a Gujarati Aalpesh Vyas song voiced by Bhoomi Panchal from Studio Saraswati Official. The song is composed by Aalpesh Vyas, with lyrics written by Jayesh Prajapati.
ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં
ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં
અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં
મર્યાં પછી બજાર માં
ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં
અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં
મર્યાં પછી બજાર માં
સજા હું છું કરું દગાબાજ વાલમા
કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં
સજા હું છું કરું દગાબાજ વાલમા
કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં
કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં
હો દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા
દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા
અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા
મર્યાં પછી બજાર મા
લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના
બદલાયા લેખ આજ મારી લકીર ના
લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના
બદલાયા લેખ આજ મારી લકીર ના
બદલાયા લેખ આજ મારી લકીર ના
નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા
નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા
અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા
મર્યાં પછી બજાર મા
મજા છે માફી મા એ છે ક્યાં સજા મા
બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા
મજા છે માફી મા એ છે ક્યાં સજા મા
બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા
બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા
અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા
અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા
અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા
મર્યાં પછી બજાર મા
મર્યાં પછી બજાર મા
મર્યાં પછી બજાર મા
Thukravi te mohabbat bhale bharya bajar ma
Thukravi te mohabbat bhale bharya bajar ma
Ameto yaad karsu marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Thukravi te mohabbat bhale bharya bajar ma
Ameto yaad karsu marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Saja hu chhu karu dagabaaj valma
Karyo maaf tune tujaya re pyar ma
Saja hu chhu karu dagabaaj valma
Karyo maaf tune tujaya re payar ma
Karyo maaf tune tujaya re payar ma
Ho dajela dil ne tu jajo dajar ma
Dajela dil ne tu jajo dajar na ma
Ameto yaad karsu marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Lidha hase nisasa me premi fakir na
Badlaya lekh aaj mari lakir na
Lidha hase nisasa me premi fakir na
Badlaya lekh aaj mari lakir na
Badlaya lekh aaj mari lakir na
Nasibe mari haar prem na jugad ma
Nasibe mari haar prem na jugad ma
Ameto yaad karsu marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Maja chhe mafi ma ae chhe kya saja ma
Bad duvayo kare chhe sau aasiko nakama
Maja chhe mafi ma ae chhe kaya saja ma
Bad buvayo kare chhe sau aasiko nakama
Bad buvayo kare chhe sau aasiko nakama
Amar prem revano maro sansar ma
Amar prem revano maro sansar ma
Ameto yaad karsu marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Marya pachhi bajar ma
Video
Song details
Studio Saraswati Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MOTI MOTI VATO TARI | Shital Thakor |
| RIVAAJ | Janu Solanki |
| MUJNE GANI MAA TARO | Kirtidan Gadhvi |
| AAPNE SIKANDAR AAPNE RAAJA | Vijay Suvada |
| SONA NA RATHDE JAGANNATHJI | Bhoomi Panchal |
| MARO ROM TAN RAJI CHAM RAKH | Bechar Thakor |
| DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| HAVE TU NATHI TARI YAADO J CHHE | Ashok Thakor |
| MOGAL NAAM LEJE RE | Umesh Barot |
| SACHA PREMI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |