Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

Kevi Rite Jaish Lyrics | Roop Kumar Rathod | Kevi Rite Jaish

Written by Gujarati Lyrics

આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ
આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

વ્હાલ નો આ દરિયો છોડી
વ્હાલ નો આ દરિયો છોડી
કેવી રીતે જઈશ

આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

પપા ના તીખા ગુસ્સા પરર
મમી નું મીઠું ઉપરાણું

સંબંધો જે સરળ હતા
તે બની ના જાય ઉખાણું

સુની પડશે ભીંતો ઘર ની
ખાલી ઘર ની ઓટલી
યાદ માં આવશે ભૂખ લાગતા
માં ના હાથ ની રોટલી

મમતા ની આ નદીઓ છોડી
મમતા ની આ નદીઓ છોડી
કેવી રીતે જઈશ
આ ઘર, આ ગલિયો છોડી
કેવી રીતે જઈશ

યાદ હું ક્યારેક આવીશ તમને
પાંપણ થી ટપકી ને

દિવસો વીતશે રાતો ગુજરસે
વ્હાલપ ને ઝન્ખી ને
સાંજ પડે જો દ્વાર ખખડસે
હું આવ્યો એ ભાસ થશે
ને આંગણિયે જોઈ અજાણ્યું
આંખ ફરી ઉદાસ થશે

આંસુ નો આ દરિયો છોડી
આંશુ નો આ દરિયો છોડી
કેવી રીતે જઈશ

આ ઘર, આ ગલિયો છોડી……

English version

Aa ghar, aa galiyo chhodi
Kevi rite jaish
Aa ghar, aa galiyo chhodi
Kevi rite jaish

Vahal no aa dariyo chhodi.
Vahal no aa dariyo chhodi.
Kevi rite jaish

Aa ghar, aa galiyo chhodi
Kevi rite jaish

Papaa na tikha gussa parr
Mummy nu mithu upranu

Sambandho je saral hata
E bani na jaay ukhanu

Suni padshe bhito ghar ni
Khali ghar ni otli
Yaad maa aavse bhukh lagta
Maa na hath ni rotli

Mamata ni aa nadiyo chhodi
Mamata ni aa nadiyo chhodi
Kevi rite jaish
Aa ghar, aa galiyo chhodi
Kevi rite jaish

Yaad hu kyarek avish tamne
Papan thi tapki ne

Divso vitshe Raato gujarse
Vhalap ne jhankhi ne
Sanj pade jo dwar khakhadse
Hu aavyo ae bhaas thase
Ne aanganiye joi ajanyu
Aankh fari udas thase

Aansu no aa dariyo chhodi
Aansu no aa dariyo chhodi
Kevi rite jaish

Aa ghar, aa galiyo chhodi…



Watch Video


  • Album: Kevi Rite Jaish
  • Singer: Roop Kumar Rathod
  • Director: Mehul Surti
  • Genre: Sad
  • Publisher: Mehul Surti

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!