JAVA DYO VIRANA LAGAN MA LYRICS | Kinjal Rabari, Vipul Susra | Jannat Video Patan
JAVA DYO VIRANA LAGAN MA is a Gujarati Wedding song voiced by Kinjal Rabari from Jannat Video Patan. The song is composed by Vipul Susra, with lyrics written by Ravi-Rahul.
એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં
હો જાવા દયો આજ મને વીરા ના લગન માં
હો નથી જાવું વાલી વીરા ના લગન માં
તારા વિના લાગશે હુનુ હુનુ ઘર માં
હે મોનીજો મોન મત માંંગો રે વાલીડા
એ મોનીજો હટ તમે મેલો હઠીલા
હો લાડકડા વીરા ના જાવું રે લગન માં
એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં
હો આવ્યું સે એક ના એક ભઈ નું આજ ટોણુ
હું નઈ જઉં તો રહેશે જીવન ભર નુ મેણું
હો નઈ જાવા દોતો આવશે માંરે ઓણું
જાવા દયો પરણ્યા જઈ વીર નુ ગાઉ ગોનું
વીરા નુ ગાઉ ગોનું
હો તારા વિના માંલ ઢોર ભૂંસે વાલી મરશે
ચાર નો પોટકો કોણ લાવી નાખશે
હે મૈયર જાવા દયો વાલા આલો મને રજા
એ નઈ રે જાવા દઉં નઈ આલુ તને રજા
હો વીર ને પરણાવાના કોળ સે જાજા
એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં
હો આખું કુટુંબ માંરુ ભેળું રે થાશે
ફઈ ફુવા, મોમાં મુહાળ લઇ આવશે
હે વેવાર હાચવવા જાવું રે પડશે
નઈ જાવા દયો તો ઠપકો રે મળશે
હો ઘર ને વાખો તાળા ચાવી બોધો કોટ માં
હું એ આવું તારા વીરા ના લગન માં
હો હરખે હેડીશું આજ માંરા રે મૈયર માં
એ બેહો હેંડો ગાડી માં તમાંરા મૈયર માં
હે ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં
હે લગન ના વાયરા વાયા રે વૈશાખ માં
Ae utar na vayra vaya re dakhn ma
Ho java dyo aaj mane vira na lagan ma
Ho nathi javu vali vira na lagan ma
Tara vina lagshe hunu nuhu ghar ma
He monijo mon mat mago re valida
Ae monijo hat tame melo hathila
Ho ladakda vira na javu re lagan ma
Ae utar na vayra vaya re dakhn ma
Ho aavyu ek na ek bhai nu aaj tonu
Hu nai jau to rehse jivan bhar nu menu
Ho nai java doto aavshe mare onu
Java dyo parnya jai veer nu gaau gonu
Veer nu gaau gonu
Ho tara vina maal dhor bhuse vali marshe
Char no potko kon laavi nakhshe
He maiyar java dyo vala aalo mane raja
Ae nai re java dau nai aalu tane raja
Ho veer ne parnavana kod se jaja
Ae utar na vayra vaya re dakhn ma
Ho aakhu kutub maru bhedu re thase
Fai fuva, moma muhar lai aavshe
He vevar hachavva javu re padshe
Nai java dyo to thapko re madshe
Ho ghar ne vaakho tada chavi bodho cot ma
Hu ae aavu tara vira na lagan ma
Ho harkhe hedishu aaj mara re maiyar ma
Ae beho hedo gadi ma tamara maiyar ma
He utar na vayra vaya re dakhn ma
He lagan na vayra vaya re vaishakh ma
Video
Song details
Jannat Video Patan Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LEBDA VADA GOGAJI | Kinjal Rabari |
| DWARKAVALA O KANA MARA | Vijay Suvada |
| VAH RE MARI SADHI TETO ABHALE ADADYA | Kinjal Rabari |
| MAA TARO MODAV CHAYO | Kinjal Rabari |
| DEV DWARKANO NATH | Gaman Santhal |
| MARA JEVA KAPDA PERI MECHING KARE CHHE | Dhaval Barot |
| MARI HOY TO HAHRE NA JATI | Vipul Susra |
| Mot Ni Sijan Chale Pagal Maru Nakki Nahi | Dhaval Barot |