Skip to content
Gujarati Lyrics

TARA KARTA BHAIBANDO HARA LYRICS | KISHAN RAVAL

Gujarati Song 7 views March 27, 2023
PDF

TARA KARTA BHAIBANDO HARA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kishan Raval from Sumaar Music. The song is composed by Mayur Nadiya, with lyrics written by Anand Mehra.

હો યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
મારા ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો

તું રડતો મેલી જાય મને એમાં શું વાંધો
રડતો મેલી જાય મને એમાં શું વાંધો
રડવા માટે ભઈબંદો મારા આપશે કાંધો
હવે ખુશ છું હૂતો મારો યારો ની જોડે
ભલે તોડી દિલને મારા આજ તું છોડે

હો જયારે ધૂળ થઇ જિંદગી મારી પ્રેમ માં તારા
હો જ્યારે થઇ જિંદગી મારી પ્રેમ માં તારા
ત્યારે જાણ્યું તારા કરતા ભઈબંદો હારા

હો યાદ જો ના આવે મારી એના શું વાંધો
યાદ જો ના આવે મારી એના શું વાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
મારા ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો

હો સપના હજારો મુજને બતાવી
જિંદગી રોડી ગઈ મુજને સતાવી
હો હો પરભવ ના સાથ ની વાતો કરીને
પલ માં હાલી બીજે માંગ ભરી ને
પલ માં તું હાલી બીજે માંગ ભરી ને

લીધી ના તે જયારે મારા દર્દ ની ખબર
ત્યારે મારા ભઈબંદો ની થઇ મને કદર

હો વહ્યા મારી આંખે આંસુ ગમ માં તારા
વહ્યા મારી આંખે આંસુ ગમ માં તારા
લુછવા આંસુ આવે મારી સામે ભાઇભાંધ મારા
અરે યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો

હો ખુશીયો છે થોડી ને ગમ છે ઘણા પ્રેમ માં
યારો ના ભોગે તમે પડશો ના પ્રેમ માં
હો ગમ ના ખજાના ભરેલા છે પ્રેમ માં
કરશો ના તમે ખુશીયો ના વેમ માં
કરશો ના તમે ખુશીયો ના વેમ માં
પડી એ તારા પ્રેમ માં મળી જુદાઈ
મારા સાચા પ્રેમ ની થઇ જગ હસાઈ

હો હવે તું રહે કે ના રહે ઓ સનમ
હવે તું રહે કે ના રહે ઓ સનમ
યારો મારા જિંદગી માં રહેશે હર જનમ
યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
યાદ જો ના આવે મારી એમાં શું વાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો
ભઈબંદો બેઠા છે મને આપવા કાંધો

Ho yaad jo na aave mari aema shu vandho
Yaad jo na aave mari aema shu vandho
Yaad jo na aave mari aema shu vandho
Mara bhaibando betha chhe mane aapva kandho

Ho tu radto meli jaay mane aema shu vandho
Radto meli jaay mane aema shu vandho
Radva mate bhaibando mara aapse kandho
Have khush chhu huto maro yaaro ni jode
Bhale todi dilne mara aaj tu chhode

Ho jyare dhur thai jindagi mari prem ma tara
Dhur thai jindagi mari prem ma tara
Tyare janyu tara karta bhaibandohara

Ho yaad jo na aave mari aema shu vandho
Yaad jo na aave mari aema shu vandho
Bhaibando betha chhe mane aapva kandho
Mara bhaibando betha chhe mane aapva kandho

Ho sapna hajaro mujne batavi
Jindagi rodi gai mujne satavi
Ho ho parbhav na saath ni vaato karine
Pal ma haali bije maag bhari ne
Pal ma tu haali bije maag bhari ne

Lidhi na te jyare mara dard ni khabar
Tyare mara bhaibando ni thai mane kadar

Ho vahya mari aankhe aasu gam maa tara
Vahya mari aankhe aasu gam maa tara
Luchva aasu aavya same bhaibandomara
Are yaad jo na aave mari aema shu vandho
Yaad jo na aave mari aema shu vandho
Bhaibando betha chhe mane aapva kandho
Bhaibando betha chhe mane aapva kandho

Ho khushiyo chhe thodi ne gam chhe ghana prem maa
Yaaro na bhoge tame padsho na prem maa
Ho gam na khajana bharela chhe prem maa
Karsho na tame khushiyo na vem maa
Karsho na tame khushiyo na vem maa
Padi ne tara prem ma mali judai
Mara sacha prem ni thai jag hasai

Ho have tu rahe ke na rahe o sanam
Have tu rahe ke na rahe o sanam
Yaaro mara jindagi ma rehse har janam
Yaad jo na aave mari aema shu vandho
Yaad jo na aave mari aema shu vandho
Bhaibando betha chhe mane aapva kandho
Bhaibando betha chhe mane aapva kandho
Bhaibando betha chhe mane aapva kandho

Share this song

Video

Song details

Singer Kishan Raval
Lyricist Anand Mehra
Album Sumaar Music
Director Mayur Nadiya
Publisher Sumaar Music

Sumaar Music Songs Lyrics

Song Singers
Hu Taj Banavu Kona Mate Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Maa Taro Hath Mara Mathe Rakhje Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Vandan Tujne Maa Bharati Umesh Barot
Chal Nikad Mari Zindagi Thi Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Dil Na Tukda Hajar Alvira Mir
Dil Na Tukda Hajar Alvira Mir

FAQs

Which album or label is TARA KARTA BHAIBANDO HARA from?
TARA KARTA BHAIBANDO HARA is from Sumaar Music.
Who sang the song TARA KARTA BHAIBANDO HARA?
The song TARA KARTA BHAIBANDO HARA was sung by Kishan Raval.
Who composed the music for TARA KARTA BHAIBANDO HARA?
The music for TARA KARTA BHAIBANDO HARA was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of TARA KARTA BHAIBANDO HARA?
The lyrics for TARA KARTA BHAIBANDO HARA were written by Anand Mehra.
What genre is TARA KARTA BHAIBANDO HARA?
TARA KARTA BHAIBANDO HARA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF