Skip to content
Gujarati Lyrics

MINDHAL BANDHAY HAATHE LYRICS | RAKESH BAROT

Gujarati Song 40 views March 25, 2023
PDF

MINDHAL BANDHAY HAATHE is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી

હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે

હો પોણી પિતા આવશે યાદ નોમ મારું જોજે
મને યાદ કરી ને જાનું તુ ના રો જે
પોણી પિતા આવશે યાદ નોમ મારું જોજે
મને યાદ કરી ને જાનુ તુ ના રો જે

હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી

હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે

હો મને પૂછ્યા વગર તમે કરી દીધો ફેસલો
મારું ના વિચાયું મને કરી દીધો એકલો
હો તને તો ખાબેર હતી કરતો પ્રેમ કેટલો
દુનિયામાં કોઈ ના કરી શકે એટલો

હો પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
મારો વિશ્વાસ એક પળ માં તૂટી ગયો
પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
મારો વિશ્વાસ એક પળ માં તૂટી ગયો

હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી

હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે

હો ઉપર સલુ બોલવા વાળા તને બવ મળશે
મારી જેમ જાનું તને કોઈ ના ઓળખશે
હો તારી ઝીંદગી તને જીવવાનો હક છે
તારા ને મારા વચ્ચે આટલો ફરક છે

હો ખબર ના પડી તુ બદલાણી કઈ વાતે
મને યાદ કરતીતી તુ ખાતે ખાતે
હો ખબર ના પડી તુ બદલાણી કઈ વાતે
મને યાદ કરતીતી તુ ખાતે ખાતે

હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી

હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે
હો મીંઢળ બાંધ્યા હાથે આંસુ આયા મારી આંખે.

Tame hathe bhari mehndi maru dil nakhyu vendhi
Tame hathe bhari mehndi maru dil nakhyu vendhi
Hathe bhari mehndi maru dil nakhyu vendhi

Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe

Ho poni pita avse yaad nom maru joje
Mane yaad kari ne janu tu na ro je
Poni pita avse yaad nom maru joje
Mane yaad kari ne janu tu na ro je

Ho hathe bhari mehndi maru dil nakhyu vendhi
Hathe bhari mehndi maru dil nakhyu vendhi

Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe

Ho mane puchya vagar tame kari didho feslo
Maru na vichayu mane kari didho eklo
Ho tane to khabar hati karto prem ketlo
Duniyama koi na kari shake aetlo

Ho prem uper thi bharoso uthi gayo
Maro viswas ek pad ma tuti gayo
Prem uper thi bharoso uthi gayo
Maro viswas ek pad ma tuti gayo

Ho hathe bhari mehndi maru dil nakhyu vendhi
Hathe bhari mehndi maru dil nakhyu vendhi

Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe

Ho uper salu bolva vada tane bav madshe
Mari jem janu tane koi na odkhashe
Ho tari zindagi tane jivvano hak che
Tara ne mara vacche atlo farak che

Ho khabar na padi tu badlani kai vaate
Mane yaad kartiti tu khate khate
Khabar na padi tu badlani kai vaate
Mane yaad kartiti tu khate khate

Ho hathe bhari mehndi maru dil nakhyu vendhi
Hathe bhari mehndi maru dil nakhyu vendhi

Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe
Ho midhan bandhya hathe aansu aaya mari aankhe.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Sad
Publisher Darshan Baazigar

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is MINDHAL BANDHAY HAATHE from?
MINDHAL BANDHAY HAATHE is from Saregama Gujarati.
Who sang the song MINDHAL BANDHAY HAATHE?
The song MINDHAL BANDHAY HAATHE was sung by Rakesh Barot.
Who composed the music for MINDHAL BANDHAY HAATHE?
The music for MINDHAL BANDHAY HAATHE was composed by Ravi Nagar.
Who wrote the lyrics of MINDHAL BANDHAY HAATHE?
The lyrics for MINDHAL BANDHAY HAATHE were written by Rahul Nadiya.
What genre is MINDHAL BANDHAY HAATHE?
MINDHAL BANDHAY HAATHE is a Gujarati Sad song.

Related songs

PDF