Skip to content
Gujarati Lyrics

Taru Modhu Na Joiye Lyrics | Bechar Thakor | Studio Shivshakti

Gujarati Song 41 views March 28, 2023
PDF

Taru Modhu Na Joiye is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Studio Shivshakti. The song is composed by Ravi-Rahul, with lyrics written by Dilip Ambasan.

કર્યો રોજ નો નિયમ પીવું વ્હિસ્કી હારે રમ
કર્યો રોજ નો નિયમ પીવું વ્હિસ્કી હારે રમ
કોઈ પૂછે તો કઈદેસુ મારી દીકુ નો છે ગમ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
કર્યા રોજ ના ઉપવાસ નથી જોવા કેળી આશ
તે કર્યો કેવો ઘાવ ફરું જીવતી જોને લાશ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ

પરણું તો એક પરણું હું તને
જુઠા દિલાસા આપ્યા તે મને
પરણું તો એક પરણું હું તને
જુઠા દિલાસા આપ્યા તે મને
ઘણું સમજાવી તોયે કેવું મોની નઈ
બેઠી પારકા નિ થઇ મારુ કેવું મોની નઈ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ

હવે તો દીકુ તારો ભરોસો ના રાખુ
મરી જઉ પણ તારી નજરે ના આવું
હવે તો દીકુ તારો ભરોસો ના રાખુ
મરી જઉ પણ તારી નજરે ના આવું
લગાડી જિંદગી માં આગ તેતો ઉડાડી રે રાખ
તારું લેવું નથી નામ તારું નથી કોઈ કામ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ
મરી જઇયે તો જઇયે તારું મોઢું ના જોઈએ

મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે
મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે
મરી જઇયે તો જઇયે તારા વગર ના રહીયે

Karyo roj no niyam pivu whisky hare ram
Karyo roj no niyam pivu whisky hare ram
Koi puche to kaidesu mari diku no chhe gum
Mari jaiye to jaiye taru modhu na joiye
Karya roj na upvas nathi jova keri aash
Te karyo kevo ghav faru jivati jone laas
Mari jaiye to jaiye taru modhu na joiye
Mari jaiye to jaiye taru modhu na joiye

Parnu to ek parnu hu tane
Jutha dilasa aapya te mane
Parnuto ek parnu hu tane
Jutha dilasa aapya te mane
Ghanu samjavi toye kevu moni nai
Bethi parka ni thai maru vicharyu te nai
Mari jaiye to jaiye taru modhu na joiye
Mari jaiye to jaiye taru modhu na joiye

Have to diku taro bharoso na rakhu
Mari jau pan tari najre na aavu
Have to diku taro bharoso na rakhu
Mari jayu pan tari najre na aavu
Lagadi zindagi ma aag teto udadi re rakh
Taru levu nathi naam taru nathi koi kaam
Mari jaiye to jaiye taru modhu na joiye
Mari jaiye to jaiye taru modhu na joiye

Mari jaiye to jaiye tara vagar na rahiye
Mari jaiye to jaiye tara vagar na rahiye
Mari jaiye to jaiye tara vagar na rahiye

Share this song

Video

Song details

Singer Bechar Thakor
Lyricist Dilip Ambasan
Director Ravi-Rahul
Publisher Studio Shivshakti

Studio Shivshakti Songs Lyrics

Song Singers
MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
JIVI LE JINDGI Bechar Thakor
Mahadev Mahan Bechar Thakor

FAQs

Which album or label is Taru Modhu Na Joiye from?
Taru Modhu Na Joiye is from Studio Shivshakti.
Who sang the song Taru Modhu Na Joiye?
The song Taru Modhu Na Joiye was sung by Bechar Thakor.
Who composed the music for Taru Modhu Na Joiye?
The music for Taru Modhu Na Joiye was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Taru Modhu Na Joiye?
The lyrics for Taru Modhu Na Joiye were written by Dilip Ambasan.
What genre is Taru Modhu Na Joiye?
Taru Modhu Na Joiye is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF