Skip to content
Gujarati Lyrics

HALKARA NE LALKARA LYRICS | VINAY NAYAK, DIVYA CHAUDHARY

Gujarati Song 13 views March 27, 2023
PDF

HALKARA NE LALKARA is a Gujarati song voiced by Vinay Nayak from T-Series Gujarati. The song is composed by Divya Chaudhary, with lyrics written by Jitu Prajapati.

હે… હાવજ જેવા પડકારા
હે… હાવજ જેવા પડકારા
હાવજ જેવા પડકારા
હલકારા ને લલકાર

હે… વીજળી જેવા ચમકારા
વીજળી જેવા ચમકારા
હલકારા ને લલકાર

કાલ ની કોને રે ખબર એ મોજ કરી લો
એવા જીવનમાં જલસા રોજ કરી લો

હે ભડકાવી નાખે એવા ભણકારા
ભડકાવી નાખે એવા ભણકારા
હલકારા ને લલકાર
હલકારા ને લલકાર
હલકારા ને લલકાર

હે ગોમમાં નોમ છે રાજી રોમ છે
ડિગ્રી નેની ને રાજા તો આપડે
આપણો કાયદો ને આપણો ફાયદો
સાહેબ ગણો કે સરકાર આપડે

એવું જીવ્યા રે કરતા જયુ રે ભલું
અલ્યા હેત ના બતાવવું ઉપર છલ્લું

હે મુખડે કાયમ મલકારા
મુખડે કાયમ મલકારા
હલકારા ને લલકારા
હલકારા ને લલકારા
હલકારા રે લલકારા

નેહ ભરેલી નજર બંધી
હાચવી લઈએ હૌની ભઈબંધી
હૌ થી રાગ રે હિલાવે બાગ રે
દુઃખી નો રેવા દઈએ સગા સંબંધી

આતો દિલ ના ભોળા નથી મન ના મોળા
એની હોમે ના પડવું આતો આગ ના ગોળા

ફેરવી નાખે ફટકારા
ફેરવી નાખે ફટકારા
હલકારા રે લલકારા

હે હાવજ જેવા પડકારા
હાવજ જેવા પડકાર
હલકારા ને લલકાર
હલકારા રે લલકાર
હલકારા ને લલકાર.

He… Havaj jeva padkara
He… Havaj jeva padkara
Havaj jeva padkara
Halkara ne lalkara

He… Vijali jeva chamkara
Vijali jeva chamkara
Halkara ne lalkara

Kal ni kone re khabar ae moj kari lo
Aeva jivan ma jalsa roj kari lo

He bhadkavi nakhe aeva bhankara
Bhadkavi nakhe aeva bhankara
Halkara ne lalkara
Halkara ne lalkara
Halkara ne lalkara

He gom ma nom chhe raji rom chhe
Digree neni ne raja to aapne
Apno kaydo ne apno faydo
Saheb gano ke sarkari apde

Aevu jiya re karta javu re bhalu
Alya het na batavvu upar challu

He mukhde kayam malkara
He mukhde kayam malkara
Halkara ne lalkara
Halkara ne lalkara
Halkara ne lalkara

Neh bhareli najar bandhi
Hachavi laiae hauni bhaibandhi
Hauthi rag re hilave bag re
Dukhi no reva daiae saga sambadhi

Aato dil na bhola nathi man na mola
Aeni home na padvu aato aag na gola

Fervi nakhe fatkara
Fervi nakhe fatkara
Halkara re lalkara

He havaj jeva padkara
He havaj jeva padkara
Havaj jeva padkara
Halkara ne lalkara
Halkara re lalkara
Halkara ne lalkara.

Share this song

Video

Song details

Singer Vinay Nayak
Lyricist Jitu Prajapati
Director Divya Chaudhary
Publisher Dhaval Motan

T-Series Gujarati Songs Lyrics

Song Singers
NASIBMA LAKHE TAMNE AGAD Mahesh Vanzara
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
SAT JANAM Gaman Santhal
HASTA CHAHERA NE PUCHI LEJO Kajal Maheriya
KASH AAPDE MALYA NA HOT Kajal Maheriya
VAT NO SAVAL CHE Hiral Raval
SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR Vijay Suvada
BHAMRALI Dilip Thakor

FAQs

Which album or label is HALKARA NE LALKARA from?
HALKARA NE LALKARA is from T-Series Gujarati.
Who sang the song HALKARA NE LALKARA?
The song HALKARA NE LALKARA was sung by Vinay Nayak.
Who composed the music for HALKARA NE LALKARA?
The music for HALKARA NE LALKARA was composed by Divya Chaudhary.
Who wrote the lyrics of HALKARA NE LALKARA?
The lyrics for HALKARA NE LALKARA were written by Jitu Prajapati.

Related songs

PDF