Skip to content
Gujarati Lyrics

MARI HOY TO HAHRE NA JATI LYRICS | Vipul Susra | Jannat Video Patan

Gujarati Song 123 views May 14, 2021
PDF

MARI HOY TO HAHRE NA JATI is a Gujarati Love song voiced by Vipul Susra from Jannat Video Patan. The song is composed by Jackie Gajjar, with lyrics written by Amrat Vayad.

એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
એ મારી હોય તો હાહરે આ જાતી બકુડી મારી
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી બકુડી મારી

એ કોક કર બોનું તારું પાછું જાય ઓણું
કોક કર બોનું તારું પાછું જાય ઓણું
એ મારી હોય તો બીજા ની ના થાતી જાનુડી મારી
એ હરૂપાર મેલે તોયે ના જઇયે જાનુડી મારી
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી

ઓ જ્યાર થી હોભર્યું આવે તારું ઓણું
ભાવતા ભોજન નથી ભાવતા એકે ટોણુ
હો હો હો રૂદિયું રોવે દિવસ-રાત છોનું છોનું
મારા દલડાં માં જોને દુઃખ ઉભરોનું

હે વિચાર જે થોડું થઇ જાય ના મોડું
વિચાર જે થોડું થઇ જાય ના મોડું
એ પીલુ પાચે ન ઓણો આયો જાનુડી મારી
અરે વૈશાખ વહમો લાગે બકુડી મારી
એ મારી હોય તો પારકી ના થાતી જાનુડી મારી
મન મેલી બીજા ની ના થાતી દિકુડી મારી

હો પારકી થાશે એતો પ્રેમ લજવાશે
દિલ ના રજવાડે મારે રોશન વળી જાશે
હો હો હો તારા વિયોગે કાળો કેર વર્તાશે
તડપી તડપી તારો આશિક મરી જાશે

એ રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો
રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો
એ કોક ના વાદે ના ચડતી જાનુડી મારી
એ કોક ના વાદે ગોડા ના થૈયે ગોડી મારી

એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી

Ae aayo unaro ono aavse janudi mari
Ae mari hoy to hahre na jati bakudi mari
Ae aayo unaro ono aavse janudi mari
Mari hoy to hahre na jati bakudi mari

Ae kok kar bonu taru pachhu jaay onu
Kok kar bonu taru pachhu jaay onu
Ae mari hoy to bija ni na thati janudi mari
Ae harupar mele toye na jaiye janudi mari
Ae aayo unaro ono aavse janudi mari
Mari hoy to hahre na jati janudi mari

O jyar thi hobhryu aave taru onu
Bhavta bhojan nathi bhavta aeke tonu
Ho ho ho rudyu rove divas-raat chhonu chhonu
Mara dalda ma jone dukh ubhronu

He vichar je thodu thai jaay na modu
Vichar je thodu thai jaay na modu
Ae pilu pache n ono aayo janudi mari
Are vaishakh vahmo lage bakudi mari
Ae mari hoy to parki na thati janudi mari
Man meli bija ni na thati dikudi mari

Ho parki thase aeto prem lajvashe
Dil na rajvade mare rosan vadi jase
Ho ho ho tara viyoge kalo ker vartase
Tadpi tadpi taro aashik mari jase

Ae raji thase loko mali jase hau ne moko
Raji thase loko mali jaso hau ne moko
Ae kok na vade na chadti janudi mari
Ae kok na vade goda na thaiye godi mari

Ae aayo unaro ono aavse janudi mari
Mari hoy to hahre na jati janudi mari
Mari hoy to hahre na jati janudi mari

Share this song

Video

Song details

Singer Vipul Susra
Lyricist Amrat Vayad
Director Jackie Gajjar
Genre Love
Publisher Jannat Video Patan

Jannat Video Patan Songs Lyrics

Song Singers
LEBDA VADA GOGAJI Kinjal Rabari
DWARKAVALA O KANA MARA Vijay Suvada
VAH RE MARI SADHI TETO ABHALE ADADYA Kinjal Rabari
MAA TARO MODAV CHAYO Kinjal Rabari
DEV DWARKANO NATH Gaman Santhal
MARA JEVA KAPDA PERI MECHING KARE CHHE Dhaval Barot
JAVA DYO VIRANA LAGAN MA Kinjal Rabari
Mot Ni Sijan Chale Pagal Maru Nakki Nahi Dhaval Barot

FAQs

Which album or label is MARI HOY TO HAHRE NA JATI from?
MARI HOY TO HAHRE NA JATI is from Jannat Video Patan.
Who sang the song MARI HOY TO HAHRE NA JATI?
The song MARI HOY TO HAHRE NA JATI was sung by Vipul Susra.
Who composed the music for MARI HOY TO HAHRE NA JATI?
The music for MARI HOY TO HAHRE NA JATI was composed by Jackie Gajjar.
Who wrote the lyrics of MARI HOY TO HAHRE NA JATI?
The lyrics for MARI HOY TO HAHRE NA JATI were written by Amrat Vayad.
What genre is MARI HOY TO HAHRE NA JATI?
MARI HOY TO HAHRE NA JATI is a Gujarati Love song.

Related songs

PDF