MARI JAAN LYRICS | SHITAL THAKOR
MARI JAAN is a Gujarati Love song voiced by Shital Thakor from Karma Vision. The song is composed by Vishal Modi, with lyrics written by Vivek Rao.
હો મળજો મારે તમને કેહવી છે વાત
હો મળજો મારે તમને કેહવી છે વાત
તમને ક્યાં ખબર છે તમે તો છો ખાશ
હો દિલ તો જંખે છે મુલાકાત
હળવે થી કાન માં કેહવી એક વાત
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
પણ ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
હો તારા મારા પ્રેમ ની હર ગલીએ ચર્ચાઓ
તારો ચહેરો જોઉં ના દિવસ જાય ના મારો
હો વાલા તમારી યાદો માં હું રોઉં આખી રાતો
બાંધવો તમારા થી જીવન ભર નો નાતો
હો સાચા પ્રેમી નું દિલ ના દુખાવો
સપના માં ઘણું આવ્યા જીવન માં હવે આવો
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
હો બહુ કરું પ્રેમ તમને કહી નથી સકતી
તારા વિચારો માં આંખો રોજ રડતી
હો હો હો બનવું છે મારે તારા ઘરની રાણી
ખબર નથી ક્યારે પુરી થાશે આ કહાની
હો એક તરફી પ્રેમ ને થયા આજ વર્ષો
કહો તો ખરા હવે તમે ક્યારે મળશો
પણ ક્યાં ખબર છે તમને
વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન
વાલમ ક્યાં ખબર છે તમને તમે છો મારી જાન
Ho madjo mare tamne kehavi chhe vaat
Ho madjo mare tamne kehavi chhe vaat
Tamne kya khabar chhe tame to chho khash
Ho dil to jankhe chhe mulakat
Hadve thi kaan ma kehavi ek vaat
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Pan kya khabar chhe tamne, tame chho mari jaan
Ho tara mara prem ni har galiye charchao
Taro chahero jou na divas jaay na maro
Ho wala tamari yaado ma hu rou aakhi rato
Bandhvo tamara thi jivan bhar no nato
Ho sacha premi nu dil na dukhavo
Sapna ma ghanu aavya jivan ma have aavo
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Are kya khabar chhe tamne, tame chho mari jaan
Ho bahu karu prem tamne kahi nathi sakti
Tara vicharo maa aankho roj radti
Ho ho ho banvu chhe mare tara gharni rani
Khabar nathi kyare puri thaase aa kahani
Ho ek tarfi prem ne thaya aaj varso
Kaho to khara have tame kyare madso
Pan kya khabar chhe tamne
Wala kya khabar chhe tamne, tame chho mari jaan
Are kya khabar chhe tamne, tame chho mari jaan
Valam kya khabar chhe tamne, tame chho mari jaan
Video
Song details
Karma Vision Songs Lyrics
| Song | Singers |
|---|---|
| JANU TARI PHONE KARSHE | Kajal Dodiya |
| MOGAL MACHHRALI | Tejal Thakor |
| TU MANE BHULIJA | Rutvi Pandya |
| EK TARO PREM | Kishan Rawal |
| YAAD TARI ZINDAGI THI JATI NATHI | Umesh Barot |
| Ame Jyare Aavishu | Kishan Rawal |
| Sachu Kahishu To Badnam Thasho | Vijay Suvada |
| Mukhadu Goru Dil Chhe Karu | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Mara Jevo Prem Tane Koi Nai Kare | Tejal Thakor |
| Tari Yaado Na Sahare | Umesh Barot |