Skip to content
Gujarati Lyrics

MAJAK LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Song 12 views March 25, 2023
PDF

MAJAK is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Dharti Digital Studio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Prakash (Jay Goga).

દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં

કેમ આવું કર્યું જાનુ મારી રે સાથમાં
કેમ આવું કર્યું તે તો મારી રે સાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં

પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે
દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે
પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે
દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે

મને છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં

અચાનક મારાથી કેમ તમે રિસાયા
રાહ જોઈ તમારી તમે ના દેખાયા
ફોન મારા બઉ કાપ્યા મેસેજ પણ ના વાંચ્યા
તારા ઘેર આયા તમે જોઈ બારણાં વાખ્યા

જેને પ્રેમ થઇ જાય છે એ બધું ભૂલી જાય છે
જાનુ સિવાય એને કશું ના દેખાય છે
પ્રેમ થઇ જાય એ બધું ભૂલી જાય છે
એના સિવાય એને કશું ના દેખાય છે

રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં

દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં

રાત ગઈ વાતોમાં જિંદગી જાશે યાદોમાં
તારા લીધે આહુડા આજ મારી આંખોમાં
આવું સપને નતુ વીચાયું મળશે મહોબ્બતમાં
લાવી ગઈ તોફાન આ જીગાની જિંદગીમાં

હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને હજુ પણ છે તું મારી આસપાસ છે
હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને હજુ છે કે તું મારી આસપાસ છે

અફસોસ ઘણો થાય છે તું નથી મારી સાથમાં
અફસોસ ઘણો છે કે તું નથી મારી સાથ માં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાત માં

દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
જીગા નો સાથ તે તો છોડયો રે નાની એવી વાતમાં
સાથ તે તો છોડયો નાની એવી વાતમાં.

Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Kem aavu karyu janu mari re sath ma
Kem aavu karyu janu mari re sath ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Potana jyare olkhan bhuli jaay chhe
Dil na dhabkara tyare rokai jaay chhe
Potana jyare olkhan bhuli jaay chhe
Dil na dhabkara tyare rokai jaay chhe

Mane chhodvano vichar kyathi aayo tara man ma
Chhodvano vichar kyathi aayo tara man ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Achanak marathi kem tame risaya
Rah joi tamari tame na dekhaya
Phone mara bau kapya massage pan na vanchya
Tara gher aaya tame joi barna vakhya

Jene prem thai jaay chhe ae badhu bhuli jaay chhe
Janu sivay aene kashu na dekhay chhe
Prem thai jaay ae badhu bhuli jaay chhe
Aena sivay aene kashu na dekhay chhe

Rai jai khot shu mara re vishvas ma
Rai jai khot shu mara re vishvas ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Rat gai vato ma jindagi jashe yaado ma
Tara lidhe aahuda aaj mari ankho ma
Aavu sapne natu vichayu malshe mahobbat ma
Lavi gai tofan aa jiga ni jindagi ma

Had thi re vaghare me karyo tane prem chhe
Mane haju pan chhe tu mari aas pas chhe
Hadthi re vaghare me karyo tane prem chhe
Mane haju chhe ke tu mari aas pas chhe

Afsos ghano thay chhe tu nathi mari sath ma
Afsos ghano thay chhe tu nathi mari sath ma
Te sath maro chhodyo re nani aevi vat ma

Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Jiga no sath te to chhodyo re nani aevi vat ma
Sath te to chhodyo nani aevi vat ma.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Prakash (Jay Goga)
Director Mayur Nadiya
Genre Sad
Publisher Harshad Mer

Dharti Digital Studio Songs Lyrics

Song Singers
MEHNDI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
RIBI RIBI JIVVA KARTA MARI JAVU SARU Aryan Barot
VANRATE VANMA Sangita Labadiya
Raah Jota Rahi Gaya Vijay Jornang
Maaf Karje Mane Nitin Barot

FAQs

Which album or label is MAJAK from?
MAJAK is from Dharti Digital Studio.
Who sang the song MAJAK?
The song MAJAK was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for MAJAK?
The music for MAJAK was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of MAJAK?
The lyrics for MAJAK were written by Prakash (Jay Goga).
What genre is MAJAK?
MAJAK is a Gujarati Sad song.

Related songs

PDF