Skip to content
Gujarati Lyrics

EK TU HATI VAL KARNARI LYRICS | NARESH THAKOR

Gujarati Song 51 views December 12, 2022
PDF

EK TU HATI VAL KARNARI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Naresh Thakor from Ram Audio. The song is composed by Vishal Modi, with lyrics written by Utpal Barot.

હો એક તું હતી મને વાલ કરનારી
હો એક તું હતી મને વાલ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી

અભાગીયા અમે થયું તારાથી મળવાનું
મળી ગયું લાગે છે કોઈ મારાથી મજાનું

કોઈ મળો તો કેજો
કોઈ રોવે છે તારું જે હતું તને વાલુ
બસ તું હતી મને પ્રેમ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી

જે હતો દિલમાં પ્રેમ બધો તારા પર લુંટાયો
તે શું આપ્યું બદલામાં આભાર મને તે રડાયો
હું જીવું ઘણું એ માટે કરતી રોજ દુવાવો
તું મારો જ છે કેનારી આજે કરી ગઈ પરાયો

એ હતી જયારે સાથે મારો સમય ખૂટતો
આજે થઇ ગઈ છે દૂર મારો શ્વાસ તૂટતો

કોઈ મળો તો કેજો
યાદ કરે કોઈ તારો કોઈ રોવે છે તારો
એક તું હતી મને પ્રેમ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી

મારી ધડકતી ધડકન ના હર એક શ્વાસે નામ તારું
આજે ઝેર એ બન્યું લાગે જીવતર મને ખારું

ઘાવ કઠણ થઇ જીવું છું
મળે ના હાશકારો
હતી વાલ કરનારી હું એના થી ઘવાયો

અફસોસ એ રહ્યો કે એનો થઇ ના શક્યો
જુદા થયા રે પછી ક્યારે મળી ના શક્યો

કોઈ મળો તો કેજો
જે હતું તને વાલુ
કોઈ રોવે છે તારો

બસ તું હતી મને વાલ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી
એક તું હતી મને વાલ કરનારી
ના તું રહી બસ યાદો રહી તારી.

Ho ek tu hati mane val karnari
Ho ek tu hati mane val karnari
Na tu rahi bas yaado rahi tari

Abhagiya ame thayu tarathi malvanu
Mali gayu lage chhe koi mara thi majanu

Koi malo to kejo
Koi rove chhe taru je hatu tane valu
Bas tu hati mane prem karnari
Na tu rahi bus yaado rahi tari

Je hato dil ma prem badho tara par lutayo
Te shu aapyu badlama aabhar mane te radayo
Hu jivu ghanu ae mate karti roj duvavo
Tu maro ja chhe kenari aaje kari gai parayo

Ae hati jyare sathe maro samay khutto
Aaje thai gai chhe dur maro swash tutto

Koi malo to kejo
Yaad kare koi taro koi rove chhe taro
Aek tu hati mane prem karnari
Na tu rahi bas yaado rahi tari

Mari dhadkati dhadkan na har shwase nam taru
Aaje zer ae banyu lage jivtar mane kharu

Ghav kahan thai jivu chhu
Male na hashkaro
Hati val karnari hu aena thi ghavayo

Afsos ae rahyo ke aeno thai na shakyo
Juda thaya pachhi kyare mali na shakyo

Koi malo to kejo
Je hatu tane valu
Koi rove chhe taro

Bus tu hatu mane val karnari
Na tu rahi bas yaao rahi tari
Aek tu hati mane val karnari
Na tu rahi bas yao rahi tari.

Share this song

Video

Song details

Singer Naresh Thakor
Lyricist Utpal Barot
Album Ram Audio
Director Vishal Modi
Publisher Kamlesh Thakor (Sultan)

Ram Audio Songs Lyrics

Song Singers
RAM NA BHAROSE Gaman Santhal
SUPER THI UPAR Vijay Suvada
DASHAMA NA SAMAIYA Shital Thakor
MALVU HOY TO AAVJE VELI Dinesh Thakor
TOUCH MA REJO Vijay Suvada
TARI NE MARI CHHELI MULAKAT Rohit Thakor
BADLUCK Mahesh Vanzara
YAAD TARI AAVINE AANKHO BHINJANI Bechar Thakor
KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE Vijay Suvada
SORRY Vijay Suvada

FAQs

Which album or label is EK TU HATI VAL KARNARI from?
EK TU HATI VAL KARNARI is from Ram Audio.
Who sang the song EK TU HATI VAL KARNARI?
The song EK TU HATI VAL KARNARI was sung by Naresh Thakor.
Who composed the music for EK TU HATI VAL KARNARI?
The music for EK TU HATI VAL KARNARI was composed by Vishal Modi.
Who wrote the lyrics of EK TU HATI VAL KARNARI?
The lyrics for EK TU HATI VAL KARNARI were written by Utpal Barot.
What genre is EK TU HATI VAL KARNARI?
EK TU HATI VAL KARNARI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF