Skip to content
Gujarati Lyrics

Vhalam Ruthya Ne Kem Re Manaviye Lyrics | Kishan Rawal

Gujarati Song 87 views February 20, 2021
PDF

Vhalam Ruthya Ne Kem Re Manaviye is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kishan Rawal from B S Films. The song is composed by Sankarbhai Prajapati, with lyrics written by Manoj Prajapati.

હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ
હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ
વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દર્દ હજારો દિલ માં અમારા
હસતા જોવા સદા મુખ તમારા
દર્દ હજારો દિલ માં અમારા
હસતા જોવા સદા મુખ તમારા
ના સમજે તો કેમ રે સમજાવીએ
ના સમજે તો કેમ રે સમજાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે

હો ખુશીયો ખોબલો ભરી મળી ને
આંસુ મળ્યા આખો દરિયો ભરીને
હો ગયા તે ગયા તમે મુજ થી રૂઠીને
આવ્યા નહિ પાછા વળી ને
હો યાદ કરી અમે રાતો વીતાવીયે
યાદ કરી અમે રાતો વીતાવીયે
દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે

હાથ પર લખેલા નામ તમારા
ભૂંસાઈ ગયા બધા સપના અમારા
હો યાદ છે દિવસો જે સાથે વિતાવ્યા
સાત જન્મો ના સાથ કેમ ના નિભાવ્યા
કરી નફરત ના દિલ ને દુભાવીએ
કરી નફરત ના દિલ ને દુભાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીયે

હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ
વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે

Ho vhalam ruthya ne kem re manaviye

Ho vhalam ruthya ne kem re manaviye
Vhalam ruthya ne kem re manaviye
Dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye

Ho dard hazaaro dil ma amara
Hasta jova sada mukh tamara
Dard hazaaro dil ma amara
Hasta jova sada mukh tamara
Na samje to kem re samjaviye
Na samje to kem re samjaviye
Dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye

Ho khushiyo khoblo bhari madi ne
Aansu madya aakho dariyo bhari ne

Ho gaya te gaya tame mujh thi roothi ne
Aavya nahi tame pachha vadi ne
Ho yaad karine ame raato vitaviye
Yaad karine ame raato vitaviye
Dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye

Ho hath par lakhela naam tamara
Bhusaai gaya badha sapna amara

Ho yaad chhe divaso je saathe vitavya
Saat janmo na saath kem na nibhavya
Ho kari kari nafrat na dil ne dubhaviye
Kari kari nafrat na dil ne dubhaviye
Dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye

Ho vhalam ruthya ne kem re manaviye
Vhalam ruthya ne kem re manaviye
Dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye
Ho dil tutya ne kone bataviye.

Share this song

Video

Song details

Singer Kishan Rawal
Lyricist Manoj Prajapati
Album B S Films
Publisher B S Films

B S Films Songs Lyrics

Song Singers
Aai Khodal Maa Tamaro Khamkaar Priti Patel
Ek Hase Ne Ek Rade Chhe Bhavik Barot

FAQs

Which album or label is Vhalam Ruthya Ne Kem Re Manaviye from?
Vhalam Ruthya Ne Kem Re Manaviye is from B S Films.
Who sang the song Vhalam Ruthya Ne Kem Re Manaviye?
The song Vhalam Ruthya Ne Kem Re Manaviye was sung by Kishan Rawal.
Who composed the music for Vhalam Ruthya Ne Kem Re Manaviye?
The music for Vhalam Ruthya Ne Kem Re Manaviye was composed by Sankarbhai Prajapati.
Who wrote the lyrics of Vhalam Ruthya Ne Kem Re Manaviye?
The lyrics for Vhalam Ruthya Ne Kem Re Manaviye were written by Manoj Prajapati.
What genre is Vhalam Ruthya Ne Kem Re Manaviye?
Vhalam Ruthya Ne Kem Re Manaviye is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF