Skip to content
Gujarati Lyrics

YAMRAJ PAN PACHHA PADE LYRICS | MAHESH VANZARA, RUPAL DABHI

Gujarati Song 15 views March 26, 2023
PDF

YAMRAJ PAN PACHHA PADE is a Gujarati Devotional song voiced by Mahesh Vanzara from Khushi Digital. The song is composed by Rupal Dabhi, with lyrics written by Dipesh Chavda.

હો.. તારા ભરોસે માં જિંદગી મારી મેલી
હોર રાખજે ના દુઃખ આવે ડેલી
તારા ભરોસે માં જિંદગી અમે મેલી
તુજ છે માડી મારા દુખીયા ની બેલી

હો… વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
કાળા માથાનો માનવી બોલી ફરી જાય
હાચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

હો… હાચુ ચાલે માડી તારા દરબાર
જૂઠું ના તોલે મારી માં કરતી વાર
મારી માતા નો દીવો જોઈ જાય
કાળ પણ પાછો પડી જાય

હો… તારો વિશ્વાસ માં જીવથી વધારે
તારા પર મેલ્યું માં મારે કે જીવાડે

ભાઈ ફરે ભોવળ ફરે હગા ફરી જાય
દુબળી વેળા રે હૌ કોઈ ફરી જાય
કુળદેવી નો હાથ મોથે હોય
વાળ શું વાંકો રે થાય

હાચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

સત ના દિવા મેતો ભર્યાં માતાજી
એક તને કરવી માં મારી જોને રાજી
તારા ભરોસે મારી જિંદગી ની બાજી
બીજે નહીં કરું માં હું તો હાજી હાજી

હો.. જબરી જોરાવળ નો ઝપાટો છે એવો
જોતી રેશે દુનિયા ને જોતા રે દુશ્મનો

ક્રોધે ચડે માતા મારી ધરતી ધ્રુજી જાય
રાજા જેવા રાજા ના ચોઘડિયા ફરી જાય
કોઈ ગરીબની નાભી રોઈ જાય
ત્યારે મારી માતા ઉભી થાય

હાચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

હો.. તારા જેવી દેવી મળી અમને નશીબથી
કરી ના હકી કોઈ મારી સામે આંગળી
માતા છે મારી કડકતી વીજળી
દેખાડી દે તને આ પલ આ ઘડી

હો.. તારું પડેલું વેણ કદી ફરે નહીં
તારી રજા સિવાય પાંદડું હલે નહીં

રમેશ વાંચીયા કેહ માતા ભેળી દરિયા તરી જાય
આંધળા માણસ ડાયમંડ બની જાય
હું લખું ને તું લખી જાય
લખોન મારુ હોને મઢી જાય

હો.. વા ફરે વાયરો ફરે વાદળ ફરી જાય
કાળા માથાનો માનવી બોલી ફરી જાય
હાચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય

દુખે તારા જેવી માતા મળી જાય
બેડો એનો પર થઇ જાય
હાચા મનથી જ્યાં માનો દીવો થાય
યમરાજ પણ પાછો પડી જાય.

Ho… Tara bharose ma jindagi mari meli
Hor rakhaje na dukh aave deli
Tara bharose ma jindagi ame meli
Tuj chhe madi mara dukhiya ni beli

Ho… Va fare vayaro fare vadal fari jaay
Va fare vayaro fare vadal fari jaay
Kala matha no manvi boli fari jaay
Hacha manthi jya mano divo thaay
Yamraj pan pachho padi jaay

Ho… Hachu chale maa tara darbar
Juthu na tole mari maa karti var
Mari mata no divo joi jaay
Kal pan pachho padi jaay

Ho… Taro vishvas ma jiv thi vadhare
Tara par melyu maa mare ke jivade

Bhai fare bovad fare haga fari jaay
Dubali vela re hau koi fari jaay
Kuldevi no hath mothe hoy
Val shu vanko re thaay

Hacha manthi jya mano divo thaay
Yamraj pan pachho padi jaay

Sat na diva meto bharya mataji
Aek tane karvi maa mari jone raji
Tara bharose mari jindagi ni baaji
Bije nahi karu maa hu to haji haji

Ho… Jabari joraval no zhapato chhe aevo
Joti reshe duniya ne jota re dushmano

Krodhe chade mata mari dharti dhruji jaay
Raja jeva raja na choghadiya fari jaay
Koi garib ni nabhi roi jaay
Tyare mari mata ubhi thay

Hacha manthi jya mano divo thaay
Yamraj pan pachho padi jaay

Ho… Tara jevi devi mali amne nashib thi
Kari na haki koi mari same angali
Mata chhe mari kadkati vijali
Dekhadi de tane aa pal aa ghadi

Ho… Taru padelu ven kadi fare nahi
Tari raja sivay padadu hale nahi

Ramesh vachiya keh mana bheli dariya tari jaay
Aandhala manas diamond bani jaay
Hu lakhu ne tu lakhi jaay
Lakhon maru hone madhi jaay

Ho… Va fare vayaro fare vadal fari jaay
Kala matha no manvi boli fari jaay
Hacha manthi jya mano divo thaay
Yamraj pan pachho padi jaay

Dukhe tara jevi mata mali jaay
Bedo aeno paar thai jaay
Hacha manthi jya mano divo thaay
Yamraj pan pachho padi jaay.

Share this song

Video

Song details

Lyricist Dipesh Chavda
Director Rupal Dabhi
Genre Devotional
Publisher Ramesh Vachiya

Khushi Digital Songs Lyrics

Song Singers
MAA MELDI.COM Rupal Dabhi

FAQs

Which album or label is YAMRAJ PAN PACHHA PADE from?
YAMRAJ PAN PACHHA PADE is from Khushi Digital.
Who sang the song YAMRAJ PAN PACHHA PADE?
The song YAMRAJ PAN PACHHA PADE was sung by Mahesh Vanzara.
Who composed the music for YAMRAJ PAN PACHHA PADE?
The music for YAMRAJ PAN PACHHA PADE was composed by Rupal Dabhi.
Who wrote the lyrics of YAMRAJ PAN PACHHA PADE?
The lyrics for YAMRAJ PAN PACHHA PADE were written by Dipesh Chavda.
What genre is YAMRAJ PAN PACHHA PADE?
YAMRAJ PAN PACHHA PADE is a Gujarati Devotional song.

Related songs

PDF