Skip to content
Gujarati Lyrics

MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 8 views March 25, 2023
PDF

MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Shivshakti. The song is composed by Ravi-Rahul, with lyrics written by MS Raval.

હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને
હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દહાડો જોયો મેં
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો

હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે
ઓ હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં સુ સે

હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને
તને ખુશ રાખવા ના રાત દહાડો જોયો મેં

હો તું શું જાણે તને ખુશ રાખવા
પથ્થર એટલા દેવ મેં કર્યા સે
હો તું શું જાણે તને ખુશ રાખવા
પથ્થર એટલા દેવ મેં કર્યા સે

હો મારું તન મન ધન આપી દીધું મેં તને
મારું તન મન ધન આપી દીધું મેં તને
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો

હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે
હો હવે શુંતારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે

હો જાણતા અજાણતા થયી હોય ભૂલ તો
તારો તું ગણી મને માફ કરી દે
હો જાણતા અજાણતા થયી હોય ભૂલ તો
તારો તું ગણી મને માફ કરી દે

મારુ જીવતર જાનુ દઈ દીધું મેં તને
મારુ જીવતર જાનુ દઈ દીધું મેં તને
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો

હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે
હો હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે

હો હવે શું તારે મારો જીવ લેવો સે
સાચે સાચું કઈ દે તારા મન માં શું સે.

Ho magyu mahobatt ma aapi didhu me tane
Ho magyu mahobatt ma aapi didhu me tane
Tane khush rakhva na raat dahdo joyo me
Toye taaro jeev jaanu raji nathi thato
Toye taaro jeev jaanu raji nathi thato

Have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se
O have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se

Ho magyu mahobatt ma aapi didhu me tane
Tane khush rakhva na raat dahdo joyo me

Ho tu su jaane tane khush rakhva
Patthar etla dev me karya se
Ho tu su jaane tane khush rakhva
Patthar etla dev me karya se

Ho maaru tan man dhan api didhu me tane
O maaru tan man dhan api didhu me tane
Toye taaro jeev jaanu raji nathi thato
Toye taaro jeev jaanu raji nathi thato

Have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se
Ho have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se

Ho janata ajanata thayi hoy bhul to
Taro tu gani mane maaf kari de
Ho janata ajanata thayi hoy bhul to
Taro tu gani mane maaf kari de

Maru jivtar jaanu dai didhu me tane
Maru jivtar jaanu dai didhu me tane
Toye taaro jeev jaanu raji nathi thato
Toye taaro jeev jaanu raji nathi thato

Have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se
Ho have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se

Ho have shu taare maro jiv levo se
Sache sachu kai de tara man ma shu se.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist MS Raval
Director Ravi-Rahul
Genre Sad
Publisher Studio Shivshakti

Studio Shivshakti Songs Lyrics

Song Singers
JIVI LE JINDGI Bechar Thakor
Mahadev Mahan Bechar Thakor
Taru Modhu Na Joiye Bechar Thakor

FAQs

Which album or label is MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE from?
MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE is from Studio Shivshakti.
Who sang the song MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE?
The song MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE?
The music for MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE?
The lyrics for MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE were written by MS Raval.
What genre is MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE?
MAGYU MAHOBATT MA AAPI DIDHU ME TANE is a Gujarati Sad song.

Related songs

PDF