Skip to content
Gujarati Lyrics

TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI LYRICS | ARJUN THAKOR

Gujarati Song 6 views December 20, 2021
PDF

TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Arjun Thakor from Jhankar Music. The song is composed by Tejas Vaghela, with lyrics written by Dhaval Patel.

અરે અરે જા બેવફા તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી
અરે જા પનોતી તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી

એ તે બિજે મારી ઓટી તને માતા મારી ચોંટી
તે બિજે મારી ઓટી તન માતા મારી ચોંટી

અરે જા પનોતી તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી
એ હવે તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી

અરે મારા રોમ રોમ
મળી એ મળી એ તો બીજાની રે થઇ

હો દોઢ મહિનાથી તારો ફોન નથી આયો રે
ઘરના ખુણે બેસી છોનું છોનું રોયો રે
હો લોકો એ કીધું મને હું તો ના માન્યો રે
નીકળી દગાળી પછી બઉ પાસ્તાણો રે

હે તે વાતો કરી મોટી તારી મહોબત ખોટી
તે બિજે મારી ઓટી પછી માતા મારી ચોંટી

જા દગાળી બીજા હારે જોઈ ગ્યો
પછી મનમાં હું તો રોઈ ગ્યો
ચાર બોટલ પોણી પીગ્યો

અરે જા પનોતી તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી
અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી
એ દગો કરી ગઈ છે તું મારી હારે

હો નથી બેવફા તું એવું હમજતો રે
બીજા હારે જોઈ મન દિલમો વાગ્યો ઝટકો રે
હો તારા કરતા તો મારા દુશ્મનો હારા રે
તે મારો મારો કરી જીવતા જીવ માર્યો રે

તે બિજે મારી ઓટી તન માતા મારી ચોંટી
તે બિજે મારી ઓટી અલી માતા મારી ચોંટી

અરે જા પનોતી તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી
અરે અરે જા દગાળી તારી જરૂર નથી
તે બિજે મારી ઓકડી મેં તને મારી ચોકડી

અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી
અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી.

Are are ja bewafa tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi
Are ja panoti tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi

Ae te bije mari oti tane mata mari choti
Te bije mari oti tane mata mari choti

Are ja panoti tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi
Ae have tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi

Are mara rom rom
Mali ae mali ae to bija ni re thai

Ho dodh mahina thi taro fon nathi aayo re
Ghar na khune besi chhonu chhonu royo re
Ho loko ae kidhu mane hu to na manyo re
Nikadi dagali pachhi bau pastano re

He te vato kari moti tari mahobbat khoti
Te bije mari oti pachhi mata mari choti

Ja dagali bija re joi gyo
Pachhi man ma hu to roi gyo
Char botal poni pigyo

Are ja panoti tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi
Are are ja panoti parki me tane mri chokadi
Ae dago kari gai chhe tu mari hare

Ho nathi bewafa tu aevu hamjato re
Bija hare joi man dil mo vagyo zatako
Ho tara karta to mara dushmano hara re
Te maro maro kari jivata jiv maryo re

Te bije mari oti tan mata mari choti
Te bije mari oti ali mata mari choti

Are ja panoti tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi
Are are ja dagali tari jarur nathi
Te bije mari okadi me tane mari chokadi

Are are ja panoti parki me tane mari chokadi
Are are ja panoti parki me tane mari chokadi.

Share this song

Video

Song details

Jhankar Music Songs Lyrics

Song Singers
TARI MANI SOGANDH SANT THAI GAYO Mahesh Vanzara
DIL MATHI NAME MARU KADHI NAKHAJE Gopal Bharwad
DUSHMAN THI VADHARE POTANA NADI JAY Jigar Thakor
JANUDI NA LAGAN Gopal Bharwad
KACHI BADAM NO KATKO Jigar Thakor
KHALI GHADO KHAKHADE GHANO Jigar Thakor
KADI BHULO NA PADE MARO BHAGWAN Vijay Suvada
SWAGAT CHHE TAAMARU AMARA DILMA Gopal Bharwad
FIKAR Naresh Thakor
NAVO PREM Rohit Thakor

FAQs

Which album or label is TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI from?
TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI is from Jhankar Music.
Who sang the song TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI?
The song TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI was sung by Arjun Thakor.
Who composed the music for TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI?
The music for TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI was composed by Tejas Vaghela.
Who wrote the lyrics of TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI?
The lyrics for TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI were written by Dhaval Patel.
What genre is TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI?
TE BIJE MARI OKADI ME TANE MARI CHOKADI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF