દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
આંખ માં લોહી ના ધાર વહ્યા રે વહ્યા રે
હતી ભૂલ મારી છું એ સમજી શકી નઈ
હતો પ્રેમ ઘણો પણ જતાવી શકી નઈ
કેમ પ્રેમ ના દુશ્મન બન્યા રે..બન્યા રે..બન્યા રે
દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
ક્યારેક મળો તો હાલ પૂછજો મારો તો ખરા
ત્યારે કઇસ જિંદગી કાઠી લાગે છે જરા
તારા વિરહ માં મારી જિંદગી રિસાઈ ગઈ
દિવસો રણ ને રાત ગમ થી ભીંજાઈ ગઈ
ખરા મેહરબાન થયા રે
બહુ બદનામ કર્યા રે કર્યા રે..કર્યા રે
દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
પાછા તમે મળશો એવી આશ દિલ થી જાતિ નથી
જીવે જીવાતું નથી મોત મને ખાતી નથી
અધૂરા રહ્યા સાથે જીવવાના એ ઓરતા
આખરી સલામ હવે મને ના ખોળતા
ઝેર ના જામ ભર્યા રે
તને કુરબાન થયા રે..થયા રે..થયા રે
દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
આંખ માં લોહી ના ધાર વહ્યા રે..વહ્યા રે
દિલ ના ટુકડા હજાર કર્યા રે..કર્યા રે
English version
Dil na tukda hajar karya re..karya re
Dil na tukda hajar karya re..karya re
Aakh ma lohi na dhaar vahya re vahya re
Hati bhul mari chhu ae samji saki nai
Hato prem ghano pan jatavi saki nai
Kem prem na dushman banya re..banya re..banya re
Dil na tukda hajar karya re..karya re
Kyarek mado to haal puchh maro to khara
Tyare kais zindagi kaathi lage chhe jara
Tara virah ma mari zindagi risai gai
Divaso ran ne raat gum thi bhijai gai
Khara mahrbaan thaya re
Bahu badnaam karya re karya re..karya re
Dil na tukda hajar karya re..karya re
Pacha tame madso aevi aash dil thai jati nathi
Jive jivatu nathi mot mane khati nathi
Adhura rahya sathe jivvana ae orata
Aakhri salam have mane na khorta
Jer na jaam bharya re
Tane kurban thaya re thaya re..thaya re
Dil na tukda hajar karya re..karya re
Aakh ma lohi na dhaar vahya re..vahya re
Dil na tukda hajar karya re..karya re
Watch Video
- Album: Sumaar Music
- Singer: Alvira Mir
- Director: Mayur Nadiya
- Genre: Mayur Nadiya
- Publisher: Sumaar Music