Skip to content
Gujarati Lyrics

Ekde Ek Lyrics | Deven Kataria

Gujarati Song 290 views February 22, 2021
PDF

Ekde Ek is a Gujarati Hip Hop song voiced by Deven Kataria from Kaminey Frendzz. The song is composed by Deven Kataria, with lyrics written by Deven Kataria.

આમાંથી ગુજ્જુ કોણ છે?

યસ આઈ એમ પોતે
જેને ગામ આખું ગોતે
કરું મુકેશ ભાઈને કોલ
આજે નેટ બૌ ચોંટે
પસી ભાઈ તારો રીછાણો ને
કોઠી પાછળ પીછાણો
કોઠી પડી આડી ને
અ ર ર ર ર માડી

શોંતિ રાખજો તો પોગ્રામ થાશે
નઇ તો ધબરકો

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એકડે એકડે ……

એક જ ચાલે
એક જ ચાલે

રાણો રાણાની રીતે
કોઈ હારે ને જીતે
એક પાટુ મારીશ તો
ચોંટી જઈશ ભીતે
વડ જેવા ટેટા ને
બાપ જેવા બેટા
કામ કાજ કરવું નઈ ને
પાડવા નકરા ફોટા

કેમ કે ભાઈ તારો સેક્સી
કરાવી પડે ટેક્ષી
બ્લા બ્લા બ્લૅક્સી
પીવડાવું તને પેપ્સી

હુંતો આઇફોને લવર
નથી પૈસા લેવા કવર
પડે રેનજની બાર
ગાડી લેવી રોવર

કરું બાર મોટા કાંડ ને
ઘરે સૌ સોબર
ઘરમાં ખાવા ખીચડી નઈ ને
કૂતરો રાખવો ડોબર

બોલી મારી દેશી
ફિદા છોરી વિદેશી
ઘરે મુકાવી છે એસી
એવી વાતું કરસી આપડે બેસી

ફાંકા મારે જાત જાતના
વટની પાડે વટ વટના
વહીવટ આંખા ગામનો
એને ફાંફા પડે 12 પાસ માં

લોચા લફડા ઓર જલેબી ફાફડા
ઇસે ગુજરાતી કી લાઈફ સે
કોઈ નિકાલ નહિ સકતા

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એકડે એકડે……

એક જ ચાલે

શું કે ભઈબંધ

આતો પસ મારા રોલ
હાથ મા મોબાઈલ મોટોરોલા
આલુ પુરી ખાઇને
જે પીવા સીંગ કોલા
બળમાં જાણે ભીમ હોય
ફ્યુચર ના ડ્રિમ હોય
બેબી જલ્દી હા પાડ
હુ છુ તારો ડ્રિમ બોય

ખવરાવીશ તને ક્રીમ રોલ
મારો પ્રેમ નેવર ફોલ
રોજ રોજ કરીશ કોલ
પસી ફરવા જાસુ મોલ
પસી ફરવા જાસુ મોલ

કેમકે તારા ભાઈએ ગાડી લીધી
ચાર બંગડી વાડી
વાઈટ મારી બુલેટ
ને હાયા બુસા કાળી
મારા ગાર્ડન મા કામ કરે 10-12 માળી
કોની કોની વાઈફ કરતા સુંદર એની સાળી

રિસ્ક હૈ તો ઇશ્ક હૈ

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એકડે એકડે ……
એક જ ચાલે
એક જ ચાલે

કોણ ?
તારો ભાઈ

વિથ ટૂ ધ એન્ડ
ધ બોય
દેવેન

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એક બગડે બે
ભાઈ તારો બેઠો
તું ટેન્શન ના લે

એકડે એકડે એકડે ……
એક જ ચાલે
એક જ ચાલે

ચાલો ચાલો બંદ કરો
સ્કૂલ ચાલુ થઈ ગઈ
ભણવામાં ધ્યાન આપો

એક એક એક
એકજ ચાલે.

Aamathi gujju kon che?

Yes i am pote
Jene gaam aakhu gote
Karu mukesh bhai ne call
Aaje net bau chote
Pac bhai taro richhaano ne
Kothi pachhad pichhano
Kothi padi aadi ne
A r r r r maadi

Shonti rakhjo to program thase
Nai to dhabarko

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekd ekd ekd…

Ek j chale
Ek j chale

Rano rana ni reete
Koi hare ne jeete
Ek paatu marish to
Choti jaish bhite
Vad jeva teta ne
Baap jeva beta
Kaam kaaj karvu nai ne
Paadva nakra phota

Kem ke bhai taro sexy
Karavi pade texi
Bla bla blaxy
Peevdavu tane pepsi

Hu to iphone lover
Nathi paisa lea cover
Pade ranger ni baar
Gaadi levi rover

Karu baar nota kaand ne
Ghare sau sober
Ghar ma khava khichadi nai ne
Kutro rakhvo dober

Boli mari deshi
Fida chhori videshi
Ghare mukaavi chhe ac
Evi vaatu karsi aapde besi

Faka maare jaat jaatna
Vatni paate vat vatna
Vahivat aakha gaamno
Ene fafa pade 12 paas ma

Locha lafda or jalebi fafda
Ise gujarati ki life se
Koi nikal nahi sakta

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekd ekd ekd…

Ek j chale

Shu ke bhaibandh

Aato pasa mara rol
Hath ma mobile motorola
Aalu poori khaine
Je peeva singh cola
Bal ma jane bheem hoy
Future na dream hoy
Beby jaldi haa paad
Pusu taro dream bol

Khavravish tane cream roll
Maro prem never fall
Roj roj karish call
Pasi farva jashu moll
Pasi farva jashu moll

Kem ke tara bhai e gaadi lidhi
Chaar bangadi vaadi
White mari bullet
Ne hayabusa kaali
Mara garden makaam kare 10-12 maali
Koni koni wife karta sundar eni sali

Risq hai to ishq hai

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ekde ekde..
Ek j chale
Ek j chale

Kon?
Taro bhai

With to the end
The boy
Deven

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ek bagde be
Bhai taro betho
Tu tension na le

Ekde ekde ekde..
Ek j chale
Ek j chale

Chalo chalo band karo
School chalu thai gayi
Bhanvama dhyaan aapo

Ek ek ek
Ek j chale.

Share this song

Video

Song details

Singer Deven Kataria
Lyricist Deven Kataria
Director Deven Kataria
Genre Hip Hop
Publisher Ashwin Kalsariya

FAQs

Which album or label is Ekde Ek from?
Ekde Ek is from Kaminey Frendzz.
Who sang the song Ekde Ek?
The song Ekde Ek was sung by Deven Kataria.
Who composed the music for Ekde Ek?
The music for Ekde Ek was composed by Deven Kataria.
Who wrote the lyrics of Ekde Ek?
The lyrics for Ekde Ek were written by Deven Kataria.
What genre is Ekde Ek?
Ekde Ek is a Gujarati Hip Hop song.

Related songs

PDF