Jode Rejo Raaj Lyrics | Kiran Gajera | Gajera Films
Jode Rejo Raaj is a Gujarati Dhaval Motan song voiced by Kiran Gajera from Gajera Films. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
દિલ બળે બળી જાય જો મારા થી દૂર તું થાય
દિલ બળે બળી જાય જો મારા થી દૂર તું થાય
માટે કહેવું છે તમને એટલું હો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
પડછાયો તારી પ્રીત નો ગમે
તારા ગીત મારા હોઠે રમે
તારી પાછળ પાગલ અમે
જીવથી વાલા ગામો છો તમે
જીવથી વાલા ગામો છો તમે
આંખ રડી રડી જાય વાત તારા થી જોના થાય
આંખ રડી રડી જાય વાત તારા થી જોના થાય
માટે કહેવું છે તમને એટલું હો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
મંદિર તું ને ભગવાન તું બીજું મારે જોવે છું
સૌથી કિશ્મત વાળી હું હાથ ની લકીર માં લખાયો તું
હાથ ની લકીર માં લખાયો તું
પ્યાર મળી મળી જાય જુદા થઇ ને કેમ જીવાય
પ્યાર મળી મળી જાય જુદા થઇ ને કેમ જીવાય
માટે કહેવું છે તમને એટલું હો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે ..જોડે રેજો રાજ
Dil bade badi jaay jo mara thi dur tu thay
Dil bade badi jaay jo mara thi dur tu thay
Mate kahvu chhe tamne aetlu ho raj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Padchayo tari prit no game
Tara geet mara hothe rame
Tari pachad pagal ame
Jivathi wala gamo chho tame
Jivathi wala gamo chho tame
Aakh radi radi jaay vaat tara thi jona thay
Aakh radi radi jaay vaat tara thi jona thay
Mate kahvu chhe tamne aetlu ho raaj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Mandir tu ne bhagwan tu biju mare jove chhu
Sauthi kishmat vari hu hath ni lakir ma lakhyo tu
Hath ni lakir ma lakhyo tu
Pyar madi madi jaay juda thai ne kem jivay
Pyar madi madi jaay juda thai ne kem jivay
Mate kahvu chhe tamne aetlu ho raaj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj..jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Jode rejo raj tame.. Jode rejo raaj
Video
Song details
FAQs
Which album or label is Jode Rejo Raaj from?
Who sang the song Jode Rejo Raaj?
Who composed the music for Jode Rejo Raaj?
Who wrote the lyrics of Jode Rejo Raaj?
What genre is Jode Rejo Raaj?
Related songs
તારા થી મારી સાંજ સવાર TARA THI MARI SANJ SAVAR LYRICS | KAJAL MAHERIYA
TARA THI MARI SANJ SAVAR LYRICS