Skip to content
Gujarati Lyrics

TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA LYRICS |BECHAR THAKOR

Gujarati Song 17 views March 28, 2023
PDF

TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA is a Gujarati Love song voiced by Bechar Thakor from Borisanawala Film Production. The song is composed by Harshad Thakor, with lyrics written by Dipak Thakor.

મારા દિલના અરમાન દિલમાં રહી ગયા
મારા દિલના અરમાન દિલમાં રહી ગયા
કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા
મારા દિલના અરમાન દિલમાં રહી ગયા
કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા

તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
ઓ તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
દિલ થી માન્યા બીજા ના એ થઇ ગયા
દિલના ટુકડા હજારો કરી ગયા
તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા

હો તોડ્યું દિલ જેમાં નામ તમારું
તું શું જાણે દર્દ અમારું

હો લુંટ્યું તેતો સઘળું આ અમારું
ઓ બેવફા શું જાશે તમારું
ઓ બેવફા શું જાશે તમારું

મારા મારા કરી ને મરી ગયા
એતો ગમ ના આસુંડા આપી ગયા
તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા

હો જાતો નથી અહેસાસ તમારો
લઇ જાશે એ પ્રાણ અમારો
હો લાવી તું મરવાનો દાડો
દેખાડ્યો શમશાન નો આરો
દેખાડ્યો શમશાન નો આરો
જખ્મો એવા ને એવા જ રહી ગયા
દિલના દીવડા અમારા બુઝાઈ ગયા
તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા

દિલ થી માન્યા એ બીજા ના થઇ ગયા
દિલના ટુકડા હજારો કરી ગયા
તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
તારા મારા રસ્તા અલગ અલંગ થઇ ગયા

Mara dilna arman dil ma rahi gaya
Mara dilna arman dil ma rahi gaya
Keva dharya ne keva tame thai gaya
Mara dilna amrman dil ma rahi gaya
Keva dharya ne keva tame thai gaya

Tara mara rasta alag alag thai gaya
O tara mara rasta alag alag thai gaya
Dil thi manya bija na ae thai gaya
Dilna tukda hajaro kari gaya
Tara mara rasta alag alag thai gaya
Ho tara mara rasta alag alag thai gaya

Ho todyu dil jema naam tamaru
Tu shu jane dard amaru

Ho lutyu teto sagdu aa amaru
O bewafa shu jase tamaru
O bewafa shu jase tamaru

Mara mara kari ne mari gaya
Aeto gam na aasuda aapi gaya
Tara mara rasta alag alag thai gaya
Ho tara mara rasta alag alag thai gaya

Ho jato nathi ahesah tamaro
Lai jase ae pran amaro
Ho laavi tu marvano daro
Dekhado shamshan no aaro
Dekhado shamshan no aaro
Jakhmo aeva ne aeva j rahi gaya
Dilna divda amara bujai gaya
Tara mara rasta alag alag thai gaya
Dil thi manya ae bija na thai gaya
Dilna tukda hajaro kari gaya
Tara mara rasta alag alag thai gaya
Ho tara mara rasta alag alag thai gaya
Tara mara rasta alag alag thai gaya

Share this song

Song details

FAQs

Which album or label is TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA from?
TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA is from Borisanawala Film Production.
Who sang the song TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA?
The song TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA was sung by Bechar Thakor.
Who composed the music for TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA?
The music for TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA was composed by Harshad Thakor.
Who wrote the lyrics of TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA?
The lyrics for TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA were written by Dipak Thakor.
What genre is TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA?
TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA is a Gujarati Love song.

Related songs

PDF