Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Soni Gujarat Ni Lyrics | Mika Singh, Parthiv Gohil | Golkeri

Written by Gujarati Lyrics

ઓ સોણી ગુજરાતની સુન મારી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની
સોણી ગુજરાતની સુન મારી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની
આખ્ખા ગુજરાત માં સિક્કા પડે આપણા
આખ્ખા ગુજરાત માં સિક્કા પડે આપણા
એકવારી હા કર લન્ડન ઘૂમાઉં સાથ માં

સોણી ગુજરાતની સુન મેરી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની
સોણી ગુજરાતની સુન મેરી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની

ઓ હું મિસ્ટર સીંગ તું ગુજરાતી ક્વીન
તારી મારી લવ સ્ટોરી છે અમેઝિંગ.
તું મિસ્ટર કિંગ ઓલી ગુજરાતી ક્વીન
તારી એની લવ સ્ટોરી છે અમેઝિંગ
સુન મારી ઓ રાની
હૂં છું તારો અંબાણી
સુન મારી ઓ રાની
હૂં છું તારો અંબાણી
તારા વિના ઝિન્દગાની સાવ નકકામી…
ઓ સોણી ગુજરાતની..સુન મેરી બાત ની..

સોણી ગુજરાતની સુન મારી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની
સોણી ગુજરાતની સુન મેરી બાત ની
ઊંઘ ના આવે મને સારી સારી રાત ની.

English version

o Soni gujarat ni sun mari baat ni
Ungh naa aave mane saari saari raat ni
Soni gujarat ni sun mari baat ni
Ungh naa aave mane saari saari raat ni
Aakkha gujarat ma sikka pade aapna
Aakkha gujarat ma sikka pade aapna
Ekvaari haan kar london ghoomaun sath ma

Soni gujarat ni sun meri baat ni
Ungh naa aave mane saari saari raat ni
Soni gujarat ni sun meri baat ni
Ungh naa aave mane saari saari raat ni

O Hun mr sing tu gujarati queen
Tari mari love story chhe amazing.
Tu mr king oli gujarati queen
Tari eni love story chhe amazing.
Sun mari o rani
Hun chhu taro ambani
Sun mari o rani
Hun chhu taro ambani
Tara vina jindgani saav nakkami…
O soni gujarat ni..sun meri baat ni

Soni gujarat ni sun mari baat ni
Ungh naa aave mane saari saari raat ni
Soni gujarat ni sun meri baat ni
Ungh naa aave mane saari saari raat ni.



Watch Video


  • Album: Golkeri
  • Singer: Mika Singh
  • Director: Parthiv Gohil
  • Genre: Kirun Parihar
  • Publisher: Mika Singh

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!