Skip to content
Gujarati Lyrics

MOGAL MACHHRALI LYRICS | TEJAL THAKOR

Gujarati Song 100 views August 20, 2021
PDF

MOGAL MACHHRALI is a Gujarati Devotional song voiced by Tejal Thakor from Karma Vision. The song is composed by Vishal Modi, with lyrics written by Vivek Rao.

હો કુમ કુમ પગલે મોગલ માં આવીયા
હો કુમ કુમ પગલે મોગલ માં આવીયા
ઢોલ શરણાઈ રૂડા ઝાલર વાગીયા
હે મારા મનડે હરખ ના માય

મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ

રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી
હો હો માં રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી
જીવે ત્યાં સુધી નામ લેજે મારું કિસ્મત ના દરવાજા દઉં ખોલી
અન મારી મોગલ હા જેવું બોલી
એ અન મારી મોગલ જેવું બોલી બંધ દરવાજા મારા દીધા એને ખોલી
હે માં એ કરી દીધો બેડો મારો પાર

મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ

સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ
હો હો માં સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ
હો દુઃખના દાડા આયા મારા હામું ના મારી જોતું કોઈ
હો પણ મારી મોગલ દન મારો જોઈ
એ પણ મારી મોગલ દન મારો જોઈ પલ માં ભેળી આવી રાહ ના જોઈ
હે માડી નોધારો નો બની જઈ આધાર

મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ
હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ
હો માં રાખજે હૌની લાજ
હે માં રાખજે હૌની લાજ.

Ho kum kum pagle mogal maa aviya
Ho kum kum pagle mogal maa aviya
Dhol sharnai ruda zalar vagiya
He mara mande harkh na may

Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj

Rat padi jyare ankh karu bandh sapne aavi maa mogal boli
Ho ho maa rat padi jyare ankh karu bandh sapne aavi maa mogal boli
Jive tya sudhi nam leje maaru kismat na darwaja dau kholi
An mari mogal haa jevu boli
Ae an mari mogal jevu boli bandh darwaja mara didha aene kholi
He maa ae kari didhyo bedo maro paar

Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj

Sukhna dada chalta je di aagad pachhad farta hau koi
Ho maa sukhna dada chalta je di aagad pachhad farta hau koi
Ho dukhna dada aaya mara hamu na koi jotu mari
Ho pan mari mogal dan maro joi
Ae pan mari mogal dan maro joi pal ma bheli aavi raah na joi
He maadi nodharo no bani jai aadhar

Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
Ho maa rakhje hauni laaj
He maa rakhje hauni laaj.

Share this song

Video

Song details

Singer Tejal Thakor
Lyricist Vivek Rao
Album Karma Vision
Director Vishal Modi
Genre Devotional
Publisher Rajesh Solanki

Karma Vision Songs Lyrics

Song Singers
JANU TARI PHONE KARSHE Kajal Dodiya
TU MANE BHULIJA Rutvi Pandya
EK TARO PREM Kishan Rawal
YAAD TARI ZINDAGI THI JATI NATHI Umesh Barot
MARI JAAN Shital Thakor
Ame Jyare Aavishu Kishan Rawal
Sachu Kahishu To Badnam Thasho Vijay Suvada
Mukhadu Goru Dil Chhe Karu Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Mara Jevo Prem Tane Koi Nai Kare Tejal Thakor
Tari Yaado Na Sahare Umesh Barot

FAQs

Which album or label is MOGAL MACHHRALI from?
MOGAL MACHHRALI is from Karma Vision.
Who sang the song MOGAL MACHHRALI?
The song MOGAL MACHHRALI was sung by Tejal Thakor.
Who composed the music for MOGAL MACHHRALI?
The music for MOGAL MACHHRALI was composed by Vishal Modi.
Who wrote the lyrics of MOGAL MACHHRALI?
The lyrics for MOGAL MACHHRALI were written by Vivek Rao.
What genre is MOGAL MACHHRALI?
MOGAL MACHHRALI is a Gujarati Devotional song.

Related songs

PDF