Skip to content
Gujarati Lyrics

CHUTI GAI AASHA LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 21 views March 25, 2023
PDF

CHUTI GAI AASHA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા

હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા

આ રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા

હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા

હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતું
પ્રીતની રમતમાં પગથિયું મારુ પેલું હતું
તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતું
પ્રીતની રમતમાં પગથિયું મારુ પેલું હતું

હો કોણ જાણે મારુ દિલ આ મારી વાતને માન્યું નહિ
ભૂલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતું
ભૂલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતું

હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા
પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા

રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા

હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા

તને પામવા કોઈ મંદિર મેં બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા
તને પામવા કોઈ મંદિર મેં બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા

હો તોયે છોડીને મને તું ખુશ તો થઇ ગયો છે
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા

હવે મારા દિલને કહું તું બનીને રેને રાજા
ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા

રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
નથી કરવી કોઈની આશા

છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા

મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તૂટેલા દિલની કોણ સમજે હવે ભાષા.

Ho chuti gai aasha ne mali che nirasha
Ho chuti gai aasha ne mali che nirasha
Chuti gai aasha ne mali che nirasha
Mara tutela dil ni kon samaje have bhasha

Ho chuti gai aasha ne mali che nirasha
Mara tutela dil ni kon samaje have bhasha

Aa rat din aasu thi bhinjata rahya ame
Raat din aasu thi bhinjata rahya ame
Dil thi rahi gaya pyasa

Ho chuti gai aasha ne mali che nirasha
Mara tutela dil ni kon samaje have bhasha
Mara tutela dil ni kon samaje have bhasha

Ho tari sathe jivvu mara mate bahu selu hatu
Prit ni ramat ma pagathiyu maru pelu hatu
Tari sathe jivvu mara mate bahu selu hatu
Prit ni ramat ma pagathiyu maru pelu hatu

Ho kon jane maru dil aa mari vaat ne manyu nahi
Bhul kya aeni che aene pahela ja kahelu hatu
Bhul kya aeni che aene pahela ja kahelu hatu

Ho muki didhi aasha tane lagshe nishasa
Prem na naam par dai gayo dilasa

Rat din aasu thi bhinjata rahya ame
Rat din aasu thi bhinjata rahya ame
Dil thi rahi gaya pyasa

Ho chuti gai aasha ne mali che nirasha
Mara tutela dil ni kon samaje have bhasha
Mara tutela dil ni kon samaje have bhasha

Tane pamva koi mandir me baaki na rakhya
Duniyadari thi sabandho me todi nakhya
Tane pamva koi mandir me baaki na rakhya
Duniyadari thi sabandho me todi nakhya

Ho toye chhodi ne mane tu khush to thai gayo che
Pan mara prem na dhajagara te kari nakhya
Pan mara prem na dhajagara te kari nakhya

Have mara dil ne kahu tu bani ne re ne raja
Gayela loko kadi aavta nathi re pachha

Rat din aasu thi bhijavu nathi have
Rat din aasu thi bhijavu nathi have
Nathi karvi koi ni aasha

Chuti gai aasha ne mali che nirasha
Mara tutela dil ni kon samaje have bhasha
Mara tutela dil ni kon samaje have bhasha

Mara tutela dil ni kon samaje have bhasha
Mara tutela dil ni kon samaje have bhasha.

Share this song

Video

Song details

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is CHUTI GAI AASHA from?
CHUTI GAI AASHA is from Saregama Gujarati.
Who sang the song CHUTI GAI AASHA?
The song CHUTI GAI AASHA was sung by Kajal Maheriya.
Who composed the music for CHUTI GAI AASHA?
The music for CHUTI GAI AASHA was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of CHUTI GAI AASHA?
The lyrics for CHUTI GAI AASHA were written by Sunil Vagheshwari.
What genre is CHUTI GAI AASHA?
CHUTI GAI AASHA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF